Garavi Gujarat

ભારતમાં ઘઉંનો સ્્ટોક 7 મલહનાના તલળયે

-

સ્થાવનક બજાિમાં ભાવને અંકુશમાં લાવવા મા્ટે સિકાિ ઘઉંના સ્્ટોકનું વેચાણ કિટી િહટી છે, ત્યાિે ભાિતમાં સિકાિ પાસેનો ઘઉંનો સ્્ટોક ઘ્ટટીને 10 મેવટ્ક ્ટન થયો છે, જે સાત વર્્ટમાં સૌથટી ઓછો સ્્ટોક છે. વવશ્વમાં બટીજા રિમના સૌથટી મો્ટા ઘઉં ઉત્પાદક ભાિતે ગયા વર્ષે વનકાસ પિ પ્રવતબંધ મૂક્યો હતો. વનકાસ પિ પ્રવતબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભાિતમાં છેલ્ાં કરે્ટલાંક મવહનામાં ભાવમાં 20 ્ટકાનો ઉછાળો આવ્યો છે.

સિકાિે શુરિવાિે સંગ્હખોિટીને કાબૂમાં લેવા અને ભાવ વધાિાને િોકવા મા્ટે તાત્કાવલક અસિથટી જથ્થાબંધ વેપાિટીઓ, છૂ્ટક વવરિરેતાઓ, મો્ટા ચેઇન રિ્ટેલસ્ટ અને પ્રોસેસસ્ટ મા્ટે સ્્ટોક હોન્લ્્ડંગના ધોિણોને વધુ ક્ડક બનાવ્યા હતાં.

ખાદ્ સવચવ સંજીવ ચોપિાએ જણાવ્યું હતું કરે વેપાિટીઓ/હોલસેલિો મા્ટે સ્્ટોક મયા્ટદા હાલના 2,000 ્ટનથટી ઘ્ટા્ડટીને 1,000 ્ટન કિાઈ છે. દિેક રિ્ટેલિ મા્ટે સ્્ટોક વલવમ્ટ 10 ્ટનનટી જગ્યાએ 5 ્ટન તથા મો્ટા ચેઇન રિ્ટેલિના દિેક ્ડેપો દટીઠ 5 ્ટન કિાઈ છે. મો્ટા રિ્ટેલસ્ટ તેમના તમામ ્ડેપો મા્ટે કુલ 1,000 ્ટનથટી વધુ સ્્ટોક િાખટી શકશે નહીં.

પ્રોસેસસ્ટના રકસ્સામાં, તેઓ 2023-24ના બાકીના મવહનાઓના જથ્થાનો ગુણાકાિ કિટીને માવસક સ્થાવપત ક્ષમતાના 70 ્ટકા સ્્ટોક િાખટી શકશે. વેપાિટીઓને સ્્ટોકને સુધાિેલટી મયા્ટદામાં લાવવા મા મા્ટે 30 રદવસનો સમય મળશે.

એક સત્ાવાિ વનવેદનમાં જણાવવામાં આવ્યું છે કરે ઘઉંનો સ્્ટોક કિતા તમામ એકમોએ ઘઉંના સ્્ટોક વલવમ્ટ પો્ટ્ટલ પિ નોંધણટી કિાવવટી અને દિ શુરિવાિે સ્્ટોકનટી ન્સ્થવત અપ્ડે્ટ કિવટી જરૂિટી છે.

સ્થાવનક પુિવઠામાં વધાિો કિવા અને ભાવ વધાિાને િોકવા મા્ટે સિકાિ ઓપન માક્ટકે સેલ સ્કીમ (OMSS) હેઠળ જાન્યુઆિટી-માચ્ટ 2024 દિવમયાન વધાિાના 25 લાખ ્ટન FCI ઘઉંનું જથ્થાબંધ ગ્ાહકોને વેચાણ કિવા તૈયાિ છે. સિકાિે ચાલુ વર્ષે મે મવહનામાં ફૂ્ડ કોપપોિેશન ઓફ ઈન્ન્્ડયા (FCI) ને સમગ્ નાણાકીય વર્્ટ દિવમયાન OMSS હેઠળ ઈ-ઓક્શન દ્ાિા કરેન્દ્ટીય પૂલમાંથટી બલ્ક ગ્ાહકોને ઘઉં વેચવાનટી છૂ્ટ આપટી હતટી. એફસટીઆઈએ સાપ્ાવહક ઈ-ઓક્શન દ્ાિા પ્રોસેસસ્ટને અત્યાિ સુધટીમાં 44.6 લાખ ્ટન ઘઉંનું વેચાણ કયુિં છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom