Garavi Gujarat

પ.પૂ. મહંતસ્વામીના સાવનધ્યમાં દેવદદવાળીની ઉજવણી

-

લડં નમાં હેરો શહેરના હરરસર્ુ મરન મરં દરે લાભ પાર્ં મ-૧૮ નવમ્ે બર, શર્નવારના રોજ રદવસે પ.ૂ ગરુુ પ્રસાદ સ્વામી અને પ.ૂ હરરર્ર્તં ન સ્વામીના સાર્નધ્યમા નવ પ્રર્તર્ષ્ત ઠાકોરજી સમક્ષ ૮૦૦ જટે લી ર્વધર્વધ વાનગીઓના ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હત.ું સમાજના અગ્ગણ્ય મહાનભુ ાવોએ આ ઉત્સવમાં હાજરી આપીને સભા અને મહાઆરતીનો લાભ લીધો. કન્ઝવયેરટવ પાટચીના એમપી બોબ ્લલકે મને , હેરો કાઉબ્ન્સલના મયે ર રામજીભાઈ ર્ૌહાણ, કાઉબ્ન્સલર જયતં ીભાઈ પટેલ, લબે ર પાટચીના કાઉબ્ન્સલર મહંમદ બટ્ટ, કાઉબ્ન્સલર ભગવાનજીભાઈ ર્ૌહાણ, કાઉબ્ન્સલર અજયભાઈ મારુ, પવૂ કાઉબ્ન્સલર નવીનભાઈ શાહ, કપકૃ શે ભાઈ ર્હરાણી, નક્ે સ્ટ કેન્ડીડટે એમપી પ્રીમશે ભાઈ પટેલ, રદલીપભાઈ ર્ૌબલ, ઓવરસીઝ બીજપે ીના પ્રર્ે સડન્ે ટ સરુ ેશભાઈ મગં લગીરી, મટ્ે ોપોર્લટન પોલીસ ર્હન્દુ એસોર્સએશનના મમ્ે બર તથા સમાજના અન્ય અગ્ણ્ય વડીલો પ્રવીણભાઈ પટેલ, ભાનભુ ાઈ પડ્ં ા, સમુ નભાઈ દેસાઈ, વસતં ભાઈ અને પરેશભાઈ મર્ણનગર મરં દર રકંગ્સબરી, કાર્ં તભાઈ નાગડા, અર્મતભાઈ અગ્વાલ, ડો. કમલભાઈ અગ્વાલ, મહન્ે રિભાઈ જાડજાે , ર્વનોદભાઈ કોટેર્ા, હરરભાઈ પટેલ, ગણુ વતં ભાઈ-રિાહ્મણ સમાજ, સરુ ેશભાઈ કણસાગરા ર્રે મને ઓફ કડવા પાટીદાર હોલ, સતં ોના આમત્ં ણને માન આપીને હાજર રહ્ા હતા. પ.ૂ હરરર્ર્તં ન સ્વામીએ પ્રાસર્ં ગક ઉદબોધન કયાંુ હત.ું ર્ર્રાગભાઈ મહેતાએ હરરસર્ુ મરન મરં દરના સામાર્જક કાયયોની માર્હતી ર્વરડયો પ્રઝે ન્ટેશનના માધ્યમથી આપી હતી. એક હજાર જટે લા હરરભતિો, મહાનભુ ાવો, બહેનો અને બાળકોએ સતં ોના હસ્તે અન્નકૂટ ઉત્સવમાં મહાપ્રસાદનો લાભ લીધો.

બી.એ.પી.એસ.ના ગાદીસ્થાન બોર્ાસણમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજના સાર્નધ્યમાં સોમવાર, ૨૭ નવેમ્બરે કાર્ત્ચકી પૂનમ અને દેવરદવાળીની ભર્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ ર્નર્મતે મંરદરમાં ભગવાનને ર્વર્વધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સવારે શ્ી સ્વાર્મનારાયણ બાગબોર્ાસણ ખાતે ઉત્સવની મુખ્ય સભા “બી.એ.પી.એસ. સંસ્થાના ર્વકાસના મૂળમાં સાધુતા” એ કેબ્ન્રિય ર્વર્ાર સાથે શરૂઆત થઇ હતી. જેમાં ર્વદ્ાન સંતોએ વતિવ્યો આપ્યા હતા. ધૂન- કીત્ચન બાદ પૂજ્ય અર્નદદેશ સ્વામીએ આજના ઉત્સવનો મર્હમા વણ્ચવીને સંસ્થાના સવાાંગી ર્વકાસની ગાથા રજૂ કરીને તેના મૂળમાં અક્ષરરિહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુર્ની “સાધુતા”નું મૂલ્ય એટલે: “ર્નયમ ધમ્ચ”, “ર્નમ્ચળ અંતઃકરણ” અને “ભગવાન પ્રત્યેની ર્નષ્ા”ના ગુણોના સામર્ય્ચને ગણાવ્યું હતું.

પૂજ્ય નારાયણમુર્ન સ્વામીએ ગુણાતીત સત્પુરુર્માં “ર્નયમ ધમ્ચ” અંતગ્ચત જણાવ્યુ હતું કે, સ્વામીશ્ીના જીવનમાં ભગવાન અને ગુરુના પ્રત્યેક આજ્ઞા વર્નોની આજીવન રિઢતા છે. ર્નયમ ધમ્ચના ભોગે એમને કશું જ ખપતું નથી. સદગુરુ સંતવય્ચ ર્નમ્ચળ અંતઃકરણ હોય તો ભગવાન રાજી થાય છે અને આપણી સેવાને તેઓ સ્વીકારે છે.

સાધુતા એટલે “ભગવાન પ્રત્યેની ર્નષ્ા” એ ર્વર્યક સદગુરુ સંતવય્ચ પૂજ્ય ર્વવેકસાગર સ્વામીએ સ્વામીશ્ીમાં ભગવાન પ્રત્યે ર્વશ્ાસ, તેમની ભગવાન પ્રત્યેની કતા્ચપણાની સમજણ, સત્પુરુર્ના જીવનમાં ભગવાનની પ્રધાનતા, એમના જીવનના કેન્રિમાં ભગવાનનું સ્થાન, એમના ભર્તિમય જીવન અને ભગવત પરાયણતાના પ્રસંગો વણ્ચવી સ્વામીશ્ીની ભગવાન પ્રત્યેની ર્નષ્ાને ઉજાગર કરી હતી.

આ સાથે અડાસના બાળકો-યુવકોએ 'અક્ષર પુરુર્ોત્તમના ડંકા રદગંતમાં સંભળાય છે' તે ભર્તિસભર નૃત્ય રજુ કયુાં હતું.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીવા્ચદ આપતા જણાવ્યું હતું કે, "ભગવાન કતા્ચ-હતા્ચ છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. એ વાત આપણે જીવમાં રિઢ કરવી. મહારાજ અને સ્વામીની ર્નષ્ા જીવનમાં રિઢ કરવી". આજના પ્રસંગે અંદાજીત ૨૫ હજારથી વધુ હરરભતિોએ ઉપબ્સ્થત રહ્ા હતા. તમામ હરરભતિો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom