Garavi Gujarat

લો હવે .... સારવારના પરરણામોમાં પણ અસમાનતા જણાઇ

-

હ્યુમન ફર્્ટટિલાઇઝેશન એન્્ડ એમ્બ્રીયોલોજી ઓથોર્િ્ટરી (એચએફઇએ)એ શોધરી કાઢ્્યુું છે કે અશ્ેત, એશશયન અને વુંશરીય લઘ્યુમતરી દદદીઓ મા્ટે ફ્ટદીલરી્ટરી (પ્રજનન)નરી સાિવાિના પર્િણામોમાું પણ અસમાનતા જણાઇ આવરી છે.

અશ્ેત દદદીઓનો જન્મ દિ સૌથરી ઓછો હતો પિંત્યુ 202021માું તમામ વુંશરીય જૂથોમાું સૌથરી વધ્યુ બહ્યુશવધ જન્મ દિ સમ્યુદાયમાું ચાલ્યુ િહ્ો હતો. શસુંગલ બ્લેક અને એશશયન દદદીઓને 2017થરી 21 દિશમયાન 38-39 વર્ટિનરી વયે ફ્ટદીલરી્ટરી સાિવાિ શરૂ કિાઇ હતરી. પિંત્યુ શ્ેત શસુંગલ દદદીઓ મા્ટે આ વય 36.2 વર્ટિનરી હતરી. NHS દ્ાિા ભું્ડોળ પૂરુું પા્ડવામાું આવેલ IVF સાયકલ્સમાું શવજાતરીય ય્યુગલોમાું અશ્ેત દદદીઓમાું સૌથરી વધ્યુ ઘ્ટા્ડો થયો છે, જે 2019માું 60 ્ટકા હતો તે ઘ્ટરીને 2021માું 41 ્ટકા થઈ ગયો છે.

ટ્ાન્સફિ કિાયેલા ગભટિ દરીઠ સિેિાશ IVF જન્મ દિ તમામ જૂથોમાું વધ્યો છે, પિંત્યુ 2020-21માું શ્ેત દદદીઓ (32 ્ટકા)નરી સિખામણરીમાું 1837 વર્ટિનરી વયના અશ્ેત અને એશશયન દદદીઓમાું સૌથરી ઓછો જન્મ દિ (અન્યુક્રમે 23% અને 24%) હતો.

હ્યુમન ફ્ટદીલાઇઝેશન એન્્ડ એમ્બ્યોલોજી ઓથોર્િ્ટરીના સભ્ય પ્રો. ગરીતા નાિગ્યુું્ડે જણાવ્યું્યુ હત્યુું કે "ફર્્ટટિશલ્ટરી ટ્રી્ટમેન્્ટમાું સ્વાસ્્થ્યનરી અસમાનતાઓ મા્ટે કોઈ જગ્યા નથરી. સાિા સમાચાિ એ છે કે તમામ જૂથોમાું બહ્યુશવધ જન્મ દિમાું ઘ્ટા્ડો થયો છે, આ નવો HFEA ર્િપો્ટટિ આિોગ્યનરી અસમાનતાઓને પ્રકાશશત કિે છે. તે દશાટિવે છે કે અથટિપૂણટિ ફિે ફાિોનરી જરૂિ છે.’’

2017-2021માું, IVFનો સૌથરી વધ્યુ ઉપયોગ શ્ેત દદદીઓ (77%) દ્ાિા કિાયો હતો. એશશયન દદદીઓ અન્ય વુંશરીય જૂથો કિતાું IVF દદદીઓના મો્ટા પ્રમાણન્યુું પ્રશતશનશધત્વ કિે છે.

2017-21માું શમશ્ર, અન્ય અને શ્યામ પૃષ્ઠભૂશમના દાતાઓ પાસેથરી સાિવાિમાું ઉપયોગમાું લેવાતા અ્ડધાથરી વધ્યુ શ્યુક્રાણ્યુઓ શવદેશમાુંથરી આયાત કિાયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom