Garavi Gujarat

પીાઉંભાજી બ્રુશેટા

-

સામગ્્રીીઃ 1 રિેન્ચ લોફ લગભગ 15 ઇંચ, 2 ટેબલસ્પનૂ તલે , 2 ટેબલસ્પનૂ બટર, 1 કપ કાદં ા ઝીણા સમારેલા, 1 ટેબલસ્પનૂ લસણ ઝીણું સમારેલ,ું 1 ટેબલસ્પનૂ આદુ ઝીણું સમારેલ,ું 1 ટેબલસ્પનૂ લાલ મરચા અને લસણની પસ્ે ટ, 1/2 કપ કેપ્સીકમ બારીક સમારેલા, 1/4 કપ બીટરૂટ છીણલે ,ું 1.5 કપ ટામટે ા બારીક સમારેલા, 1 ટીસ્પનૂ લાલ મરચ,ું 1/4 ટીસ્પનૂ હીળદર, 1 ટીસ્પનૂ પાઉંભાજી મસાલો, મીઠું સ્વાદ અનસુ ાર, 3 મીકડયમ બટાકા બાફીને છીણલે ા, 1/2 કપ લીલા વટાણા બાફેલા, 1.5 કપ પાણી, 2 ટેબલસ્પનૂ લીલા ધાણા, 1 ટેબલસ્પનૂ ગામલક્થ બટર, 5 ટેબલસ્પનૂ બટર, 1 ટીસ્પનૂ લીલુ લસણ, 1 ટીસ્પનૂ ચીલી ફ્લક્ે સ

ટોપીીંગીઃ 1.5 કપ છીણલે ચીઝ, 1 ટેબલસ્પનૂ લીલુ લસણ બારીક સમારેલ,ું 1 ટીસ્પનૂ ચીલી ફ્લક્ે સ, કચબું ર, 1 કાદં ો બારીક સમારેલો, 1 ટામટે બારીક સમારેલ,ું 2 લીલા મરચા બારીક સમારેલા, 2 ટેબલસ્પનૂ ધાણા બારીક સમારેલા, 1 ટીસ્પનૂ ચાટ મસાલો

ર્રીતીઃ એક પને માં તલે અને બટર ગરમ થાય એટલે તમે ાં બારીક સમારેલા કાદં ા, આદુ અને લસણ ઉમરે ીને હીલકું ગલુ ાબી રંગનું થાય ત્યાં સધુ ી સાતં ળી લવે .ું હીવે તમે ાં લાલ મરચાં અને લસણની પસ્ે ટ ઉમરે ીને બરાબર સાતં ળી લવે .ું ત્યારબાદ તમે ાં કેપ્સીકમ, હીળદર, લાલ મરચ,ું પાવભાજી મસાલો અને મીઠું ઉમરે ીને બધું બરાબર હીલાવી લવે .ું આ બધી વસ્તનુ મીડીયમ તાપ પર એક મમમનટ માટે સાતં ળી લવે ી.

હીવે તમે ાં છીણલે બીટરૂટ અને ટામટે ા ઉમરે ીને બધું બરાબર હીલાવી લઈને ટામટે ા પોચા થાય અને તલે છટૂ પડે ત્યાં સધુ ી રાધં વ.ું ત્યારબાદ તમે ાં બટાકા ઉમરે ીને બરાબર હીલાવી લવે .ું હીવે તમે ાં પાણી ઉમરે ીને મીડીયમ તાપ પર 10 મમમનટ માટે પકાવી લવે .ું ત્યારબાદ તમે ાં બટર અને લીલા ધાણા ઉમરે ીને બરાબર હીલાવી લવે .ું

પાવભાજીના મમશ્રણને એકદમ ઠંડુ કરીને વાપરવ.ું એક વાસણમાં કચબંુ રની બધી વસ્તઓુ ને ભગે ી કરી લઈને બરાબર હીલાવી લવે .ું

રિેન્ચ લોફમાથં ી એક સરખા પીસ કાપી તને ા પર ગામલક્થ બટર લગાડવ.ું હીવે તને ા પર તયૈ ાર કરેલી પાઉંભાજી, છીણલે ચીઝ અને ઉપર ઝીણું સમારેલું લીલું લસણ અને ચીલી ફ્લક્ે સ ભભરાવવા.

હીવે એક પને ને મીડીયમ તાપે ગરમ કરીને એના ઉપર થોડું બટર લગાવી તયૈ ાર કરેલા બ્શુ ટે ા ગોઠવી દેવા. પને માં સમાય એટલા બ્શુ ટે ા ગોઠવીને એને ઢાકં ીને એકદમ ધીમા તાપે દસ મમમનટ માટે અથવા તો ચીઝ ઓગળે ત્યાં સધુ ી શકે ાવા દેવા. આ રીતે બધા બ્શુ ટે ા ને તયૈ ાર કરી લવે ા.

ગરમા ગરમ પીાવભાજી બ્શરુ ટે ાને કચબરું ર સાથે સ્ટાટર્ટ તર્રીકે પી્રીરસવા.

• પાણીને વધુ સમય ગરમ રાખવા તેમાં મીઠું ભેળવવું.

ઇડલી-ઢોસાના મમશ્રણમાં એક ચમચો સરકો ભળે વવાથી રંગ મનખરે છે. મેથીના પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દહીીં નાખવાથી પરોઠા પોચા તથા મરિસ્પી થશે.

• જૂટની થેલીમાં લસણ રાખવાથી લાંબા સમય સુધી બગડતું નથી.

• ગરમ મસાલામાં ચપટી મહીંગ નાખવાથી લાંબા સમય સુધી ગરમ મસાલો બગડતો નથી.

• કેળાને તાજા રાખવા મુલાયમ કપડામાં વીંંટાળી રેમરિજરેટરમાં રાખવા.

દૂધમાં કપડું ભીંજવી ચામડાની ચીજો સાફ કરવાથી ચકચકકત થાય છે. મીણબત્ીની વાટ પર સરસવનું તેલ લગાડવાથી જ્યોત તેજ પ્રકટે છે.

ગદંુ રનો વપરાશ કાયમ હીોતો નથી તથે ી તે સકુ ાઇ જતો હીોય છે આમ ન થાય માટે તમે ાં થોડે ા થોડા વખતે સરસવના તલે ના થોડા ટીપાં નાખવા.

• થરમોસમાંથી ખાદ્યપદાથ્થની ગંધ દૂર

• કરવા અડધો કપ સરકો નાખી એકબે કલાક રાખી સાફ કરવું.

• આમલી પર મીઠું લગાડી ગોળા વાળી રાખવાથી બે વરસ સુધી સારી રહીે છે.

• કોફીની શીશી રેમરિજરેટરમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજી રહીે છે.

• ગાલીચામાંથી ધૂળ ખંખેરી સરકાના પાણીમાં ભીંજવેલા કપડાથી ગાલીચો લછૂ વાથી નવા જેવો થશ.ે

• મૂળાને પાન સાથે રાખવાથી લાંબા સમય સુધી તાજો રહીે છે.

• જોડાની ચમક ઝાંખી થઇ ગઇ હીોય તો તેના પર કોપરેલ લગાડવાથી જતૂ ા ચમકીલા થશ.ે

• ઉપયોગમાં ન લેવાતો સેલ રેમરિજરેટરમાં મૂકવાથી જરૂર હીોય ત્યારે ફરી ઉપયોગમાં લઇ શકાય છે. મસગારેટની રાખને સરકામાં ભેળવી ફમન્થચર સાફ કરવાથી ડાઘ-ધાબા દૂર થાય છે.

કોન્થ સૂપમાં ચપટી સાકર નાખવાથી સૂપ વધુ સ્વાકદષ્ટ લાગે છે.

• નૂડલ્સની મચકાશ દૂર કરવા ઉકાળતી વખતે તેમાં થોડુક તેલ નાખી દો અને બાફ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ઈંડાને બાફતા પહીેલા એમા પીન વડે એક કાણું કરી દો આથી છોતરા સરળતાથી નીકળશે.

નાકરયેલના છોતરા આરામથી કાઢવા માટે તેના છોતરા કાઢતા પહીેલાં તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળી મુકો.

ઈંડાની તાજગી ઓળખવા માટે એને મીઠાના ઠંડા પાણીમાં રાખો જો ડૂબી જાય તો તાજો છે અને ઉપર આવે તો વાસી છે.

વધારાના ઈડલી અને ડોસાના ખીરાને લાંબા સમય સુધી તાજુ રાખવુ હીોય તો તેમાં એક પાન નાખી દો.

પૂરીનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ મમક્સ કરશો તો પૂરી વધારે નરમ અને સ્વાકદષ્ટ બનશે. જો ઘી અને તેલ મમક્સ કરી દેશો તો પણ પુરી કુરકુરી બનશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom