Garavi Gujarat

‘સુગંધનું સરનામું’

- રાજુલુલ કૌશિક

હું માલવ.

માલવ કોણ?? માલવ કોણ એ મહત્વનું નથી. મહત્વનું છે માલવ શું કરે છે એ.

હા, મને મારા નામ કરતાં કામ વવશે વાત કરવાનું વધુ ગમે છે.

નાનો હતો ત્્યારથી ભણવા કરતાં અન્્ય પ્રવૃવતમાં વધુ રસ. સાંજ પડે પાસેના બગીચામાં જઈને ઝાડપાન, ચકલી, કાબર, મેના, પોપટ કે પેલી ઝાડ પર આમથી તેમ ચઢીને ઉતરી જતી વિસકોલીઓની ગવતનાં વચત્ો દોરવાનું, કવવતાનાં નામે બેચાર લીટી લિવાનું વધુ ગમતું. એમાં એક નવો રસ ઉમેરા્યો. બગીચાની માવજત કરતા માળીકાકાને જોવાનું બહુ ગમતું. માળીકાકા પોતાના બાળકને ઉછેરે એવાં વહાલથી બગીચાનાં ફૂલ, છોડનું ધ્્યાન રાિતા! ફૂલોની કોમળ પાંદડીઓને એટલી તો નજાકતથી સ્પશ્શતા કે એમને જો્યા જ કરતો.

માળીકાકા પાસેથી જ તો શીખ્્યો કે, ફૂલ-ઝાડમાં્ય જીવ હો્ય છે. કોમળતાથી સ્પશશો તો જાણે હસી પડતાં હો્ય એમ િીલી ઊઠે.

હું સાત વર્્શનો હોઈશ ત્્યારની આ વાત છે. આજે સત્્યાવીસ વર્ષે હું હકથી, વટથી કહી શકું છું કે એ નાનપણમાં શીિેલી વાતને જીવી રહ્ો છું.

સાત વર્્શની ઉંમરે મનમાં રોપા્યેલું બીજ આજે ફૂલોની દુકાન બનીને મહોરે છે.

કૉલેજોથી ઘેરા્યેલા ્યુવનવવસ્શટી એરર્યામાં મારી ‘ફ્લાવર શોપ’ છે. કૉલેવજ્યનોથી વધારે હોંશીલા ગ્ાહક બીજે ક્્યાં મળવાના? બંદાનો આ એરર્યામાં શોપ િોલવાનો આઇરડ્યા એકદમ જક્ાસ રહ્ો. હવે બીજા આઇરડ્યાની વાત કરું?

મારે તો જરા હટકે કરવું હતું એટલે ફલાણાં ફલાણાં ફ્લોરરસ્ટ કે આજકાલ ફ્લાવર શોપનું હો્ય છે એવું સ્ટાઇવલશ નામ રાિવાના બદલે એકદમ અથ્શસભર નામ રાખ્્યું- ‘સુગંધનું સરનામું’.

વાત કે વવચાર િોટો હો્ય તો બોલો? જ્્યાં ફૂલો હો્ય ત્્યાં સુગંધ હો્ય જ ને?

બસ, આપણો ધંધો તો રાજાના કુંવરની જેમ રાતે ના વધે એટલો રદવસે વધવા માંડ્ો. અરે ભાઈ, આ તો મૂડમાં આવીને જરા મસ્તી કરી લીધી

બાકી માળીકાકાએ કહ્યં હતું કે, “રાત્ે તો આપણી જેમ ફૂલો્ય આકાશી ચંદરવા હેઠે વનંદર તાણે. માણહ જાતે એને નડવું કે કનડવું ન જો્ય.” એ બરાબર ્યાદ રાખ્્યું છે. શોપ બંધ કરતાં પહેલાં આકાશી ચંદરવા જેવી ડીમ લાઇટ આિી રાત ચાલુ રાિું છું.

દશેરા, રદવાળી કે અન્્ય તહેવારો એટલે આસોપાલવ અને ગલગોટાની મોસમ.

મધસ્શ ડ,ે ફાધસ્શ ડ,ે રોઝ ડ,ે પ્રપોઝ ડ,ે વલે ન્ે ટાઇન્સ ડે કે કોઈની બથ્શ ડે એટલે જાતજાતનાં ભાતભાતનાં ગલુ ાબોની મોસમ. લગ્નની મોસમમાં તો વળી તડાકો. ગલુ ાબ, ગલગોટાથી માડં ીને બધી જાતનાં ફૂલો િપ.ે

શોપમાં ગ્ીરટંગ કાર્સ્શ પણ રાિું. કારણ શું કે, કોઈને શુભેચ્છા કે પ્રેમનો સંદેશો જાતે લિતાં ન આવડે તો એમને કામ આવે.

આમાં પણ સૌની સેવા કરવી છે એવો જ ભાવ રાિીને ફૂલો અને ગ્ીરટંગ કાડ્શના ભાવ મોટાભાગે સૌને પરવડે એવા રાિું છું.

એક રદવસ અજબ રકસ્સો બની ગ્યો.

હજુ તો સવારે શોપ િોલીને ફૂલો ગોઠવતો હતો ને કૉલેવજ્યન કરતા થોડી વધુ વ્યનો ્યુવાન પ્રવેશ્્યો. કડક સફાઈદાર કપડાં, ચમકતા ચહેરા પર આછી દાઢી, તલવાર કટ મૂછ ને માથે પાઘડી. આજ સુધી જો્યેલા છેલબટાઉ કૉલેવજ્યનો કરતા નિવશિ અલગ દેિાતો એક શીિ બંદો સામે ઊભો હતો.

“સુગંધનું સરનામું! નામ તો સરસ છે. તમારી શોપનાં ફૂલોની સુગંધ આ સરનામા સુધી પહોંચાડવાની છે.” કહીને એણે અમનદીપ અરોરા નામવાળું એડ્ેસ કાડ્શ હાથમાં સરકાવ્્યું.

શોપમાં ઊડતી નજર કરી.

“વાહ, સુંદર!

“દર રવવવારે સવારે આ એડ્ેસ પર એક બુકે મોકલી આપવાનો છે. ક્યા રંગનો એ સવારે ટેક્સ્ટ કરીશ, સાથે એક મેસેજ અને ઓન લાઇન પેમેન્ટ પણ મળી જશે. મેસેજ લિેલું કાડ્શ બુકે સાથે મોકલવાનું ન ભૂલા્ય એ િાસ ધ્્યાન રાિજો.” કહીને જેટલી ત્વરાથી આવ્્યો એટલી ત્વરાથી ચાલ્્યો ગ્યો.

અમનદીપ અરોરા .બસ ફક્ત નામ અને બે વમવનટની ટૂંકી મુલાકાત, પણ મારાં જીવનમાં ક્્યારે્ય ન ભૂલા્ય એવી એ વ્્યવક્ત અને એ મુલાકાત.

રવવવારે સવારે શોપ િોલતાંની સાથે લાલ અને પીળાં ગુલાબનું કૉમ્્બબનેશન લેવું એવો અમનદીપનો મેસેજ આવ્્યો. સાથે લખ્્યું હતું,

“Dear Param, Out of all my addictions, you are my favorite. Love you.”

અમનદીપે લખ્્યું હતું એવો લાલ અને પીળાં ગુલાબનો બુકે તૈ્યાર કરી, શોપમાંથી સરસ કાડ્શ પર મેસેજ મૂકીને મારા હેલ્પરને અમનદીપે આપેલા એડ્ેસ પર પહોંચાડવા રવાના ક્યશો.

વળી બીજો રવવવાર. ગુલાબી ગુલાબનો બુકે અને સાથે સંદેશો

“Dear Param .. You are the only person I can imagine spending my whole life with.”

અને પછી તો રવવવારની સવાર અને અમનદીપની પસંદગીના ગુલાબનો બુકે સંદેશા સાથે મોકલવાનો વશરસ્તો થઈ ગ્યો.

ક્્યારેક પીચ ગુલાબ સાથે

“Dear Param, You are like a breath of fresh air in my life otherwise my life would be dull.”

એક રવવવારે

મોકલવાનો સંદેશો..

Dear Param, I thank God for every breath I take because I take it thinking of you.

*********

પરમ

આ પરમ કોણ હશે? અમનની દોસ્ત, વપ્ર્યા કે પત્ી?

જો પત્ી હો્ય તો બંને સાથે જ રહેતાં હો્ય ને! કે પછી, પરમ રરસાઈને અલગ થઈ હશે અને અમનદીપ એને મનાવવાની કોવશશ કરતો હશે? પરમને મોકલાતાં સંદેશાઓ પરથી તો લાગતું કે અમનદીપને પરમ પ્રત્્યે પ્રગાઢ પ્રેમ હશે.

મારા મનમાં પરમ વવશે જાણવાનું કુતૂહલ કૂદકા મારવા માંડ્ું.

આવા બીજા બેચાર રવવવાર પસાર થ્યા. ક્્યારેક મારા હેલ્પરને મોકલવાના બદલે પરમને બુકે અને કાડ્શ આપવા જવાની મને ઇચ્છા થતી.

હવે તો દર રવવવારે શોપ પર પહોંચતાની સાથે અમનદીપનો મેસેજ જોવાની ટેવ પડી ગઈ.

પણ, રદવાળીનો રદવસ હતો છતાં એ રવવવારની સવાર િાલી ગઈ.

આજે રદવાળીની સવારે અમનદીપ િાસ રંગનાં ગુલાબ અને એથી પણ સુંદર, ભાવભીનો સંદેશો મોકલવાનું કહેશે એવી ધારણા હતી, પણ અવગ્યાર વાગ્્યા સુધી અમનદીપનો મેસેજ ન આવ્્યો.

શું થ્યું હશે? પરમનાં રરસામણાં પૂરાં થઈ ગ્યાં હશે? જો એવું હો્ય તો એ મને જણાવે તો િરો ને કે પછી કે અમનદીપ ભૂલી ગ્યો હશે?

પપ્શલ

ગુલાબના

બુકે

સાથે

શું કરું?

અચાનક વવચાર આવ્્યો અને ભાગ્્યેજ મળતાં બ્લૂ ગુલાબનો બુકે બનાવ્્યો. કાડ્શ પર લખ્્યું, “Dear Param, I’m so lucky to have you in my life. I am counting the days/ hours until I can see you again. I’m loving you more each and everday.”

હેલ્પર સાથે પરમને બુકે મોકલી આપ્્યો. રદવાળીની છેક સાંજે એક ટેક્સ્ટ મેસેજ મળ્્યો. “Thanks, but now no need to send bouquet. We didn’t know that Aman’s life is too short for all the things we have planned for us” .- Mrs.Paramjeet Arora.

સાથે વત્રંગામાં સન્માનપૂવ્શક લપેટા્યેલા અમનદીપની એક તસવીર હતી. આમમીની વદમીમાં શોભતા અમનદીપની બીજી તસવીર પર સુિડનો હાર ઝૂલતો હતો. નીચે સફેદ ગુલાબના ફૂલોનો ઢગલો અને ધૂપસળી મૂકેલાં હતાં. ધૂપસળીમાંથી ઉપર તરફ જતી ધૂમ્ર સેર વચ્ે મને પરમજીતની સુગંધનાં સરનામા જેવા અમનદીપના ચહેરાની ઝલક દેિાતી હતી.

રદવાળીની એ સાંજે ‘સુગંધનું સરનામું’માં પૂવ્શ િૂણે સ્થાપેલી ઈષ્ટદેવની છબી સામે બે દીવા પ્રગટાવી, અમનદીપના આત્માની શાંવત અને પરમજીતના શેર્ જીવનની મંગળકામના માટે પ્રાથ્શના કરી ત્્યારે પણ નજર સામે અમનદીપનો ચહેરો તરવરતો હતો.

શોપની બારસાિે ટાંગેલું રોશનીનું તોરણ ઉતારવા ગ્યો ત્્યારે દૂર થતી આતશબાજીમાં્ય અમદીપના ચહેરાની સાથે એવા અનેક અજાણ્્યા ચહેરાની ઝાંિી થતી હતી જેમના બુઝા્યેલા જીવનદીપ આજ, આવતીકાલ કે દર વર્ષે આવતી દીવાળીનાં પવ્શમાં ઘરઘરમાં ઝળહળતી રોશનીનું વનવમત્ત બન્્યા હશે!!

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom