Garavi Gujarat

કઇ લિપસ્સ્ટિક ક્્યારે વાપરવરી?

-

જેે ફેેશનક્ેત્ેે જાતજાતના પ્રયોગો થઇ રહ્ા છે.ે જનૂ ી ફશેશનનેે ફરી ચલણી બનાવવા માટે રેટ્ો લુક લોકપ્પ્રય બની રહ્ો છેે તો પૂવૂ ્વ્વ અને પપ્ચિમના સમન્્વ્ય જેવું ફ્યઝુ ન પણ લોકપ્પ્રય બન્યુંું છે.ે પ્જન્સમાં ફેડડે પ્જન્સ કે ફાટલે ાં પ્જન્સની ફશે ન ચાલી છેે તો હવેે વસ્ત્ોમાં રંગબેરંગી મણકાઓ અથવા તો બીડ્સ જડવાની ફેશેશન પણ ચાલી છે.

આમ બીડ્સ દ્ારા વસ્ત્ને ઓપ આપવાની કલા ખૂબ જ જૂનૂ ી છે.ે. તેે વખતે બીડ્સને બદલે છીપલાંનો ઉપયોગ કરવામાંં આવતો હતો. બીડ્સને કુદરતી પેટન્વ ધ્યાનમાં રાખીનેે લગાવવામાં આવે છે. ઇન્ન્ડયન કુરતી, અનારકલી, બ્લાઉઝ કે પછી વેસ્ટન્વ ઇવપ્નંગ ગાઉન બધામાંં બીડ્સનો ઉપયોગ કલાત્મક રીતે કરવામાં આવે છે.ે. પ્રાચીનકાળમાં માનવીએ સોના-ચાંદી જેવી ધાતુની શોધ કરી. પરંતં તે તાંબા કરતા નરમ હોવાથી અને તેનો ચળકાટ અલગ હોવાથી તેનો ઉપયોગ ઘરેણા બનાવવામાં કયયો. આ યુગુગથી જ માનવે નાના નાના સુંદર મણકાઓને શોધીનેે પરોવીનેે પહેરે વાની શરૂઆત કરી.

ધીરેે ધીરેે આ રંગં ીન મણકાઓને તેણે વસ્ત્ો તથા અન્ય આભૂષૂષણો સાથેે જડવાની શરૂઆત કરી. ત્યારની શરૂ થયેલી આ પ્રથા આજેે આધપ્ુુપ્નક યુગમાં પણ એટલી જ પ્રચપ્લત છે. તે સમયે આ મણકાઓનેે વીરતાના પ્રપ્તક તરીકે પ્શકારી, ક્પ્ત્યો તથા રાજા-મહારાજા પહરેરે તા હતા. પત્થર, પ્રાણીના હાડકા, લાકડું, બી તથા ધાતુનુ ા પણ પ્વપ્વધ આકારના મણકાઓ બનાવવામાં આવતા આભૂષૂષણોમાં વપરાતા આ મણકાઓનો ઉપયોગ ધાપ્મ્વક્વક તથા સામાજીક પ્રથાઓમાં પણ થવા લાગ્યો. રુદ્ાક્ના પારાનેે અપ્તપપ્વત્ માની તેની પૂજા કરવામાં આવતી જ્યારે

કાળા મણીનેે પ્વવાહીત સ્ત્ીની પ્નશાની માનવામાંં આવેે છે.ે.

જેે પણ મણકાઓનેે આકારની પરવા કયા્વ્વ વગર એક તાતં ણેે બાધં વામાં આવે ત્યારે તે બીડ્સ બને છે. તથે ી દોરાના એક છેડે કકંમતી મોતી અને બીજે છેડે પ્રાણીના હાડકાના મણકા અથવા કાચ કે લાકડાના ટકુ ડા અથવા સકુ ા બી પણ ભરાવવામાં આવે છે. મણકાઓ છટૂ ાછવાયા પડયા હોય તો તે કદાચ આકષક્વ ન લાગે પરંતુ તને ભગે ા કરીને પરોવવામાં આવે ત્યારે તે સદું ર દેખાય છે.

આજે આ જ મણકાઓનો ઉપયોગ ફક્ત કપડા કે ઘરેણાં પરૂ તો મયાક્વ દત ન રહતે ા પસ્વ, બેગ, શૂઝ વગેરેમાં પણ થવા લાગ્યો છે. આ બીડ્સમાં રંગીન કાચના ટુકડાઓ, માટીના અને કાશ્મીરી બીડ્સ જેમાં નાના કાચના બીડને ધાતુ વડે જડીને તેના ઉપર લેસ મૂકવામાં આવે છે. આ બધામાં રંગીન કાચના મણકા આકષ્વક હોય છે. આજકાલ મીનાકારીની ફેશન ચાલે છે.

જો કે બીડ્સનો સૌથી વધુ ઉપયોગ આભૂષણોમાં જ થાય છે. મોતી અને સામાન્ય કકંમત ધરાવતા રત્ોનો મેળ સુંદર દેખાય છે. હવે તો સોનાના બીડ્સ પણ પીળા, ગુલાબી, લીલા તથા સફેદ રંગના બનાવવામાં આવે છે. જેથી

આભૂષણ અલગ દેખાઈ આવે. આજે ઘરેણામાં મોતી અને જેમ સ્ટોેનના બીડ્સની તથા હીરાજકડત સોનાની વીંટીની ફેશન છે. સોનાના ભારે હાર વચ્ે મોતી અને રત્ોના પ્મશ્રણનું બીડ્સ લગાડવામાં આવે છે. ભારે ઘરેણા ઉપરાંત બીડ્સનો ઉપયોગ કોચિ્ચ્યમ જ્ેલરીમાં પણ કરવામાં આવે છે. આ આભૂષણો માટી, પ્રાણીના હાડકા, શંખ, સોના-ચાંદી તથા તાંબાનો ઢોળ ચડાવેલી ધાતુ, લાકડા તથા રત્ોનો ઉપયોગ કરવામાં આવે છે.

પાચિાત્ય પકરધાનો સાથે પણ બીડ્સના હળવા ઘરેણા સદું ર લાગે છે. તથા સોના-ચાદં ીમાં જડલે ા ભારે ઘરેણા ભારતીય પરંપરાગત વસ્ત્ો ઉપર દીપી ઉઠે છે. વષયોથી હાથીદાતં નો ઉપયોગ બીડ્સમાં કરવામાં આવતો પરંતુ આજે હાથીદાતં ના ઉપયોગ ઉપર પ્રપ્તબધં છે. વસ્ત્ો ઉપર બીડ્સ લગાડવાની પ્રથા ખબૂ જનૂ ી છે. મોગલશાહી નરૂ જહાએ ઝરદોશી કામની શરૂઆત કરી હતી. ઝરદોસી ભરતકામની અદં ર સોના તથા ચાદં ીના તારની અદં ર સોના-ચાદં ી તથા પ્વપ્વધ રત્ોને પરોવીને લગાડવામાં આવે છે. જોકે રાજવી પકરવાર માટે બનાવવામાં આવતા વસ્ત્ોમાં સોનું તથા સાચા રત્ો જડવામાં આવતા.

વષયો બાદ આજે ઝરદોસી કામમાં રંગીન દોરાઓ તથા રંગીન કાચના બીડ્સ લગાડવામાં આવતા. તે ઉપરાતં વસ્ત્ને વધુ આકષક્વ બનાવવા, છીપ, પ્રાણીના હાડકામાથં ી બનતા બીડ્સ, લસે તથા કાશ્મીરી બીડ્સ પણ લગાડવામાં આવે છે તે ઉપરાતં રુદ્ાક્ તથા કલ્ચડ્વ મોતીનો વપરાશ પણ કરવામાં આવે છે. સપં ણૂ વસ્ત્ોમાં બીડ્સ જડવાની પ્રથા યરુ ોપમાથં ી શરૂ થઈ. ૧૮મી સદીમાં યરુ ોપના રાજવી પકરવારની માનનુ ીઓ મોતી જકડત ગાઉન તથા અન્ય પકરધાનો પહેરતી. વને ીસ પણ બીડ કામ માટે પ્રખ્યાત હતું તથા રપ્શયામાં પણ બીડ્સનું કામ કરવામાં આવતું હત.ું ઉચ્ વગન્વ ી સ્ત્ીઓ બીડ્સ જકડત પસન્વ ો જ ઉપયોગ કરતી અને સતત પોતાની સાથે સોય રાખતી. એટલે જ્યારે પણ તને સમય મળતો કે તરત જ તે બીડ્સ બનાવવા બસે ી જતી.

રપ્શયાના ફોસ્ટીચ ભરેલા પસ્વ, બ્ેસલેટ અને પટ્ા પ્વશ્વભરમાં પ્રપ્સધ્ધ છે. જોકે ૨૦મી સદીની શરૂઆતમાં બીડ્સની ફેશન રહી નહોતી. હાલમાં થોડા વષયોથી ફરી પાછી બીડ્સની ફેશન આવી. અને આ ફેશન આજે ભારત સપ્હત આખી દુપ્નયામાં ફરી શરૂ થઈ છે. પસ્વના હેન્ડલ ઉપર પણ પ્વપ્વધ આકારના બીડ્સ જડવામાં આવે છે. પટ્ા ઉપર પ્રાણીના હાડકા તથા લાકડાના બીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક જાણીતી કડઝાઈનરે વસ્ત્ો ઉપરાંત શૂઝ અને હેન્ડબેગને પ્વપ્વધ બીડ્સ ઉપરાંત તેને વધુ સુંદર દેખાડવા પીંછાનો પણ ઉપયોગ કયયો છે. આજે ભારતમાંથી મોટા પાયે ધાતુ, કાચ તથા લાખના બીડ્સની આયાત થાય છે. તે ઉપરાંત રત્ોથી બનેલા ટકયોઈઝ, લેપીઝ લાઝુલી, જેડ, ગાનનેટ અને કોરલ પણ પ્વદેશોમાં ખૂબ પ્રચપ્લત છે. તે ઉપરાંત બીડ્સથી લઘુ ઉદ્ોગને પણ ઘણું કામ મળ્યું છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom