Garavi Gujarat

અયોધ્યયામયાં રયામમંદિરનયા પ્યાણપ્તિષ્યા મહોત્્સવ મયાટે અિયાણી, બચ્ચન, કોહલીને આમંત્રણ રામાયણ સિરરયલના રામ અયોધ્યામાં રામમંરિરની પ્ાણપ્સિષ્ામાં હાજર રહેશે

-

અયોધ્યયામયાં 22 જાન્યયુઆરીએ રયામમંદિરનયા પ્યાણપ્તિષ્યા મહોત્્સવ મયાટે આશરે 7,000 મહેમયાનોને આમંત્રણ આપવયામયાં આવ્યયું છે. િેમયાં વડયાપ્ધયાન નરેન્દ્ર મોિી, ઉત્તર પ્િેશનયા મયુખ્ય પ્ધયાન યોગી આદિત્યનયાથ, રયાષ્ટીય સ્વયં્સેવક ્સંઘ - આરએ્સએ્સનયા વડયા મોહન ભયાગવિ ્સતહિ 30000 મહયાનયુભયાવોનયાં નયામ છે.

્સમયારોહ મયાટે શ્ી રયામ જન્મભૂતમ િીથ્થ ક્ેત્રે ઉદ્ોગપતિ ગૌિમ અિયાણી, મયુકેશ અંબયાણી અને રિન ટયાટયા ્સતહિ લગભગ 8,000 મહયાનયુભયાવોને આમંત્રણ આપ્યયું છે. અતભનેિયા અતમિયાભ બચ્ચન અને અક્ય કુમયાર ઉપરયાંિ તરિકેટર ્સતિન િેંડયુલકર અને તવરયાટ કોહલી પણ આમંતત્રિોમયાં ્સયામેલ છે. આ ઉપરયાંિ િેશભરમયાંથી 4000 ્સંિ-મયુતનઓને બોલયાવવયામયાં આવી રહ્યા છે.

ત્સનેમયા જગિમયાંથી કંગનયા રનૌિ અને ગયાતયકયા આશયા ભોં્સલેને આમંત્રણ અપયાયયું છે.

શ્ીરયામ જન્મભૂતમ ટ્રસ્ટનયા મહયા્સતિવ િંપિ રયાયે કહ્યં, "પ્યાણ-પ્તિષ્યા ્સમયારોહ મયાટે 50 િેશમયાંથી એક પ્તિતનતધને બોલયાવવયાનો પ્યયા્સ કરવયામયાં આવી રહ્ો છે. આંિોલન િરતમયયાન જીવ ગયુમયાવનયારયા 50 કયાર્સેવક પદરવયારોનયા લોકોને પણ બોલયાવવયામયાં આવ્યયા છે.

તવશ્વ તહન્િયુ પદરષિ (VHP)

1980નયા િયાયકયામયાં િૂરિશ્થન પર પ્્સયાદરિ થયેલી પ્ખ્યયાિ ‘રયામયાયણ’ ત્સદરયલનયું લોકોનયા હૃિયમયાં અનેરું સ્થયાન છે. આ ટીવી ત્સદરયલમયાં લગભગ િમયામ કલયાકયારોએ ખૂબ જ મહેનિ અને તનષ્યાપૂવ્થક રયામયાયણનયા પયાત્ર ભજવ્યયા હિયા. ખયા્સ કરીને ભગવયાન શ્ીરયામની ભૂતમકયા ભજવનયારયા અરૂણ ગોતવલ અને મયાિયા ્સીિયાની ભૂતમકયા ભજવનયારયા દિપીકયા િીખલીયયા, આ બંને કલયાકયારોએ િેમની પ્તિભયા વડે અપ્તિમ લોકિયાહનયા મેળવી છે.

હવે આગયામી જાન્યયુઆરી મતહનયામયાં અયોધ્યયામયાં યોજાનયારયા રયામલલયાની મૂતિ્થનયા પ્યાણપ્તિષ્યા મહોત્્સવમયાં રયામ-્સીિયાની ભૂતમકયા ભજવનયારયા આ બંને કલયાકયારોને આમંત્રણ આપવયામયાં આવ્યયું છે. અરૂણ ગોતવલે એક ઇન્ટરવ્યયુમયાં આ મયાતહિીની પયુલ્ષ્ કરી હિી અને આમંત્રણ મળવયા બિલ ્સરકયારનો આભયાર વ્યક્ કયયો હિો. ગિ 2 દડ્સેમ્બરનયા રોજ આમંતત્રિ મહેમયાનોને મંદિરનયા ્સત્તયાવયાળયાઓ

િરફથી આમંત્રણ પતત્રકયાઓ મોકલી આપવયામયાં આવી હિી.

વડયાપ્ધયાન મોિી િો સ્વયાભયાતવક રીિે ઉપલ્સ્થિ રહેશે જ, એ ત્સવયાય 50 િેશોમયાંથી અગ્ણીઓને આમંત્રણ પયાઠવયાયયું છે. અતમિયાભ બચ્ચન, અક્યકુમયાર, કંગનયા રનૌિ, ્સયુતનલ ગયાવસ્કર, ્સતિન િેંડયુલકર, તવરયાટ કોહલી, રિન િયાિયા, મયુકેશ અંબયાણી અને ગૌિમ અિયાણી ્સતહિનયા મહયાનયુભયાવો ઉપલ્સ્થિ રહેશે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom