Garavi Gujarat

શિંગાપોરમાં કેદી પાિેથી લાંચ લેવાના આરોપમાં ભારતીય મૂળનો શરિઝન વોડ્ષન દોશર્ત

-

શિંગાપોરમાં કેદી પાિેથી લાંચ લેવાના રોપમાં ભારતીય મૂળનો શપ્ઝન વોડ્ષન દોશર્ત ઠયકો છે. ભારતીય મૂળના વોડ્ષને કેદીને તેના શપ્ઝન ક્સ્ટરમાંથી બહાર કાઢવા બદલ 1.30 લાખ શિંગાપોર ડોલરની લાંચ લીધી હતી.

56 વર્ષીય કોબી શરિષ્નન અયાવૂ કેદીની માશહતી મેળવવા માટે તેના િહયોગીઓને જેલની શિસ્ટમના એક્િેિ માટે ઉશ્કેરવા દોશર્ત ઠયકો હતો. જાન્યુઆરીમાં તેને કોટ્ષ િજા ફટકારિે. કોબીએ ચોંગ કેંગ ચ્યે નામના આરોપી પાિેથી લાંચ લીધી હોવાનો આરોપ છે. કોબીએ તેના પરના દિ આરોપનો િામનો કયકો હતો, આ બધા મુખ્યત્વે લાંચ લેવાના હતા.

િરકારી વકીલની દલીલ હતી કે કોબીએ ચોંગ પાિેથી િપ્ટેમ્બર 2015થી માચ્ષ 2016 વચ્ે લાંચ લીધી હતી. કાર લોનના હપ્ા, મકાનનું ર્રનોવેિન, જન્મર્દનની ઉજવ્ણી, રિેર્ડટ કાડ્ષના શબલોની ચૂકવ્ણી વગેરેના સ્વરૂપમાં લાંચ લીધી હતી.

ચોંગને 2005માં 20 વર્્ષની િજા ફટકારવામાં આવી હતી. તે્ણે તેના ગલ્ષફ્ેન્ડનો િાત વર્્ષનો પુરિ મૃત્યુ પામ્યો નહી ત્યાં િધુ ી તેને મારવાનું ચાલુ રાખ્યું હતું. તેને ચાંગીના શપ્ઝન એવન ક્સ્ટરમાં રાખવામાં આવ્યો છે. આ લાંબા િમયની િજા ધરાવતા ગુનેગારો માટેની મેન્ક્િમમ શિક્યોર્રટી જેલ છે.

ચોંગે િાક્ી તરીકે જ્ણાવ્યું હતું કે કોબીએ તને એ,વન ક્સ્ટરમાથં ી બહાર કાઢવાનું વચન આપ્યું હતું અને બદલામાં રોકડની કે ચકૂ વ્ણીની માગં કરી હતી. ચોંગે જ્ણાવ્યું હતું કે તે જા્ણતો હતો કે કોબી પાિે તને એ-વનમાથં ી બહાર કાઢવાની ક્મતા નથી, પ્ણ કોબીએ જ્ણાવ્યું હતું કે તને ો શમરિ ઇન્ટેશલજન્િ ઓર્ફિર છે જે તને મદદ કરી િકે છે. કોબી ચોંગને જોવા તને ા શમરિને લઈ આવ્યો હતો. પરંતુ 2016ના પ્ારંભમાં મર્ેડકલ ર્રવ્યુ પછી પ્ણ તને ટ્ાન્િફર કરવામાં આવ્યો ન હતો. શપ્ઝન ઓર્ફિરે તને તને ા ના્ણા આપવા માટે શમરિો કે િગાિબં ધં ીઓને બોલાવવા ચોંગને કહેતા ચોંગે કોબીની ઓફર નકારી કાઢી હતી.

કોબીએ તેના બચાવમાં જ્ણાવ્યું હતું કે તે્ણે આઠમાંથી એકપ્ણ પ્િંગે ચોંગ પાિેથી ના્ણા લીધા નથી. તેનો દાવો હતો કે તે્ણે ચોંગ િાથે ફતિ યાડ્ષ ટાઇમે વાત કરી છે, તેની િાથેની વાતચીત બીજા કેદીઓ િાથે િાંભળી િકાય તે રીતે થઈ છે. કોબીએ આરોપ મૂક્યો હતો કે ચોંગ તેને એ-વન ક્સ્ટરમાંથી બહાર કાઢવાની બાબત અંગે ખોટું બોલે છે. િામાન્ય રીતે કોઈપ્ણ શપ્ઝન ઓર્ફિર િામે આ પ્કારનો આરોપ કેદી કરે છે ત્યારે ક્યાં તો શપ્ઝન ઓર્ફિર અથવા તો કેદીની ટ્ાન્િફર થિે.

આ કેિના પગલે કોબીને જુલાઈ 2017ના રોજથી િસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેને મશહનાનો અડધો જ પગાર 2000 શિંગાપોર ડોલર મળતો હતો. આ પગાર ર્ડિેમ્બર 2022માં તે શનવૃત્ત થયો ત્યાં િુધી ચાલુ રહ્ો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom