Garavi Gujarat

ગોધુલી િુહૂર્્તનું િહત્્વ

- ડો. હેમિલ પી લાઠીયા િો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ઃ આચમન ઃ

સ્ત્મા કોઈપણ કા્યતા હેતુ મુહૂતતાનું મહત્વ ઘણું િહેલું છે. જેમાં વાસ્તુ, લગ્ન, સવસશષ્ટ કા્યતા વગેિે હેતુ ્યોગ્્ય ગણતિી દ્ાિા મુહૂતતા કાઢવામાં આવે છે, મુહૂતતા અંગે પણ કેટલાક સન્યમો શાસ્ત્માં જણાવેલ છે જે શુભ કા્યતાની ઉજાતા હેતુ અને કોઇ અન્્ય કા્યતા હેતુ ઉપ્યોગી બને છે. લગ્ન મુહૂતતામાં ગોધુલી વેલા શબ્દ ઘણાએ સાંભળ્્યો હશે જે લગ્ન અને શુભ સમ્ય ગણવામાં આવે છે આ ઘણા સવદ્ાનો આ સમ્ય માં હસ્તમેળાપ કે વિ વધુને ઘિમાં પ્રવેશ માટે કે અન્્ય પ્રાંતી્ય કે પ્રણાલી મુજબ ધ્્યાનમાં લેવામાં આવે છે,

ગોધુલી વેળા એટલે સૂ્યાતાસ્તની અડધી ઘડી પહેલા અને અડધી ઘડી પછી એમ એક ઘડીનો સમ્ય.., એક ઘડી એટલે ૨૪-સમસનટ, સમજીએ તો સૂ્યાતાસ્ત પહેલાની ૧૨ અને પછીની ૧૨ સમસનટનો સમ્ય.., ઉદાહિણ તિીકે સૂ્યાતાસ્ત (સૂ્યતા આથમે) સાંજે ૬ વાગ્્યે થતો હો્ય તો સાંજના ૬ પહેલાની ૧૨ સમસનટ એટલે ૫:૪૮ થી ૬:૧૨ (સાંજના ૬ પછી ની ૧૨ સમસનટ) એમ આ ૫:૪૮ થી ૬:૧૨ એમ ૨૪ સમસનટના સમ્ય ને ગોધુલી વેળા તિીકે ઓળખા્ય છે.

ગોધુલી વેળા અંગે સવદ્ાનો તેમના સવચાિ મુજબ સનણતા્ય લેતા હો્ય છે, જેમકે સાંજ ના સમ્યની સ્સ્થસત, હસ્તમેળાપ ની કુંડળીમાં પહેલે આઠમે ચંદ્ર, તેમજ ૧, ૪, ૭, ૮,૧૨ મંગળ ગ્રહ ઉપસ્સ્થત ન હો્ય તેમજ કેટલીક અન્્ય બાબત પણ સવચાિતા હો્ય છે.

ગોધુલી વેળાનું મહત્વ પહેલાના જમાનામાં સવશેષ જોવા મળતું હતું. ગોધુલી વેળા એટલે સાંજના સૂ્યાતાસ્ત સમ્યે ગા્યોને ચિાવી પાછા ગામમાં લાવવાનો સમ્ય, એટલે ગા્યના સમૂહ સાંજે પિત આવે ત્્યાિે ચાલતી વખતે તેમના પગ માથી જે ધૂળ ઊડતી હો્ય તે ચિણિજ તિીકે અસત પસવત્ અને શુભ માનવામાં આવે છે અને તેના દ્ાિા નકાિાત્મકતા દૂિ થા્ય છે અને શુભત્વ ઉત્પન્ન થા્ય છે કેમકે આપણે ગા્યને અસત પસવત્ અને માતા માનીએ છીએ અને તેમાં કિોડો દેવ દેવીનો વાસ છે એવી ખૂબ પસવત્ શ્રદ્ા ધિાવીએ છે , જેથી આ સમ્યને એક શુભ સમ્ય તિીકે પણ ઓળખીએ છીએ જે સવદ્ાન ના માગતાદશતાન મુજબ તે સમ્યનો ઉપ્યોગ શુભ પ્રસંગમાં કિી ધન્્યતા અનુભવતા હોઈએ છીએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom