Garavi Gujarat

શમિદેિિું જન્િસ્્થળ હા્થલા

-

સૌ

રાષ્ટ્રકની ભૂમિ પર દ્ારકા નજીક હાથલા નાિનું ગાિ આવેલું છે. જ્્યાં શમનદેવનો જન્િ થ્યો હોવાનું િના્ય છે. આ સ્થળે શમનદેવનું પ્ાચીન સ્થાન છે. જાિનગર અને પોરબંદર મજલ્ાની સરહદ પર આવેલું આ ગાિ ભાણવડ તાલુકાિાં ગણા્ય છે. આ િંદદર પનોતીના િંદદર તરીકે પણ ઓળખા્ય છે.

અહીં શમનિહારાજની િૂમતતિ 6ઠ્ી કે 7િી સદીની હોવાનો અંદાજ છે. આ શમનદેવ હાથી પર સવાર છે. હાથી એ સમૃમધિનું પ્તીક છે. અહીં નજીકિાં શમનકુંડ આવેલો છે. જે વાવ જેવો છે. આ સ્થળ પુરાતત્વ મવભાગ દ્ારા રમષિત જાહેર કરા્યું છે. અહીં દશતિન કરવાથી શમનની પનોતી નડતી નથી એવું િાનવાિાં આવે છે. શમનદેવની કૃપા િેળવવા અહીં દૂર દૂરથી લોકો આવે છે. અમનષ્ટ બળોના શિનનું આ ધિતિ સ્થળ છે.

હાથલા ગાિનો ઉલ્ેખ જૂના ગ્ંથોિાં જોવા િળે છે. આ ગાિ અગાઉ હસ્સ્તન સ્થળ એટલે કે હાથીઓનું મનવાસ સ્થળ ગણાતું હતું. એ સિ્યે અહીં ગીચ જંગલ હતું અને હાથીઓની વસતી રહેતી હતી. આ સ્થળને હસ્થથળ તરીકે પણ ઓળખતા હતા. પોરબંદર નજીકના બરડા ડુુંગરને ત્્યારે બટુકુકાચળ અનેે પીપ્પલવન તરીકેનેનો ઉલ્ેખેખ પણ જૂનૂ ા ગ્ંથં ોિાંં િળેે છ.ેે.

અહીં હાથીઓની વસતી હશે.ે

એક પાળેલો પોપટ ઘણા સિ્યથી પાંજરાિાં રહેતો હતો. એનું મપંજર જે િકાનના રૂિિાં લટકતું હતું, તેની બારી સાિે જરા દૂર એક િોટું વૃષિ હતું, જ્્યાં સવાર-સાંજ અનેક પષિીઓ આવતાં, એિાં કેટલાક પોપટ પણ આવતા, અને પષિીઓના કલરવથી વાતાવરણ ગૂંજી ઊઠતું.

મપંજરાનો પોપટ એ વૃષિ પર આવતાં પષિીઓ અને પોપટને રોજ જોતો. બહારના પોપટ બોલે એટલે એ પણ બોલવા લાગતો. પેલા પોપટ ઝાડ છોડી જતા રહે, એટલે આ મપંજરાનો પોપટ મનરાશ થઇ જતો, અને શાંત થઇ જતો.

એને મપંજરાિાં સરસ ખાવાનું િળતું, ખાવાનું શોધવા્યે જવું પડતું ન હતું. પણ એ સૂકાતો જતો હતો. એને પૂરા્યેલા હોવાનું દુઃખ હતું, એક દદવસ બન્્યું એવું કે, એનું પાંજરું એના િામલકની ભૂલથી ખુલ્ું રહી ગ્યું, એ બાબત પોપટના ધ્્યાનિાં આવતાં, એણે ડોકૂ બહાર કાઢી ખાતરી કરી લીધી કે પાંજરાનું દ્ાર ખુલું જ છે. થોડો મવચાર ક્યમો પછી મહંિત કરી એ પાંજરાની બહાર નીકળી ગ્યો. બહાર નીકળી ઉડવાનો પ્્યત્ન ક્યમો, પણ વધુ ઉડાતું ન હતું. ફરી થોડો પ્્યત્ન ક્યમો એટલે થોડું વધુ ઉડી શક્્યો, એ મપંજરાિાં વધુ સિ્ય રહેવાને કારણે ઉડવાનું ભૂલી ગ્યો હતો, કે એની મહંિત ઓછી થઇ ગઇ હતી. ઝાડ ઉપર બેઠેલા પોપટ તેને જોઇને ખૂબ બોલવા લાગ્્યા આ પોપટને મહંિત આવી ગઇ, પોતાની બધી તાકાત ભેગી કરી એ ઉડ્ો, અને પેલા ઝાડ પર જઇ બેઠો, ત્્યાં સુધી પહોંચી શકા્યું એટલે એ ખુશ થ્યો, અને એ પણ આનંદિાં આવી બોલતો રહ્ો, બીજા પોપટ ત્્યાંથી ઉડ્ા, એટલે એ પણ ઉડ્ો, અને દૂર-દૂર સુધી જતો રહ્ો. પછી તો એ પાંજરું અને પાંજરાનું દુઃખ કે બંધન બધું જ ભૂલી ગ્યો, હવે તો અને રોજ ઉડવાિાં આનંદ િળતો, એને આકાશ પણ ઓછું પડતું હા, ખાવાનું શોવા િહેનત કરવી પડતી.

આ વાત અહીં એટલે કરી કે, િાણસ જાત-જાતના બંધનોથી બંધા્યેલો રહીને ઉડવાનું ભૂલી ગ્યો છે. એક ચોક્કસ પ્કારના મપંજરાિાં પૂરા્યેલા િાનવીને ઉડવું તો છે, પણ એની પાસે કાં તો મહંિત કાં તો આ પાજરું જ બરાબર છે, એિ એણે સ્વીકારી લીધું છં. જાતે જ ઉભા કરેલાં મપંજરા અને ચોકઠાિાંથી િાણસ જ્્યાં સુધી બહાર નહીં નીકળે ત્્યાં સુધી એ પ્ગમત નહીં કરી શકે, એ િુતિ જીવનનો અહેસાસ કરી નહીં શકે. જીવનને ઉધ્વતિગમતએ લઇ જવું હો્ય તો તિારી આસપાસના િોહ-િા્યા અને કુંદઠત મવચારોના પાંજરાિાંથી બહાર નીકળવું પડે, એ બધાિાંથી નીકળી પ્ગમત તરફ ઉંચી ઉડાન ભરવી પડે. િાણસ જીવનના અનેક પ્શ્ો જાતે જ રચેલી િોહજાળિાં એવો ફસા્યેલો રહે છે કે એ જીવનના ખુલ્ા આકાશને િાણી નથી શકતો. અહીં વ્્યમતિ સ્વાતંત્ર્યની જ વાત નથી, િનની આત્િાની સ્વતંત્રતાની પણ વાત છે. પાંજરાના પોપટની જેિ જીવવા કરતાં ખોરાકની શોધિાં ઠેરઠેર ઉડતાં પંખીઓ જેવું જીવવું સારું. જો િન િક્કિ હો્ય તો ઉડવાને િાટે આખું આકાશ પણ તિને ઓછું પડશે. બસ િાત્ર ઉડવાની ઇચ્છા અને હાિ હોવી જોઇએ.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom