Garavi Gujarat

કેવિનેટનરી પુનર્રચનથા સુનકને ફળશે?

-

વડાપ્ધાન ઋવષ ્સુનર્ે તાજેતર્માયં જ પોતાના પ્ધાન્મયંડળ્માયં બે ્મોટાયં ્ફેર્ફારો ર્ર્ાકા છે. એર્ તો ્સુએલા રિેવર્મેનને હો્મ ્સેક્ેટરીપદેથી બરતર્ફ ર્ર્ાકા છે અને બીજુયં, ભૂતપૂવકા વડાપ્ધાન ડેવવડ ર્ે્મેરોનને ્ફોરેન ્સેક્ેટરી બનાવ્ર્ા છે. આ બયંને ઘટનાઓ વરિટનના રાજર્ારણ્માયં એર્ ્મહત્વનાયં વળાયંર્ ્સ્માન ગણાઇ છે. આ ઘટનાઓને પક્ અને દેશ્માયં પોતાની ધ્સ્થવત ્મજબૂત ર્રવાના ્સુનર્ના એર્ ્મરવણર્ા પ્ર્ા્સ તરીર્ે પણ જોવા્માયં આવી રહી છે.

ર્ુ.ર્ે.્માયં આવતા વષજે ્સયં્સદની ચૂયંટણીઓ ર્ોજાવાની છે એ ્સયંદભકા્માયં ્સુનર્ના આ બયંને વનણકાર્ો ્મહત્વનાયં ગણી શર્ાર્. આ બયંને વનણકાર્ોના પટરણા્મો ્સુનર્ના ભાવવ ્માટે અત્ર્યંત ્મહત્વનાયં છે.

્સુએલા રિેવર્મેન હો્મ ્સેક્ેટરીદેથી વહેલાયં-્મોડાયં જશે એવુયં લાગતુયં જ હતુયં ર્ારણ ર્ે અ્મુર્ બાબતોએ તે્મનુયં વલણ ઘણુયં અક્કડ આક્્મર્ રહ્યયં છે. તાજેતર્માયં જ રિેવર્મેને એર્ જાહેર પત્ લખીને ્સુનર્ પર પસ્તાળ પાડી હતી. તે્મણે ર્હ્યયં ર્ે, ્સુનર્ે જે ર્ંઇ ર્ોજનાઓ ઘડી હતી તેના અ્મલ્માયં તે્મને ્સ્ફળતા ્મળી નથી. ઇંધ્્લલશ ચેનલની પેલી તર્ફથી આવતા ઇવ્મગ્રન્ટોનો પ્વાહ રોર્વા્માયં ્સુનર્ને વનષ્્ફળતા ્મળી હોવાનો પણ તે્મણે આક્ેપ ર્ર્યો છે. ્સુએલા રિેવર્મેને ્સુનર્ની નીવતઓની આર્રી ઝાટર્ણી ર્ાઢી હતી. તેણે ચોખ્ખુયં ર્હ્યયં હતુયં ર્ે, ્સુનર્ે પક્ અને દેશને બેઠો ર્રવા ્માટે જે ર્ંઇ ર્ોજનાઓ/નીવતઓ તૈર્ાર ર્રી હતી તે્માયં તે્મને વનષ્્ફળતા ્મળી છે. આ રીતે તો આગા્મી ચૂયંટણી્માયં પક્ની ્મોટી હાર થશે. ્સુનર્ે તાર્ીદે પોતાની ર્ોજનાઓ પર ્ફેરવવચારણા ર્રવાની જરૂર છે.

્સુએલા રિેવર્મેન આ્મ તો પહેલેથી જ એર્ વવવાદાસ્પદ રાજર્ારણી રહ્ાયં છે. છેલ્ાયં ર્ેટલાર્ વષયોથી ટોરી પક્્માયં તે્મણે પોતાનુયં આગવયંુ સ્થાન બનાવ્ર્ુયં છે. તે્મના વવચારો ઉદ્ા્મ રહ્ા છે. ્સુએલા વલઝ ટ્રુ્સની ્સરર્ાર્માયં પણ હો્મ ્સેક્ેટરી હતાયં પણ ખાનગી દસ્તાવેજો લીર્ ર્રવાના ્મુદ્ે તે્મણે હોદ્ા પરથી રાજીના્મુયં આપવુયં પડ્ુયં હતુયં. ્સુનર્ે તે્મને હો્મ ્સેક્ેટરીપદે ્ફરી લીધા હતા. આ વખતે તે્મણે ્મેટ્ોપોવલટન પોવલ્સની ર્ા્મગીરીની એર્ અખબારી

આટટકાર્લ્માયં ટીર્ા ર્રી હતી અને પોવલ્સને તેને ર્ાને ધરી ન હતી. આ અગાઉ પણ રિેવર્મેને વવવાદાસ્પદ વવધાનો ર્ર્ાકા હતા. આ વખતે ્સુનર્ને લા્લર્ુયં ર્ે, રિેવર્મેન તે્મની નેતાગીરી ્સા્મે ્સીધો પડર્ાર ્ફેંર્ી રહ્ા છે. આથી છેવટે તે્મને હો્મ ્સેક્ેટરીને બરતર્ફ ર્રવાની ્ફરજ પડી હતી.

જોર્ે, વાત અહીં પતી જતી નથી. ્સુએલા રિેવર્મેન હવે ્સરર્ારની બહાર રહીને પણ ્સુનર્ પર પ્હારો ર્રવાનુયં ચાલુ રાખશે. ્સુએલા રિેવર્મેન ટોરી પાટટીની જ્મણેરી વવચારધારાનુયં પ્વતવનવધત્વ ર્રે છે. તે્મનો હેતુ આવા જૂથના નેતા તરીર્ે ઉપ્સી આવવાનો છ.ે આ્મ ્સુએલાની બરતર્ફી એ ્સ્મસ્ર્ાનો અયંત નથી.

ભતૂ પવૂ વડાપ્ધાન ડેવવડ ર્્મે રે ોનને ્ફોરેન ્સેક્ેટરીપદે લાવવાનો ્સુનર્નો વનણકાર્ રાજર્ીર્ રીતે ્મહત્વનો છે. ર્ે્મેરોન ટોરી પાટટી્માયં ્મ્ધર્્મ ્માગટી (્સેન્ટ્ીસ્ટ) વવચારધારાના પ્વતવનવધ છે. તે્મને ્સરર્ાર્માયં લાવીને ્સુનર્ પક્ની છવબ ્મ્ધર્્મ્માગટી તરીર્ે ઉપ્સાવવા ઇચ્છતા હોવાનુયં જણાર્ છે. ર્ે્મેરોન ભૂતર્ાળ્માયં પોતાના ્મ્ધર્્મ ્માગટી વવચારોના આધારે પક્ને ચૂયંટણી્માયં ઝળહળતી ્ફત્ેહ અપાવી શક્ર્ા હતા. લેબર પાટટીના વૈચાટરર્ વચકાસ્વ ્સા્મે લડવયંુ અઘરુયં હતુયં એવા ્સ્મર્ે ર્ે્મેરોને આ્મ ર્રી દેખાડ્ુયં હતુયં.

્સુનર્ની ગણતરી ર્દાચ એવી જણાર્ છે ર્ે, જ્મણેરી ઝોર્વાળી વવચારધારા હવેના ્મલ્ટીર્લ્ચરલ વરિટન્માયં ચાલે ર્ે ન ચાલે પણ ્મ્ધર્્મ્માગટી વવચારધારા લોર્ોને ર્દાચ સ્પશટી જશે. ભતૂ પવૂ વડાપ્ધાનો નવી ્સરર્ારો્માયં ્ફરી પ્ધાન તરીર્ે આવ્ર્ાયં હોર્ એ્માયં નવુયં ર્શુયં નથી. ભૂતર્ાળ્માયં એલેર્ ડ્લલા્સ અને આથકાર બાલ્્ફર વડાપ્ધાનપદેથી ઉતર્ાકા બાદ ્ફરી પ્ધાન બન્ર્ા જ હતા. પણ ડવે વડ ર્ે્મેરોન ્ફરી ્સરર્ાર્માયં પાછાયં ્ફરશે એવી ર્ોઇનેર્ ર્લ્પના નહોતી.

આના ર્ારણે ટોરી પાટટી અને વરિટનના રાજર્ારણ્માયં વવવાદ ્સજાકાર્ો છે. ્સુનર્ના આ પગલાયંની તે્મના પોતાના પક્્માયં ટીર્ા થઇ રહી છે. એર્ ટોરી ્સાયં્સદે તો ્સુનર્ની નેતાગીરી ્સા્મે અવવશ્ા્સનો પ્સ્તાવ રજૂ ર્ર્યો છે. જો તેને 53 ્સાયં્સદોનો ટેર્ો ્મળી જાર્ તો ્સુનર્ની નેતાગીરી ્સા્મે એર્ ્મોટો પડર્ાર ્સજાકાઇ શર્ે તે્મ છે.

વવપક્ને પણ એર્ ્સારો ્મોર્ો ્મળી ગર્ો છે. તેઓ ્સુનર્ પર ્માછલાયં ધોઇ રહ્ા છે. તે્મણે ર્હ્યયં ર્ે, ્સુનર્ે ્સત્ા ્સયંભાળી ત્ર્ારે તે્મણે ‘એર્ નવી શરૂઆત’ ર્રવાનુયં વચન આ્પર્ુયં હતુયં. એના બદલે તેઓ જૂનાયં ચહેરાઓ પાછાયં લાવી રહ્ા છે. વળી તાજેતર્માયં એર્ નાણાયંર્ીર્ ર્ૌભાયંડ્માયં ર્ે્મેરોનનુયં ના્મ પણ ઉછળ્ર્ુયં હતુયં.

્ફોરેન ્સેક્ેટરી તરીર્ે ર્ે્મેરોનની પ્સયંદગી ખોટી છે તેવુયં ર્હેવાનો અહીં આશર્ નથી. હાલ વવદેશનીવતના ્મોરચે ઘણાયં પડર્ારો છે. ર્ે્મેરોને વડાપ્ધાન તરીર્ે વવદેશી નેતાગીરી ્સાથે ્સારા ્સયંબયંધો બાયં્ધર્ા હતા. તે્મનાયં આ ્સયંપર્યો તે્મને ર્ા્મ લાગશે. પણ રિેધ્ક્ઝટ અયંગેનો ર્ફે રન્ડ્મ તે્મના શા્સન્માયં જ ર્ોજાર્ો હતો. તે્મણે ર્ુરોપીર્ન ર્ુવનર્ન્માયં જ રહેવાની વહ્માર્ત ર્રી હતી. પણ આ ્મુદ્ે રે્ફરન્ડ્મ ર્ોજવાના તે્મના વનણકાર્ના પટરણા્મો દૂરગા્મી નીવડ્ા અને વરિટન આજે પણ તે ભોગવી રહ્યયં છે. ર્ે્મેરોને તે્મના શા્સનર્ાળ્માયં વરિટન અને ચીન વચ્ે ગાઢ ્સયંબયંધો બાયંધવાની વહ્માર્ત ર્રી હતી. આજે ચીન ્સાથેના ્સયંબયંધો એર્ ્મોટી ્સ્મસ્ર્ા છ.ે ્મ્ધર્પૂવકા અયંગેના તે્મના વનણકાર્ો પણ એટલા જ વવવાદાસ્પદ ઠર્ાકા હતા. આ્મ ર્ે્મેરોન વવદશે પ્ધાન તરીર્ે હવે ર્ેવુયં ર્ા્મ ર્રે છે અને ર્ેવી નીવતઓ અપનાવે છે તે ્મહત્વનુયં છે.

ર્ે્મેરોનના શા્સન્માયં ભારત ્સાથેના વરિટનના ્સબયં ધયં ોને એર્ નવુયં પટર્માણ ્મળ્ર્ુયં હતુ.યં ભારતને એર્ ઉભરતી ્સત્ા તરીર્ે સ્વીર્ારનારા ર્ે્મેરોન પહેલાયં વડાપ્ધાન હતા. ત્ા્સવાદ ્મુદ્ે તે્મણે ભારતને ્સાથ આપીને પાટર્સ્તાનને ચેતવણી પણ આપી હતી. તે્મના વખત્માયં ભારત અને ર્ુર્ેના ્સયંબયંધો ગાઢ બન્ર્ાયં હતા અને તે્માયં એર્ નવી ઉષ્્મા ્મળી હતી.

્સુનર્ ર્ે્મેરોનને લાવીને ટોરી પક્ને આધુવનર્ ઓપ આપવા ્માગતા હોર્ તેવુયં જણાર્ છે. ્સુએલા રિેવર્મેનની વવદાર્ અને ર્ે્મેરોનના આગ્મનથી ટોરી પક્ને ર્ેટલો લાભ થાર્ છે એ હવે જોવાનુયં રહે છે. વડાપ્ધાન ્સુનર્ ્માટે હવેનો ્સ્મર્ ્સરળ નથી એ નક્કી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom