Garavi Gujarat

લગ્નસરાની મોસમથી $51 બિબલયનના બિઝનેસની તક ખુલશે

-

ભારતમાં નવેમ્્બરના અંતથી ડિસેમ્્બરના મધ્્યમાં સુધીમાં આશરે 35 લાખ લગ્નો થવાનનો અંદાજ છે. લગ્ની આ મનોસમથી ભારતી્ય બ્બઝનેસ માટે $51 અ્બજની તકનું બનમામાણ કરશે. લગ્પ્રસંગનોને કારણે ગ્ાહકનો સનોનાના દાગીના, કપિાં, લગ્ આ્યનોજન સેવાઓ અને ઘરની સજાવણી પરના ખર્મામાં વધારનો કરે છે.

ડરટેલસમા એસનોબસએશન ઓફ ઈન્્ડિ્યાના ર્ીફ એન્્ઝઝ્ઝ્યુડટવ ઑડફસર કુમાર રાજગનોપાલનને અપેક્ા છે કે નવેમ્્બરના અંતથી જા્ડ્યુઆરીના અંત સુધીમાં જ્ેલરી, ગામમે્ડ્ટ્સ, ફૂટવેર અને ડિઝાઇનર કપિાં જેવા લગ્ ખર્મા સાથે સંકળા્યેલા તમામ ઉદ્નોગનોમાં વેર્ાણમાં 8%-11% વૃબધિની અપેક્ા છે. મનોટાભાગના ભારતી્યનો ડદવાળીના બહ્ડદુ તહેવારના અંત અને નવા વર્માના પ્રથમ થનોિા મબહનાઓ વચ્ે લગ્ કરે છે. પરંપરાગત લગ્નો ઘણા ડદવસનો સુધી ર્ાલે છે, જેમાં બવસ્તૃત ધાબમમાક બવબધઓ અને સંગીત, રંગ્બેરંગી પનોશાક પહેરે, ઘરેણાં પર ખર્મા કરે છે. આશરે 800 ટનની વાબર્માક સનોનાની માંગ સાથે, જેમાંથી અિધાથી વધુ લગ્નો માટે ખરીદવામાં આવે છે, ભારત બવશ્વનનો ્બીજો સૌથી મનોટનો ્બુબલ્યન વપરાશ કરનાર રાષ્ટ્ર છે.

મેટલ્સ ફનોકસ બલબમટેિના મુખ્્ય સલાહકાર બર્રાગ શેઠે જણાવ્્યું હતું કે, ઑ્ઝટનો્બર-ડિસેમ્્બરના સમ્યગાળા દરબમ્યાનનું વેર્ાણ ગ્યા વર્મા કરતાં વધુ સારું રહેશે અને ઇઝરા્યેલ-હમાસ ્યુધિને કારણે ભાવમાં વધારનો થ્યનો હનોવા છતાં લગ્ના દાગીનાની માંગ પર વધુ અસર નહીં થા્ય.

દબક્ણ એબશ્યાઈ દેશમાં ભારત 10 કરનોિ િનોલર કે તેથી વધુની નેટવથમા ધરાવતી વ્્યબતિઓની સૌથી ઝિપથી બવકસતી સંખ્્યા છે અને તે તેના લગ્ ખર્મામાં પ્રબતબ્બંબ્બત થા્ય છે. આ ડદવસનોમાં, ્બનોબલવૂિ સેબલબરિટીના લગ્નો અને લનોકબપ્ર્ય શનો જેમ કે મેિ ઇન હેવન અથવા ઇન્્ડિ્યન મેર્મેડકંગ એ ટ્ે્ડિ સેટ કરી રહ્ા છે જે સમારંભને Instagram માટે લા્યક ્બનાવે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom