Garavi Gujarat

જામનગરનો પ્રખ્યાત ઘું્ટો રેસીિી

-

સૌપ્રથમ ચોખા ધોઈને 1 કલાક પાણીમાં પલાળી રાખો. તેને ગાળીને બારીક પીસી લો. તેને બાજુ પર રાખો. બદામને 1 કલાક પલાળી રાખો અને પછી તેને છોલીને ઝીણુ વાટી લો. કેસરના તાંતણાંને 1 ચમચી ગરમ દૂધમાં પલાળીને બાજુ પર રાખો. એક ભારે તસળ્યાવાળી કઢાઈ અથવા કઢાઈમાં દૂધ ગરમ કરો. જ્્યારે દૂધ ઉકળે, આગ ઓછી કરો અને ચોખાની પેસ્ટ ઉમેરો અને હલાવતા રહો જેથી તે દૂધ સાથે સારી રીતે ભળી જા્ય અને ગઠ્ો ન બને. ચોખા રાંધે ત્્યાં સુધી દૂધને ઉકળવા દો. હવે તેમાં ખાંડ,

સામગ્ીીઃ 1 વાટકી સુવાની ભાજી સમારેલી, 1 વાટકી પાલકની ભાજી સમારેલી, 1 વાટકી મેથીની ભાજી સમારેલી, 1 વાટકી કોથમીર સમારેલી, 1 વાટકી લીલી ડુંગળી સમારેલી, 1 વાટકી લીલું લસણ સમારેલું, 1 વાટકી વટાણા, 1 વાટકી તુવેરના દાણા, 1 વાટકી વાલોળ, 1 વાટકી દુધી સમારેલી, 1 મોટું રીંગણ, 1 ગાજર, 1 વાટકી ટામેટા સમારેલાં, 1 વાટકી લીલા મરચા, 1 વાટકી ગુવાર, 1 ટુકડો આદુ, 1 લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, 1 ચમચી રાઈ, જીરૂ, 1/4 ચમચી સહંગ, 2 તમાલપત્ર, 2 લાલ મરચા, 3 ચમચી તેલ

રીતીઃ બધા શાકભાજીને કુકરમાં બાફી બદામની પેસ્ટ, એલચી પાવડર અને કેસરનું દૂધ ઉમેરો. સારી રીતે સમક્સ કરો અને જ્્યાં સુધી રફરની જાડી ન થા્ય અને ખાંડ સંપૂણ્મપણે ઓગળી ન જા્ય ત્્યાં સુધી પકાવો.

બદામની રફરની સમારેલી બદામથી ગાસન્મશ કરો અને પીરસતાં પહેલાં રફરનીને 3-4 કલાક માટે રેસરિજરેટમાં મૂકો.

લેવા. ભાજીને અલગ એક તપેલીમાં બાફી લો. હવે બધું જ સમશ્રણ ભેગા કરી ને થોડું અધકચરૂ વાટી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને રાઈ, જીરૂ, તમાલપત્ર અને મરચાંનો વઘાર કરી સહંગ નાખી લીલી ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરવી. તેને બરાબર સાંતળો.

હવે તેમાં બધી શાકભાજી તથા લીલી ભાજીને ઉમેરો. બરાબર ઉકળે અને તેલ છૂટું પડે એટલે ઉતારી ગરમાગરમ સવ્મ કરો.

• રસોઇ બનાવતા પહેલા અને

પછી ચૂલાને સ્વચ્છ કરવાની આદત રાખો. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.

• પરરવારના દરેક સભ્્યને જમ્્યા બાદ થાળી કે પ્લેટ સસંકમાં રાખવાની આદત પાડવી. વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સસંકની પાઇપમાં કચરો ભરાઇ ન જા્ય. એઠા વાસણોને રાખવા માટે એક મોટુ ટબ જરૂર રાખો. જો એંઠા વાસણોમાં પાણી નાખીને રાખવા તેથી મોડેથી સાફ થા્ય તો પણ તે ખરાબ ન થા્ય.

• તમે રસોડામાં રોજ વાપરતા હો્ય તેવા ઈલેક્ટ્ોસનક ઉપકરણો જેવા કે સમક્સર, ઓવન, ઈલેક્ટ્ીક સગડી વગેરે વપરાશ પછી પ્લગથી અલગ કરીની લૂંછી તેને ્યથાસ્થાને મુકવી. આવી વસ્તુઓની સફાઈ ન થતા તેની પર ડાધ પડશે કે પછી તેના પર વંદા કે કીડીઓ ફરશે. દરેક વસ્તુ ્યોગ્્ય સ્થાને રાખવાથી રસોડાનું પ્લેટફોમ્મ મોટું દેખાશે ઉપકરણો પણ સ્વચ્છ રહેશે.

• રસોઇ બનાવતી વખતે કે જમતી વખતે જમીન પર કે ડાઇસનંગ ટેબલ પર ઢોળા્યુ હો્ય તો તરત જ લૂછી નાખવું.

• શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના નાઇફનો ઉપ્યોગ ક્યા્મ બાદ તરત જ ધોઇ નાખવા. તેને રોજ રોજ એંઠા વાસણ સાથે સાફ કરવા ન મુકવા.

• સબસ્સ્કટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને એર ટાઈટ ડબામાં રાખવા અને ડબા રકચન કેસબનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર

ફરે નહીં.

• શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટસબનમાં નાખવી જેથી રકચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.

• રકચનની રોજની વસ્તુઓના ડબ્બા વસ્તુ ખલાસ થા્ય કે ધોઈને તાપમાં સુકવી લેવા પછી જ વસ્તુ ભરવી. આ રીતે કરવાથી દરેક ડબા વારાફરતી સાફ થઈ જશે.

• રસોઇ બનાવ્્યા બાદ રસોડામાં રફનાઇલનું પોતુ કરવું. ડાઈંસનંગ ટેબલ પર બેસો કે જમીન પર, જમ્્યા પછી તે સ્થાન પર રફનાઈલનું પોતું જરૂર લગાવવુ. આવુ કરવાથી માખીઓ થતી નથી.

• રસોડા કે રકચન પ્લેટફોમ્મ ધોવા માટે સારી ગુણવત્ાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.

તમને વધુ સમ્ય ન મળતો હો્ય તો રકચનના પ્લેટફોમ્મના ખૂણે ખૂણા મસહનામાં એકાદવાર ધોવા કે લૂંછી લેવા.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom