Garavi Gujarat

નવા વર્્ષથ્ષ ી ‘રામાયણ’ સીરરયલ નવા સ્વરૂપેે દેખેખાશેે

-

ભારતના કોમેડી જગતમાં સૌથી હિટ જોડી કહિલ શમામા અને સુનીલ ગ્ોવર ફરી એકવાર સાથે જોવા મળશે. બંનેએ િોતાની દુશ્મની ભૂલીને 6 વર્મા િછી સાથે કામ કરવાનું નક્ી કર્ુું છે. આ સુિરહિટ જોડી િવે નેટફ્્લલક્સ િર કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કૃષ્્ણા અહભર્ેક, અર્માના િુર્ણ હસંિ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત 'ધ કહિલ શમામા શો'ની આખી ટીમ મનોરંજન રજૂ કરશે.

2018માં એક હવવાદ િછી, િાસ્ર્કાર કહિલ શમામા અને સુનીલ ગ્ોવર તેમના ર્ાિકોને િસાવવા માટે િાછા એકસાથે િાંર્ ફરી રહ્ાં છે. એક વીડડર્ોમાં બંનેએ સાથે મળીને આ જાિેરાત કરી છે. આ શોને િજુ સુધી કોઈ નામ આિવામાં આવ્ર્ું નથી. કહિલ શમામા, સુનીલ ગ્ોવર અને ટીમના અન્ર્ સભ્ર્ો અહભનીત તેમના નવા પ્ોજેક્ટનો પ્ોમો સોહશર્લ મીડડર્ામાં િોસ્ટ કર્યો િતો. આ પ્ોમોમાં કહિલ અને સુનીલને ર્ાિકો સાથે વાત કરતા અને તેમને Netflix િર િાછા આવવાની માહિતી આિતા જોઈ શકાર્ છે. આ િછી કહિલ કિે છે, "અમે એકસાથે 190 થી વધુ દેશોમાં જઈ રહ્ા છીએ." તેમની લડાઈ તરફ ઈશારો કરતા સુનીલ ગ્ોવર કિે છે, "ર્ાલો ઓસ્ટ્ેહલર્ા નિીં જઈએ." કહિલ િછૂ છે, "કેમ?" સુનીલ જવાબ આિે છે, "તે ટાળો." કહિલ કિે છે, "િ્ણ તેઓ રાિ જોઈ રહ્ા છે." સુનીલ સંમત થાર્ છે અને કિે છે, "ઠીક છે." સુહનલે કટાક્ષ કર્યો, "િ્ણ આિ્ણે િવાઈ માગગે નિીં જઈએ, અમે રોડથી જઈશું."

ભારતની િૌરાહ્ણક કથાઓમાંથી સૌથી વધુ લોકહપ્ર્ એવા બે મિાકાવ્ર્ો ‘રામાર્્ણ’ અને ‘મિાભારત’ છે, તેનું અનેકવાર, કોઇિ્ણ સ્વરૂિે િુનરાવતમાન થાર્ તો િ્ણ દશમાકો માટે તે િંમેશા આવકાર્મા િોર્ છે. સોની એન્ટરટેઇનમેન્ટ ર્ેનલ િર જાન્ર્ુઆરીથી ‘રામાર્્ણ’ નવા સ્વરૂિમાં જોવા મળશે. જેમાં ભગવાન શ્ીરામની કથાને તેના સૌથી સાર્ા અને શુદ્ધ સ્વરૂિમાં પ્ેક્ષકો સામે મુકવામાં આવશે. ‘શ્ીમદ્ રામાર્્ણ’ હસરીર્લ દર સોમવારથી શુક્રવારે રાતે 9 વાગે પ્સાડરત થશે.

ટીવી અહભનેતા સુજર્ રેઉ ભગવાન શ્ીરામની ભૂહમકા ભજવી રહ્ા છે. િોતાના જીવનની સૌથી મિત્વિૂ્ણમા ભૂહમકા હનભાવવા હવશે જ્ણાવતા સુજર્ રેઉએ કહ્યં િતું કે, “શ્ીમદ રામાર્્ણમાં ભગવાન રામની ભૂહમકા મેળવીને િું સન્માહનત અને ઉત્સાહિત છું. આવા અત્ર્ાહધક િૂજાતા દેવતાનું િાત્ હનભાવવું એ સરળ નથી. આ એક ગાઢ જવાબદારી અને અભૂતિૂવમા આધ્ર્ાફ્ત્મક ર્ાત્ા છે. ભગવાન રામની કથાનું િંમેશા મારા ડદલમાં એક ખાસ સ્થાન છે. અને તેમની ર્ાત્ાને જીવંત કરવાની આ તક મારા માટે એક સિનું સાર્ું થવા જેવું છે.”

સલમાન ખાન અને કર્ણ જોિરે 25 વર્મા અગાઉ સાથે એક ડફલ્મ કરી િતી. ત્ર્ારથી તેમની વચ્ે ઘ્ણીવાર એકબીજા સાથે ડફલ્મ કરવાની ર્ર્ામાઓ થતી રિેતી િતી. િરંતુ આજ ડદન સુધી કોઈ ડફલ્મ આવી નથી. િવે આખરે સલમાન ખાન અને કર્ણ જોિરે સાથે ડફલ્મ કરવાનું નક્ી કર્ુું છે. સલમાને આ વાતની િુફ્ટિ કરી છે અને ડફલ્મનું નામ િ્ણ જાિેર કર્ુું છે. અગાઉ એવું કિેવાતું િતું કે, સલમાને હવષ્્ણુ વધમાન દ્ારા ડદગ્દહશમાત ડફલ્મ સાઈન કરી છે, જેનું હનમામા્ણ કર્ણ જોિરના ધમામા પ્ોડક્શન દ્ારા થશે. િવે અહભનેતાએ ડફલ્મનું નામ જાિેર કર્ુું છે. સલમાન ખાને મીડડર્ાને જ્ણાવ્ર્ું િતું કે, “િું ધ બુલ નામની ડફલ્મ કરી રહ્ો છું. િછી દબંગ આવશે, ડકક આવશે, સૂરજની ડફલ્મ આવશે, 3-4 ડફલ્મો આવી રિી છે. એવું માનવામાં આવે છે કે ‘ધ બુલ’ હવષ્્ણુ વધમાનની ડદગ્દહશમાત ડફલ્મ છે.

અત્ે ઉલ્ેખનીર્ છે કે, 1998માં આવેલી ડફલ્મ ‘કુછ કુછ િોતા િૈ’ બાદ સલમાન ખાન અને કર્ણ જોિરનું િુનઃહમલન થશે. સૂત્ો કિે છે કે, સલમાન ખાન ડફલ્મ ધ બુલમાં અધમાલશ્કરી અહધકારીની ભૂહમકા ભજવશે જે એક એક્શનથી ભરિૂર હમશન િર જશે. “ટાઈગર 3 િછી, આ સલમાનની નવી ડફલ્મ િશે. આ ડફલ્મ ગત મહિનાથી ્લલોર િર ગઇ છે અને 7-8 મહિનામાં શૂડટંગ કરવામાં આવશે. સલમાન ખાનની ટાઈગર-3 ડફલ્મે સ્થાહનક બજારમાં 250 કરોડ રૂહિર્ાથી વધુનો હબઝનેસ કર્યો છે. આ ડફલ્મે હવશ્વભરમાં 400 કરોડ રૂહિર્ાનો આંકડો િ્ણ િાર કરી લીધો છે. ટાઇગર 3 માં સલમાન ખાન, કેટડરના કૈફ, રેવતી, ઇમરાન િાશ્મી સહિત ઘ્ણા કલાકારોએ મિત્વની ભૂહમકાઓ ભજવી છે. શાિરૂખ ખાન અને ડરહતક રોશને િ્ણ ડફલ્મમાં કેહમર્ો કર્યો છે.

બોલીવૂડમાં અનેક ડફલ્મકારો લેખક કે લેહખકા છે. િવે તેમાં િુમા કુરેશીનું નામ િ્ણ જોડાર્ું છે. િુમા નવલકથાકાર બની ગઈ છે. તેની પ્થમ નવલકથા 'ઝેબા એન એક્સીડેન્ટલ સુિર િીરો' બેંગ્લુરુના હલટરેર્ર ફેફ્સ્ટવલમાં લોન્ર્ કરાઈ િતી. િુમાના જ્ણાવ્ર્ા અનુસાર તે્ણે ૧૯૯૨ અને ૨૦૧૯ સુધીના કાળખંડને આવરી લેતી વાતામાનું સજમાન કર્ુું છે. આ વાતામામાં એક કાલ્િહનક સામ્ાજ્ર્ અને અને તેના દુટિ રાજાની વાત છે. જેનો સામનો કરવા મિાશહતિઓ ધરાવતી એક ર્ુવતી ઝેબા હિંમત કરે છે. િુમાના જ્ણાવ્ર્ા અનુસાર કોરોના લોકડાઉન વખતે નવરાશના સમર્ે તે્ણે આ નવલકથા લખવાની શરુઆત કરી િતી. રોજ સવારે તે ર્ોક્સ સમર્ે લખવા બેસી જતી િતી. તે્ણે કહ્યં િતું કે, િોતે ઈચ્છે છે કે આ નવલકથા િરથી ડફલ્મ બને અને શક્ર્ િશે તો િું જાતે જ ડફલ્મ બનાવીશ.

બોલીવૂડમાં તાજેતરની િેઢીમાં અહભનર્ની સાથે લેખન તરફ વળી િોર્ તેવી િુમા બીજી અહભનેત્ી છે. હ્વિંકલ ખન્ા દેશની બિુ જા્ણીતી કોલહમસ્ટ અને લેહખકા બની છે. ખાસ તો તેના િાસ્ર્ વ્ર્ંગથી લોકહપ્ર્ લેખકોને િ્ણ આશ્ચર્મા થર્ું છે. તાજેતરમાં હ્વિંકલનું નવું િુસ્તક લોન્ર્ થર્ું િતું.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom