Garavi Gujarat

ઇમરાિ ખાિે લગ્ન ્તોડાવ્યાં ્હોવાિો ્બુશરા્બી્બીિા માજી પન્તિો આક્ેપ

-

અફઘાવનસ્્તાન દુ્તાવાસનું િહેવું છે િે ્તેઓ ભાર્ત સરિાર ્તરફથી સ્ત્ત પડિારોનો સામનો િરી રહ્ા હ્તા, જેના િારણે આ વનણ્યય લેવામાં આવ્યો હ્તો.

હાલ જેલવાસો ભોગવી રહેલા પાકિસ્્તાનના ભૂ્તપૂવ્ય વડાપ્રધાન ઇમરાન ખાન પર ્તેમની ત્રીજી પત્ી બુશરાબીબીના માજી પવ્તએ લગ્ન ્તોડાવવાનો આક્ેપ િયયો છે.

બુશરાબીબીના માજી પવ્ત ખાવર માણેિાએ ગ્ત સપ્ાહે એિ ટીવી ચેનલને આપેલી મુલાિા્તમાં એવો આક્ેપ િયયો હ્તો િે ઇમરાન બુશરા બીબીના વશષ્ય ્તરીિે વારંવાર ્તેમના ઘરે આવ્તા હ્તા. ્તેમણે ‘પીર-મુરીદી’નો (પીરના અનુયાયી બનવું) ડોળ િરીને 28 વર્્યનું લગ્નજીવન ્તોડી અમારા ્તલાિ િરાવડાવ્યા હ્તા.

પાકિસ્્તાની ન્યુઝ ચેનલ જીયો ન્યુઝને આપેલા ઇન્ટરવ્યુંમાં ખાવર માણેિાએ ઇમરાન ખાન અને બુશરા બીબીના સંબંધો િઇ રી્તે આગળ વધ્યા ્તે અંગે ચોંિાવનારી માવહ્તી આપી

હ્તી. ઇમરાન ખાને ફેબ્ુઆરી 2018માં ઓવચં્તા જ પો્તાના ત્રીજા લગ્નની જાહેરા્ત િરી હ્તી. બુશરાબીબી જે પહેલા બુશરા માણેિા ્તરીિે ઓળખા્તા હ્તા, ્તેમની એિ આધ્યાષ્ત્મિ મવહલા ્તરીિેની છાપ છે.

ખાવર માણેિાએ ન્યુઝ ચેનલને જણાવ્યું હ્તું િે ઇમરાન બુશરાના વશષ્ય ્તરીિે ્તેમના જીવનમાં પ્રવેશ્યો હ્તો. “28 વર્્યના લગ્નજીવનમાં અમારા 5 બાળિો છે. અમે એિબીજા સાથે ખુશ હ્તા. ્તે ઘણીવાર પરવાનગી વગર અમારા ઘરે આવ્તો હ્તો. બુશરા ઈમરાનના સંપિ્કમાં હોય ્તે મને પસંદ નહો્તું. એિવાર મેં

િરવાની જાહેરા્ત િર્તા

જણાવ્યું

હ્તું

મારા નોિરને િહીને ઈમરાનને ઘરની બહાર િાઢી મુિવા માટે પણ િહ્યં હ્તું.” ્તેવું ખાવરે જણાવ્યું હ્તું..બનં ને ી પહેલી મલુ ાિા્ત ઇસ્લામાબાદમાં થ્તી હ્તી. બશુ રાની બહેન મકરયમે ઇસ્લામાબાદમાં એિ વવરોધ પ્રદશન્ય દરવમયાન બનં ને ી મલુ ાિા્ત િરાવી હ્તી. એ પછી બનં અવારનવાર મળવા લાગ્યા. બશુ રા ઈમરાન સાથે વા્ત િરવા માટે બીજા ફોનનો ઉપયોગ િર્તી હ્તી, જે ઈમરાને બશુ રાની વમત્ર ફરાહ ગોગી દ્ારા ્તને મોિલાવ્યો હ્તો. બશુ રા અને ખાવર વચ્ે સબં ધં ો બગડ્તા ્તે પજાં બ રહેવા જ્તી રહી હ્તી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom