Garavi Gujarat

ચીની રોકેટ અથડાતા ચંદ્ર પર 29 મીટર પહોળો ખાડો પડ્ો હતોઃ વૈજ્ાનનકો

-

યુનિવન્સસિટી ઓફ એરિઝોિાિા વૈજ્ાનિકોએ એક અભ્યા્સમાં 4 માર્સિ, 2022એ ર્ંદ્ર પિ થયેલા એક ક્રેશ ્સંબંનિત િહસ્યમય ઘટિાિો ઉકલરે આવ્યો છે. ર્ીિિું લોંગ માર્સિ 3C િામિું િોકરેટ ર્ંદ્રિી દૂિિી બાજુ અથડાયું હતું અિે તેિાથી ર્ંદ્રિી પાછળિી ્સપાટી પિ 29 મીટિ પહોળો ખાડો પડ્ો હતો.

ર્ીિી િોકરેટિો એક ભાગ િડાકાભેિ અથડાતા ર્ંદ્ર પિ હર્ઝસિસ્પ્ંગ ક્રેટિ િજીક આશિે 95 ફૂટ (29 મીટિ) પહોળો ડબલ ક્રેટિ ્સર્સિયો હતો. આિી ્સાથે એક વર્સિ કિતાં વિુ ્સમય પહેલાં બિેલી િહસ્યમ ઘટિાિો ઉકરેલ આવ્યો છે.

એરિઝોિા યુનિવન્સસિટીિા એિોસ્પે્સ એન્ડ નમકરેનિકલ એન્ન્જનિયરિંગ રડનવઝિિા ખગોળશાસ્ત્ીઓિી એક

ટીમિું િેતૃત્વ કિી િહેલા ટેિિ કરેમ્પબેલે જમીિ પિ ન્સ્થત ટને લસ્કોપમાંથી ડેટાિો ઉપયોગ કિીિે સ્પેક્ટ્ોસ્કોનપક નવશ્ેર્ણ હાથ િયુું હતું અિે આ તાિણ કાઢ્ું હતું.

પ્ાિંનભક અવલોકિોિા આિાિે શરૂઆતમાં એવું લાગતું હતું કરે સ્પે્સએક્્સ ફાલ્કિ 9 િોકરેટ આ િહસ્યમય ઘટિા માટે જવાબદાિ હતું. ફરેબ્ુઆિી 2015માં DSCOVR ઉપગ્રહ લોન્ર્ કિવા માટે આ િોકરેટિો ઉપયોગ કિાયો હતો. જોકરે વિુ ઊંડાણપૂવસિકિી તપા્સ બાદ ખગોળશાસ્ત્ીઓએ તાિણ કાઢ્ું છે કરે આ ઘટિા માટે ર્ીિિું લોંગ માર્સિ 3C િોકરેટ જવાબદાિ હતું. આ અંગેિા નવગતવાિ તાિણો પ્લેિેટિી ્સાયન્્સ જિસિલ પ્કાનશત કિાયા છે.

યુનિવન્સસિટી ઓફ એરિઝોિા આ તબક્ો બળી ગયો હતો.

દિનમયાિ અમેરિકાિા સ્પે્સ કમાન્ડે યુનિવન્સસિટી ઓફ એરિઝોિા અભ્યા્સિે ્સમથસિિ આપ્યું હતું. તેિે જણાવ્યું હતું કરે આ પદાથસિ પૃથ્વીિા વાયુમંડળમાં ફિી પ્વેશ્યો િ હતો.

્સંશોિકોએ જણાવ્યું હતું કરે "આ િી્સર્સિ પેપિમાં અમે ગ્રાઉન્ડ-આિારિત ટેનલસ્કોપ અવલોકિોિો ઉપયોગ કિીિે એક િોકરેટિા માગસિ અિે સ્પેક્ટ્ોસ્કોનપક નવશ્ેર્ણ િજૂ કિીએ છીએ જેથી સ્પષ્ટપણે જણાય કરે WE0913A િામિું આ ઓબ્જેક્ટ હકીકતમાં ર્ાંગ 5-T1 નમશિિા લોંગ માર્સિ 3C િોકરેટ બોડી (R/B) હતું." ્સંશોિિ આ િી્સર્સિમાં ર્ીિી િોકરેટિા પ્કાશ વળાંકિું નવશ્ેર્ણ કિવામાં આવ્યું હતું.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom