Garavi Gujarat

ભારતમાં $2 બિબિયનના ખર્ચે પ્િાન્્ટ સ્્થાપવાની ્ટેસ્િાની શરતી તૈયારી

-

વિશ્વની જાણીતી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ કેટલીક શરતો સાથે ભારતમાં 2 વિવલયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ નાંખિાની દરખાસ્ત કરી છે, એમ મીડડયા અહેિાલમાં જણાિાયું હતું.

ટેસ્લા ભારતમાં તેની ફેટ્ટરી સ્થાપિા માટે $2 વિવલયન સુધીના રોકાણ પર નજર રાખી રહી છે જો તેને અહીં તેના પ્રથમ િે િર્્ષમાં આયાતી િાહનો પર 15 ટકા કન્સેશનલ ડ્ુટી મળે, એમ ધ ઇકોનોવમક ટાઇમ્સ (ET) એ શુક્રિારે અહેિાલ આપ્યો હતો.

ભારત જો પ્રથમ િે િર્્ષમાં આયાતી ક્્હહકલ પર 15 ટકાની ડ્યૂટી રાખે તો તે ભારતમાં ફેટ્ટરી સ્થાપિા િે અિજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. અમેડરકાની કંપનીએ ભારત સરકારને આ અંગેની દરખાસ્ત કરે છે. ભારતમાં તેિી શટ્યતા છે. સયૂત્ોના જણા્હયા અનુસાર કંપની ૨૦૨૪માં ભારતમાં ફેટ્ટરી શરૂ કરિાની જાહેરાત કરશે.

મીડડયા અહેિાલોમાં જણા્હયા અનુસાર ટેસ્લા અને ભારત સરકાર કરારની િહુ નજીક છે. જેને પગલે અમેડરકન કાર કંપની ભારતને કારની વનકાસ કરી શકશે. જાન્યુઆરી ૨૦૨૪ના િાઇબ્રન્ટ ગુજરાત ગ્લોિલ સવમટમાં સોદાની જાહેરાત થિાની શટ્યતા છે. ટેસ્લા ઇલેક્ટ્રિક ક્્હહકલના ઉત્પાદન માટે ફેટ્ટરી શરૂ કરિા ગુજરાત, તવમલનાડુ અને મહારાષ્ટ્રના નામ પર વિચારણા કરી રહી છે.

ઇલોન મસ્કની કંપની અત્યારે અમેડરકા, ચીન અને જમ્ષનીમાં ફેટ્ટરી ધરાિે છે. ઇલેક્ટ્રિક ક્્હહકલ્સને પ્રોત્સાહન આપિાની મોદી સરકારની નીવતથી

ટેસ્લાનો મોટો ફાયદો થિાની શટ્યતા છે. ભારતના ઇલેક્ટ્રિક ક્્હહકલ િજારનું કદ હજુ ઘણું નાનું છે. ગયા િર્ષે દેશમાં િેચાયેલા કુલ પેસેન્જર ક્્હહકલ્સમાં િેટરીથી ચાલતા િાહનોનો વહસ્સો માત્ ૧.૩ ટકા હતો. ભારતમાં ટેસ્લાના િાહનોને આયાત કરિાના ટેડરફ ઘણા ઊંચા છે.

ઇલોન મસ્કે જયૂનમાં ભારતમાં મોટા પાયે રોકાણનો સંકેત આપ્યો હતો. તેમણે ૨૦૨૪માં ભારત આિિાની િાત પણ દોહરાિી હતી. અગાઉ મસ્કે ઇલેક્ટ્રિક ક્્હહકલ પોવલસી અને િધુ પડતા ઇમ્પોટ્ષ ટેટ્સ માટે ભારતની ટીકા કરી હતી. તેના જિાિમાં કેન્દ્ર સરકારે ટેસ્લાને ચીનમાં િનેલી કાર ભારતમાં િેચિાને િદલે સ્થાવનક મેન્યુફેક્ચડરંગ માટે આગ્રહ કયયો હતો

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom