Garavi Gujarat

િાયજુસ સામે રૂ.9,000 કરોડના ફોરેક્સ બનયમોના ઉલ્ંઘનનો આરોપ

-

એ્ડફનોસમામે્ડટ ડિર્ઝે ટનોરેટ (ED)એ મંગળવારે ઓનલાઇન એજ્્યુકેશન કંપની ્બા્યજુને રૂ.9000 કરનોિના બવદેશી બવબનમ્ય બન્યમનોનું કબથત ઉલ્ંઘન કરવા ્બદલ કારણ ્બતાવનો નનોડટસ જારી કરી હતી. કંપની પર ફનોરેન એ્ઝસર્ે્ડજ મેનેજમે્ડટ એ્ઝટ (ફેમા) હેઠળ આરનોપ મૂકવામાં આવ્્યાં છે. જોકે કંપનીએ આરનોપનો નકારી કાઢ્ાં હતા.

્બા્યજુ ભારતની સૌથી હાઈ-પ્રનોફાઈલ સ્ટાટમાઅપ કંપની છે. તેની બવરુધિ ફેમાની તપાસમાં EDને 9 હજાર કરનોિ રૂબપ્યાની હેરાફેરી મળી છે. આ વર્માની

શરૂઆતમાં EDએ ્બા્યજુ સાથે સં્બંબધત સ્થળનો તપાસ કરી હતી. કામગીરી દરબમ્યાન ઘણા ગુનાબહત દસ્તાવેજો અને ડિબજટલ િેટા જપ્ત કરવામાં આવ્્યા હતા.

કંપની ઓનલાઈન એજ્્યુકેશન પનોટમાલ ર્લાવે છે. EDના દરનોિામાં એ પણ ્બહાર આવ્્યું છે કે કંપનીએ 2011 થી 2023ના સમ્યગાળા દરબમ્યાન રૂ. 28000 કરનોિ (અંદાજે) નંુ બવદેશી રનોકાણ મેળવ્્યું છે.

ED અનુસાર કંપનીએ આ જ સમ્યગાળા દરબમ્યાન સીધા બવદેશી રનોકાણના નામે 9754 કરનોિ બવવાદમાં સવમાસહમતીથી સમાધાન થા્ય તે માટે શાદુમાલ અમરર્ંદ મંગળદાસ એ્ડિ કંપનીના અક્્ય ર્ુિાસમા પણ કામ કરી રહ્ા છે

ગૌતમ બસંઘાબન્યાની સંપબતિ આજે 1.40 અ્બજ િનોલરની હનોવાનું માનવામાં આવે છે જેમાંથી નવાઝ મનોદી બસંઘાબન્યા 75 ટકા બહસ્સનો માગે છે. ફેબમલી સેટલમે્ડટ પ્લાન પ્રમાણે તેમની ્બંને દીકરીઓ માતા પાસે રહેવાની છે. ગૌતમ બસંઘાબન્યાએ તમામ સંપબતિ માટે એક ટ્સ્ટ ્બનાવવામાં આવે અને તે ટ્સ્ટમાં તેઓ એકમાત્ર મેનેબજંગ ટ્સ્ટી ્બને તેવી દરખાસ્ત કરી છે પરંતુ નવાઝને આ શરત મા્ડ્ય નથી. રૂબપ્યા (અંદાજે) બવદેશમાં પણ મનોકલ્્યા છે. કંપનીએ જાહેરાત અને માકકેડટંગ ખર્માના નામે અંદાજે રૂ. 944 કરનોિ એકત્ર ક્યામા છે. જેમાં બવદેશમાં મનોકલવામાં આવેલા નાણાંનનો પણ સમાવેશ થા્ય છે. કંપનીએ નાણાકી્ય વર્મા 2020-21 માટે તેના નાણાકી્ય બનવેદનનો તૈ્યાર ક્યામા નથી અને એકાઉ્ડ્ટ્સનું ઓડિટ કરાવ્્યું નથી. જે જરૂરી હતું. ED દ્ારા હાથ ધરવામાં આવેલી તપાસ દરબમ્યાન સ્થાપક અને CEO રબવ્ડદ્રન ્બા્યજુને અનેક સમ્ડસ જારી કરવામાં આવ્્યા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom