Garavi Gujarat

વૈદિકકાળથી લવવંગનો ઉપયોગ

-

આયુર્વેદમાં લવર્ંગના તીખા, કડર્ા રસ, પાચક - રૂવચકારક, અહગ્નિદદપક, તફ તથા ર્ાયુ મટાડનાર ગુણોને ધ્યાનમાં રાખી અનેક રોગોની વચદકત્સા માટે વર્વર્ધ રીતે ઉપયોગ બતાવ્યો છે.

• લવર્ંગમાંથી વનષ્કાવિત તેલમાં લવર્ંગનાં ગુણો ર્ધુ અસરકારક માત્ામાં હોય છે.

• દાંતનો દુ:ખાર્ો, સ્ાયુઓ-સાંધાના દુખાર્ો મટાડર્ા લવર્ંગનું તેલ ઘણું અસરકારક છે. નાના-મોટા રોગમાં લવર્ંગ શી રીતે ર્ાપરી શકાય?

અપચો - વાયુના રોગ માટે

• લવર્ંગની સુગંધ, દીપન - પાચન ગુણ, પાચક રસો તથા અંતઃસ્ાર્ોને ઉત્ેજીત કરર્ાના ગુણો તથા લવર્ંગ પોતાના વર્વશષ્ટ પ્રભાર્થી આંતરડાની પુરઃસરણગવતને મોદટવલટીને બળ આપર્ાનો ગુણ ધરાર્તા હોર્ાથી ભૂખ ન લાગર્ી, ખોરાક પચર્ામાં ર્ાર લાગર્ી, જમ્યા પછી પેટમાં આફરો ચઢર્ો, કબજીયાત રહેર્ી જેર્ા પાચનના રોગમાં લવર્ંગના ચુણ્ણનો ઉપયોગ ઘી અથર્ા ગરમ પાણી સાથે કરી શકાય.

• લવર્ંગ ચૂણ્ણ 1થી 2 રવત (આશરે 125થી 250 મીલી ગ્ામ) પ્રમાણમાં ર્યસ્ક વ્યવતિ દદર્સમાં એક ર્ખત લઇ શકે છે.

• લવર્ંગને તાજા ર્ાટી પાણીમાં એક-બે ઉભરો આર્ે તેટલા ઉકાળી ઠંડું થયે, તેમાં ઘી-સાકર ઉમેરી પીર્ાથી અપચો, ર્ાયુ, કબજીયાત, અશવતિ લાગર્ી જેર્ા રોગમાં ફાયદો થાય છે.

• ગભ્ણર્તી સ્ત્ીઓને ર્ારંર્ાર ઉલટી થતી હોય, ત્યારે ગરમ ઉકળતા પાણીમાં લવર્ંગ નાંખી તરત જ કાઢી લેર્ા, લગભગ 100 મીલી પાણીમાં 3થી 4 લવર્ગં નાખં ી, પાણી ઠંડું થાય ત્યારે પીર્ડાર્ર્ાથી ઉબકા-ઉલટી શાંત થાય છે.

• લાંબો સમય કમળો, ટાઇફોઇડ, ડેંગ્યુ, મેલેદરયા તાર્ જેર્ી બીમારીને કારણે જીભનો સ્ર્ાદ બસ્ે ર્ાદ થઇ જાય, ખાર્ાનું ન ભાર્ે, ઉબકા આર્તા હોય, તેર્ા રોગીઓને લવર્ંગ નાંખી ઉકાળી ઠંડું કરેલું પાણી ખાલી પેટે પીર્ડાર્ર્ું. લવર્ંગમાં રહેલ ઉડનશીલ તેલ પાણીમાં ભળી આમાશય, આંતરડામાં રહેલ ઉડનશીલ તેલ પાણીમાં ભળી આમાશય, આંતરડામાં રહેલ અપક્વ આમ, વર્કૃત ર્ાયુ-વપત્, મ્યૂક્સને દૂર કરે છે. ઓડકાર સાફ આર્ે છે. લાલાસ્ાર્ યોગ્ય રીતે થઇ, જીભ અને મ્હોં સાફ અનુભર્ાય છે. લવર્ંગમાં રહેલ જંતુઘ્ન ગુણને કારણે આંતરડામાં રહેલ અપક્વ, આમ, જીર્ાણુની વર્િાતિતા ઘટે છે.

• દાંત, જીભ ચોખ્ખા હોર્ા છતાં પણ અપચાને કારણે શ્ાસમાં દુગગંધ અનુભર્ાતી હોય તેર્ા દકસ્સામાં લવર્ંગનું પાણી ફાયદો કરે છે.

કફ - ઉધરસ માટે- લવંગાદિચૂર્્ણ

• લવર્ંગ કફ-ર્ાયુ દોિની વર્કૃવત દૂર કરે થછે. લવર્ંગ ઉત્ેજક હોર્ાને કારણે ગળા, શ્ાસનળી, ફફે સામાં રતિસચં ાર યોગ્ય કરાર્ે છે. જેથી જામી ગયેલો કફ સરળતાથી નીકળી શકે છે. શ્ાસોચ્છર્ાસની વરિયા યોગ્ય રીતે થર્ાથી ઉધરસ, શ્ાસ, સળેખમનાં રોગીઓને ફાયદો થાય છે. વર્કૃત કફ અને વર્કૃત ર્ાયુથી થતાં શ્સતંત્ના રોગ માટે લર્ંગાદદ ચૂણ્ણનો ઉપયો અસરકારક છે. આ ચૂણ્ણ સરળતાથી ઘરે પણ બનાર્ી શકાય.

લવંગાદિ ચૂર્્ણ બનાવવાની રીત

• -લવર્ંગ ચૂણ્ણ - 5 ગ્ામ, -જાયફળ ચણ્ણ - 5 ગ્ામ -લીંડી પીપરનું ચૂણ્ણ 5 ગ્ામ -મરીનું ચૂણ્ણ - 20 ગ્ામ

• -સૂંઠ પાર્ડર - 150 ગ્ામ . આ બધા જ ચૂણણોને ભેળર્ી તેમાં 200 ગ્ામ સાકરનું ચૂણ્ણ ભેળર્ર્ું. આ ચૂણ્ણ 3 ગ્ામ પ્રમાણમાં દદર્સમાં 1થી 3 ર્ખત મધ અથર્ા નર્શેકા પાણી સાથે લઇ શકાય.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom