Garavi Gujarat

વડયોદરાનું િૈરાળ ગણપતિનું િંદદર

- દુગગેશગે ઉપાધ્્યા્ય

ડોદરા શહેરના વાડી વવસ્્તારમાં શ્ી મૈરાળ ગણપવ્તનું 250 વર્્ષ જૂનું ઐવ્તહાવિક મંદદર આવેલું છે. આ ગણપવ્તની સ્્થાપના ગોપાલરાવ મૈરાળે કરેલી, ્તેમણે બરોડા સ્્ટે્ટના ્તત્કાવલન મહારાજા ખંડેરાવ ગાયકવાડને નવકો્ટીનું દાન કયુું હ્તું. ્તે્થી ્તેઓ નવકો્ટી નારાયણ કહેવા્તા હ્તા. આ મંદદરના દેવ ઘુંડીરાજ ગણપવ્ત ્તરીકે પણ જાણી્તા છે.

આ મંદદર 2100 સ્કેવર ફૂ્ટ જગ્યામાં ફેલાયેલું છે. મંદદર નીચે એક ભોોંયરું આવેલું છે. જોકે, એ ભોોંયરું હાલ બંધ છે. પણ કહેવાય છે કે, આ ભોોંયરામાં અઢળક ખજાનો રખા્તો હ્તો. ગોપાળરાવ મૈરાળ મહારાજાના દરબારમાં દદવાન હ્તા. ્તેમણે મહારાજાને

લાકડાની િદું ર કલાકૃવ્તઓ, મવૂ ્તઓ્ષ , પ્તૂ ળીઓ જોઇએ છીએ ત્યારે મને એવો વવચાર આવ્યો કે, આ કલાકૃવ્ત બનાવવામાં કલાકાર કે િ્થુ ારે કે્ટલી મહેન્ત કરી હશ.ે એને િદંુ ર આકાર આપવા એના ક્તાએ્ષ ઝીણામાં ઝીણી બાબ્તનું ધ્યાન રાખી ધીમધે ીમે ભોારે જહેમ્ત બાદ એને િદું ર સ્વરૂપ આપ્યું હશ.ે ક્ટે લીયે કલાકૃવ્તઓ ્તો જાણે હમણાં બોલી ઉઠશ,ે એવું આપણને લાગે છે. લાકડાના મો્ટા મો્ટા ્થાભોં લાઓ ઉપર પણ િદું ભોા્ત- વલે - ફૂલ - બ્ટૂ ાની કો્તરણી કરી હોય છે. ત્યારે એ ઘર કે મદં દરની આવી કલાકવૃ ્તઓ પથ્્થરની પણ હોય છે. એમાં પણ કલાકાર કે એનો ઘડવયૈ ો પ્ાણ પરૂ ી દે્તો હોય છે. એ્ટલે આપણને એ જોવું ગમે છે. એ જો્તાં આપણે વાહ બોલી ઉઠીએ છીએ. એ જો્તાં આપણે વાહ બોલી ઉઠીએ છીએ. એ વાહ પાછળ પલે ા િલા્ટ કે િ્થુ ારની આવડ્ત, મહેન્ત અને કલા રહેલી હોય છે.

આમ ્તો એ ્થાભોં લાઓ, પ્તૂ ળીઓ કે મવૂ ્તઓ્ષ લાકડું કે પથ્્થર જ છે. એક લાકડાનો ્ટકુ ડો જને કોઇ જો્તું ન્થી, ્તને ા ્તરફ કોઇ ધ્યાન નહીં આપ,ે પણ એ ઘડાઇને જ્યારે કલાકૃવ્ત બને છે, ત્યારે એ જોવું ગમે છે, યાને જોવાલાયક બને છે. એમાં મળૂ વા્ત એ છે કે, કલાકૃવ્ત બનવા, િદંુ ર્તા પામવા એ લાકડાના ્ટકુ ડાને છોલાવું પડે છે. એ પથ્્થરને ઢાકં ણાનં ો માર િહન કરવો પડે છે, ત્યારે એ િદું ર્તાને પામે છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom