Garavi Gujarat

કોોંગ્ેસ કોોઈ પાઠ ભણતી નથી

- - લલલત દેસાઈ

કોંગ્ેસ પાટથી હિે લોકસભા ચૂંટણરીિરી તૈયરરી કરરી રહરી છે. પાટથીએ ગુજરાતમાં 10 િિા વજલ્ા પ્રમુખોિરી જાહેરાત કરરી છે. રાજ્ય માટે ચૂંટણરી સવમવત અિે રાજકીય બાબતોિરી સવમવતિરી જાહેરાત કરિામાં આિરી છે. ગુજરાતિરી 2024િરી ચૂંટણરીિરી જોરદાર તૈયારરીઓ કરિા માટે કોંગ્ેસ પાટથીએ એક સાર્ે રાજ્યિરી રાજકીય બાબતોિરી સવમવત , ચૂંટણરી સવમવતિરી સાર્ે 10 વજલ્ાિા વજલ્ા પ્રમુખોિા િામિરી જાહેરાત કરરી. હાલમાં ગુજરાતિરી 26 લોકસભા સરીટોમાંર્રી કોંગ્ેસ પાસે એક પણ સરીટ િર્રી. જૂિમાં પ્રદશે અધ્યક્ષ પદે રાજ્યસભાિા સાંસદ શવતિવસંહ ગોવહલિે બેસાડ્ા છે. રાજ્યસભાિા સાંસદ મુકુલ િાસવિકિે ગુજરાતિા પ્રભારરી બિાિિામાં આવ્યા હતા. િાસવિક પહેલાં ગુજરાતિા પ્રભારરી ડો.રઘુ શમાયા હતા. તાજેતરમાં પૂણયા ર્યેલરી રાજસ્ર્ાિ ચૂંટણરીમાં રઘુ શમાયા પોતાિરી સરીટ હારરી ગયા છે.પાટથી હાલમાં ગુજરાતમાં તેિરી સૌર્રી િબળરી ન્સ્ર્વતમાં છે. પાટથી પાસે વિધાિસભામાં વિપક્ષિા િેતાિું સત્ાિાર પદ પણ િર્રી. પાટથી પાસે વિધાિસભામાં માત્ 17 ધારાસભ્યો છે, જ્યારે પાટથી છેલ્રી બે ચૂંટણરીમાં લોકસભાિરી 26 બેઠકોમાંર્રી એક પણ બેઠક જીતરી શકી િર્રી. આિરી ન્સ્ર્વતમાં, 2024િે ધ્યાિમાં રાખરીિે પાટથીએ ગુજરાત માટે રાજકીય બાબતોિરી સવમવત અિે ચૂંટણરી સવમવતિરી જાહેરાત કરરી છે. આમાં કોઈ ચોંકાિિારા િામ િર્રી, પાટથીએ તમામ જૂિા િેતાઓિે સવમવતઓમાં રાખ્યા છ.ે સંગઠિાત્મક દૃન્ટિકોણર્રી પાટથીએ વિવચિતપણે કેટલાક પૂિયા ધારાસભ્યોિે સંગઠિિરી જિાબદારરી સોંપરી છે. આમાં કેટલાક િામ એિા છે જેઓ છેલ્રી વિધાિસભા ચૂંટણરીમાં ભાજપિરી મજબૂત લહેરિા કારણે ખૂબ ઓછા મતોર્રી હારરી ગયા હતા.

િરડયાદમાં ગુરુિાર, 7, ડરીસેમ્બરિા રોજ બ્હ્મસ્િરૂપ પ્રમુખસ્િામરી મહારાજિા પ્રાગટ્ય રદિે BAPS સ્િાવમિારાયણ મંરદરિું લોકાપયાણ BAPSિા અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્િામરી મહારાજ દ્ારા કરિામાં આવ્યું હતું. આ અભૂતપૂિયા અિસરે સિારે યોજાયેલ પ્રાણપ્રવતષ્ા વિવધ અિે સાંજે ભવ્ય લોકાપયાણ સમારોહમાં મુખ્ય પ્રધાિ ભૂપેન્દ્ભાઈ પટેલ, સત કેિલ જ્ાિ સંપ્રદાયસારસાિા અિંત વિભૂવર્ત જગદગુરુ શ્રી અવિચલદેિાચાયયાજી મહારાજ તેમજ હજારો ભતિો-ભાવિકો અિે મહાિુભાિો ઉપન્સ્ર્ત રહ્ા હતા. આ મંરદર સિાતિ વહન્દુ ધમયાિા શાંવત, સંિારદતા અિે એકતાિા મૂલ્યોિે ઉજાગર કરતું, સાંસ્કકૃવતક અવભવ્યવતિ, કલા, સ્ર્ાપત્ય અિે સામાવજક સેિાઓ અિે આધ્યાન્ત્મક વશક્ષણિું ઉત્મ સ્ર્ાિ બિરી રહેશે. ગુજરાત વિધાિસભાિા પૂિયા દંડક અિે િરડયાદિા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ગુજરાત સરકારિા સહકાર પ્રધાિ જગદરીશભાઈ વિવિકમાયા, મહેમદાિાદિા ધારાસભ્ય અજુયાિવસંહ ચૌહાણ, મહુધાિા ધારાસભ્ય સંજયવસંહ, માતરિા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાિા ધારાસભ્ય યોગેન્દ્વસંહ પરમાર અિે અન્ય મહાિુભાિો આ કાયયાક્રમમાં ઉપન્સ્ર્ત રહ્ા હતા.

બ્હ્મસ્િરૂપ પ્રમુખસ્િામરી મહારાજે આ સ્ર્ાિે મોટું મંરદર રચિા સંકલ્પ કયયો હતો, જે આજે પરમ પૂજ્ય મહંત સ્િામરી મહારાજ દ્ારા પૂણયા ર્યો હતો. સિારે મૂવતયાપ્રવતષ્ા વિવધમાં સંસ્ર્ાિા િરરષ્ સંતો અિે પરમ પૂજ્ય મહંત સ્િામરી મહારાજ દ્ારા િૈરદક મહાપૂજા બાદ પ્રાણ-પ્રવતષ્ા વિવધ, આરતરી તર્ા ભવ્ય

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom