Garavi Gujarat

મારુબત સુઝુકી ગુજરાતમાં વધુ એક પ્િાન્્ટ સ્્થાપે તેવી શક્યતા

-

2030-31 સુધીમાં ઉત્પાદન ક્ષમતાને િમણી કરીને ચાર વમવલયન યુવનટ કરિાની કરિાના વિઝનના ભાગરૂપે ભારતની સૌથી મોટી કાર કંપની મારુવત સુઝુકી ઈક્ન્ડયા (MSIL) તેનો પાંચમો કાર ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરિા માટે તૈયાર છે અને ગુજરાત આ પ્લાન્ટનું સંભવિત સ્થાન છે, એમ રાજ્ય સરકારના સયૂત્ોને ટાંકીને મીડડયા અહેિાલમાં જણાિાયું હતું. જો ખરેખર મારુવત િધુ એક પ્લાન્ટ સ્થાપશે તો ગુજરાતમાં રૂ.20,000 કરોડનું રોકાણ આિશે અને ઓટો ઇન્ડસ્રિીના હિ તરીકે રાજ્યનું સ્થાન મજિયૂત થશે.

ચાલુ િર્ષે મારુવત સઝુ કુ ીએ જ પાચં મો પ્લાન્ટ શરૂ કરિાની યોજના જાહેર કરી હતી, જથે ી દર િર્ષે 10 લાખ કારનું ઉત્પાદન થઈ શકે. કંપની ગજુ રાતમાં પ્લાન્ટ શરૂ કરિા માટે ગાધં ીનગરમાં સતત િઠે કો યોજી રહ્યં છે. સવયૂ ચત પ્રોજટ્ે ટ માટે ચચા-્ષ વિચારણા ચાલી રહી છે. કંપની તરફથી ઈન્િસ્ે ટમન્ે ટ અગં ને ા ફાઈનલ પ્રપોઝલની અમે રાહ જોઈ રહ્ા છીએ. કંપનીની ઈચ્છા છે કે, હાસં લપરુ માં આિલે ા સઝુ કુ ી મોટસ્ષ ગજુ રાતના પડરસરમાં જે પ્લાન્ટ છે તને ી નજીક જ નિો પ્લાન્ટના સ્થાપિામાં આિ.ે િીજી તરફ ગજુ રાત સરકાર કંપનીને નિો પ્લાન્ટ સ્થાપિા માટે સ્થળોના વિકલ્પો પણ આપી રહી છે

નિા પ્લાન્ટ માટે સભં વિત લોકેશન માડં લ-િચે રાજી સ્પવે શયલ ઈન્િસ્ે ટમન્ે ટ ડરવજયન (MBSIR) અને હાસં લપરુ હોઈ શકે છે. હાસં લપરુ માં આિલે ો સઝુ કુ ી મોટસ્ષ ગજુ રાતનો પ્લાન્ટ અમદાિાદથી 97 ડકલોમીટરના અતં રે છે. જમે ાં દર િર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરિાની ક્ષમતા છે. ઉપરાતં મારુવત સઝુ કુ ી સઝુ કુ ી મોટસ્ષ ગજુ રાતનો 100 ટકા વહસ્સો હસ્તગત કરિાની છે. હાલ આ ભાગ મારુવત સઝુ કુ ી ઈક્ન્ડયા વલવમટેડની જાપાનીઝ પરે ન્ે ટ કંપની સઝુ કુ ી મોટર કોપયોરેશન પાસે છે. ગત અઠિાડડયે કપં નીના માઈનોડરટી સ્ટકે હોલ્ડસષે આ વહસ્સો આપી દેિા માટે લીલી ઝડં ી િતાિી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom