Garavi Gujarat

સનાતન ધર્્મના ચરણોર્ાં વધુ એક અર્ૂલ્્ય પ્રકાશન સાત્્વવક ઈચ્્છાપૂર્ત્મ ર્ાટે સવ્મશ્રેષ્ઠ ૐ

-

(અવલોકન - નરેન્દદ્ર જોશી)

નાતન ધર્્મની રક્ા ર્ાટે અવારનવાર થતા ઉહાપોહ અને વવવાદ વચ્ે સનાતન ધર્્મના શ્ી અનુપ પી.શાહ જેવા ર્ૂક સેવકની નોંધ લેવાતી નથી એ હકીકત છે. કોઇ પણ પ્રવસધ્્ધધની ઈચ્છા વગર તેઓ પોતાનું કાર્ કર્યે જ જાર્ છે અને ધગશપૂવ્મક સનાતન ધર્્મની વનસ્વાથ્મ સેવા કરે છે અને પોતે જે ઊંડો અભ્ર્ાસ કરી નવનીત તારવે છે તે ભક્ો અને વજજ્ાસુઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર ગાંઠનું ગોપી ચંદન કરીને પણ વવનાર્ૂલ્ર્ે વહેંચે છે તે સનાતન ધર્્મની સાચી ઉપાસના અને પ્રસારની તેર્ની ભાવનાનો નક્કર પુરાવો છે.

'પુરાણો સર્જવાની પૂવ્મભૂવર્કા' અને

સત્ર્નું છેવટનું સત્ર્ પરર્ાત્ર્ા'

પુસ્તકના પ્રકાશન અને

'સવ્મ કર્ા્મ બાદ અ્ધર્ાત્ર્ દશ્મન લેખર્ાળા હેઠળ એકાવન લેખોર્ાં તેર્ણે'સાધ્ત્વક ઈચ્છાપૂવત્મ ર્ાટે સવ્મ શ્ેષ્ઠ ૐ' પુસ્તક પ્રવસદ્ધ કર્ુું છે.

આ પુસ્તક ર્ાત્ર વહન્દુઓને એટલે કે સનાતન ધર્મીઓને જ ઉપર્ોગી છે એવું ર્ાની શકાર્ નહીં. કારણ કે સનાતન ધર્મીઓએ પોતાના અધ્સ્તત્વર્ાં ઉતારેલા ૐનો વ્ર્ાપ્ત સર્સ્ત બ્રહ્ાંડર્ાં છે, ર્નુષ્ર્ ર્ાત્રનો તે અવવભાજ્ર્ અંશ બની ગર્ો છે અને તેને ધર્્મના કોઈ સીર્ાડા નડતા નથી. કારણ કે ઈશ્વરની ઉપાસના કરનાર લગભગ તર્ાર્ ધર્મોએ પોતપોતાની રીતે અથ્મઘટન કરી વણ્મન કર્ુું છે. આ બાબતનું ઊંડું સંશોધન કરી સરળ શૈલીર્ાં લેખર્ાળા સ્વરૂપે પ્રવસદ્ધ કરી અનુપભાઇએ હવે પુસ્તક સ્વરૂપે આ વાત પ્રસારરત કરી છે.

ૐનો બ્રહ્ાંડની ઉત્પવતિના અને ગાર્ત્રી ર્ંત્રના સંદભ્મર્ાં ઊંડો અભ્ર્ાસ કરી સરળ ભાષાર્ાં રજૂ કરનાર વ્ર્વસાર્ે ઇજનેર એવા શ્ી અનુપ શાહ પોતે અ્ધર્ાત્ર્ના પણ ઈજનેર છે એ વાત સ્પટિ કરી છે.

હવે પ્રકૃવત અને સનાતન ધર્્મનું ર્ૂલ્ર્વાન અભ્ર્ાસ પૂણ્મ પ્રકાશન આવી રહ્યં છે. શાશ્વત અને સીર્ાડા વગરના સનાતન ધર્્મના ચાહકો અને ઉપાસકો તરીકે આપણે તેની પ્રતીક્ા કરીએ.

પુસ્્તક: સાત્્વવિક ઈચ્્છાપૂર્્તતિ માટે સવિતિશ્રેષ્ઠ ૐ લરેખક: સંપાદક: શ્રી અનુપ પરી. શાહ પ્રર્તિસ્્થાન: એ ૩૦૬, ગરી્ત ગોર્વિંદ એપાટતિમરેન્ટ, લરીલાર્વિહાિ સોસાયટરી, ્તાડવિાડરી િાંદેિ િોડ, સુિ્ત. મો. ૯૯૯૮૯ ૬૮૫૩૩ મૂલ્ય: ર્વિના મૂલ્ય

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom