Garavi Gujarat

રોગી સારવારમાં શી રીતે ભાગ લઈ શકે?

- " સ્મૃતિતિર્દેશકારિત્્વમ્ ભીરુત્્વમથાતિ ચ. જ્ાિકત્્વવં ચ િોગાણામાિુિસ્્ય ગુણાઃ સ્મૃિાઃ ."

જે વ્્યવતિને રોગ થ્યો છે તેને આપણે રોગી કહીએ છીએ. આથી જ સયામયાન્્ય રીતે વિચયારતયા એિો પ્રશ્ન થયા્ય કે રોગ ભગયાડિયામયાં રોગીની શું ભૂવમકયા હોઇ શકે? આ બયાબતને િધુ ્પપષ્ટ કરતયાં આ્યુિવેદનયા મહવષ્યઓ રોગીની ્યોગ્્યતયાનયા ગુણો જણયાિતયા કહે છે;

વચરકત્સયાની સફળતયા મયાટે રોગીનયા મુખ્્ય ચયાર ગુણો જણયાવ્્યયા છે.

1.્પમૃવતસંપન્નતયા(Memory)

2. વનદદેશકયારરત્િ (Obedience instructio­n) .

3. અવભરૂત્િ (Courage in facing the disease)

4. જ્યાપકત્િ (Ability in describing the disease).

અહીં પેશન્ટની મેમરીને ટ્ીટમેન્ટ મયાટે મહત્િપૂણ્ય જણયાિી છે. જેનયા વિશે વિચયારીએ તો આપણને આ નજીિી લયાગતી બયાબત પરંતુ કેટલી મહત્િની છે તેનો ખ્્યયાલ આિશે. આપણયામયાંનયા મોટયાં ભયાગનયા લોકોને જ્્યયારે તવબ્યત બગડે અને ડોક્ટર પયાસે જિયાનું થયા્ય ત્્યયારે રોગ મટયાડિયાની સંપૂણ્ય જિયાબદયારી આપણે ડોક્ટરની જ મયાનીએ છીએ.રોગ મટતયાં િયાર લયાગે તો ડોક્ટરની જ ભૂલ અથિયા દિયા બરયાબર નથી એિું જ વિચયારીએ છીએ. પરંતુ આપણને થ્યેલયાં રોગ મયાટે આપણે કેટલયા

to જિયાબદયાર છીએ? આિો વિચયાર કરીએ છીએ ખરયા? થ્યેલયા રોગને મટયાડિયા મયાટે હું શું કરું જેથી દિયાની ્યોગ્્ય અસર થઇ શકે? આિું વિચયારિયાને બદલે આપણે દિયાની પરીક્યા લઇએ છીએ જેમ કે, દિયા બરયાબર કયામ કરે છે કે નહીં? ટૂંકમયાં આપણને થ્યેલયા રોગને મટયાડિયાનો ભયાર ઉપયાડિયામયાં આપણે પયાછયા પડીએ છીએ. કેિી રીતે? એક-બે સયાદયા ઉદયાહરણથી સમજીએ.

વસઝનલ ઇફેક્ટે કયારણે કે પછી પોલ્્યુશન જેિયા કોઇ પણ કયારણથી ટોસ્ન્સલયાઇટીસ કે લેરીન્જાઇટીસ થ્યું. ગળયામયાં દુઃખયાિો થ્યો, તયાિ આવ્્યો જેિયા વસમ્્પ્ટમ્સ થ્યયા. ડોક્ટરને બતયાવ્્યું. દિયા લયાવ્્યયા. ડોક્ટર જ્્યયારે તપયાસી અને ગળયામયાં સોજો,ઈન્ફેકશન હોિયાનું જણયાિે છે, તે સયાથે વપ્રસ્્પરિ્પ્શન લખતયાં નિશેકયા ગરમ પયાણીનયાં કોગળયાં અથિયા મયાઉથ િોશથી ગયાગ્યલ કરિયા અને ગળું સયાફ રયાખિયા જણયાિતયા હો્ય છે. ખરું ને? પરંતુ આપણી મેમરી ટેબ્લેટ્સ અને વસરપથી જ અટકી જતી હો્ય છે. વન્યવમત અંતરે કોગળયા કરિયાનું કે, જમ્્યયા પછી કોગળયા કરી ગળું સયાફ કરિયાનું ભૂલી જઇએ છીએ. અથિયા ટયાળતયાં હોઇએ છીએ. ગળયામયાં આિેલો સોજો અને ઇન્ફેકશન ટેબલેટથી દૂર થયા્ય છે જ પરંતુ જો લોકલી રડસઇન્ફેક્ટ કરતયાં રહીએ, શેક કરીને ત્્યયાં બ્લડસક્ક્યુલેશન િધે તેિું કરીએ તો એન્ટીઇન્ફલેમેટરી દિયાઓની અસરકયારકતયા િધે છે. રોગ જલ્દી મટે છે. આિું જ અન્્ય રોગોમયાં પણ છે. જેમ કે, ડયા્યયાવબટીસ, બ્લડપ્રેશર, હયાટ્યરડસીઝ િગેરેની ટ્ીટમેન્ટ દરવમ્યયાન ખોરયાકમયાં કયાળજી અને ્પટ્ેસમેનેજમેન્ટ મયાટે જો પેશન્ટ જિયાબદયારી ઉપયાડી લે, ્યોગ્્ય મયાવહતી મેળિે અને વન્યવમત તેનો અમલ કરે તો જે રીતે દિયાઓનો ડોઝ અમુક સમ્યે િધતો જ રહેતો જોિયા મળે છે તે ટયાળી શકયા્ય. મને થ્યેલયા રોગનયાં ક્યયા એિયા કયારણો છે જે હું દૂર કરી શકું તેમ છું? આટલું જાણિું અને તે ્યયાદ રયાખિું એિો દદદીનો ગુણ વચરકત્સયાની સફળતયામયાં મદદરૂપ થયા્ય છે. આિી જ રીતે ડોક્ટરે આપેલયા વનદદેશ ઇન્્પટ્કશનને સમજિી અને તેનો અમલ કરિો એ રોગીનયાં વચરકત્સયાને સફળ બનયાિે છે.

અનુભવસસદ્ધઃ

ક્્યયારેક ગજાઉપરયાતં નયાં કયા્યયો, જાતને નકુ સયાન થયા્ય તિે યા સયાહસો અને મનને ક્શે કરે તિે ી બયાબતોથી ડરિું પણ આરોગ્્યિયાન રહેિયામયાં મદદ કરે છે.

આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત

કોઈ પ્રશ્ન હોય તો ડો. યુવા અય્યરને

પર પૂછી શકો છો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom