Garavi Gujarat

પાંચંચ લાખ લોકો વક્કફ્કફોર્્સન્સની બહાર

-

યુ

કેમાં લગભગ પાંચ લાખ લોકો ખાનપાન, ધૂમ્રપાન અને લરિન્કની લબનઆરોગ્યપ્રદ જીવનશૈલીના લીધે વક્કફોસ્સની બહાર થઈ ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હેલ્થ ચેટરટીઝના જોડાણે તમાકુ, આલ્કોહોલ અને સ્થૂળતાના લીધે થતાં રોગની આલથ્સક અસરો ચકાસી છે, જે રોકી શકાય તેવા મૃત્યુ પાછળના ત્રણ અગ્રણી કારણો છે.

ડાયાલબટીસ ટાઇપ ટુ અને ફેફસાના કેન્સર જેવી બીમારીએ અંદાજે 4,59,000 લોકોને વક્કફોસ્સની બહાર કરી દીધા છે. તેના લીધે યુકેના અથ્સતંત્રને દર વર્ષે 31 અબજ પાઉન્ડની ખોટ પડે છે.

અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો જંક ફૂડ ઉદ્ોગ પર ત્રાટકવામાં લનષ્ફળતા મળી તો આલથ્સક વૃલધિને જબરજસ્ત ફટકો પડશે અને નેશનલ હેલ્થ સલવ્સસ (એનએચએસ) પર જબરજસ્ત દબાણ આવશે.

યુકેમાં પુખ્ત વયના લોકોમાં બે તૃલતયાંશ લહસ્સો સ્થૂળ છે અથવા તો ઓવરવેઇટ છે. ઇંગ્લેન્ડમાં દર વર્ષે વજન ઘટાડતી હોસ્સ્પટલોનો ઉમેરો થતો જાય છે. આલ્કોહોલ સંલગ્ન હોસ્સ્પટલોમાં 9,80,000 અને તમાકુ સંલગ્ન હોસ્સ્પટલોમાં 5,06,000 એડલમશન જોવા મળ્યા છે.

અહેવાલે જણાવ્યું હતું કે મોટા ઉદ્ોગો લોકોનું આરોગ્ય બગાડીને તંદુરસ્ત નફો રળે છે. યુકેમાં તમાકુ, જંકફૂડ અને આલ્કોહોલનું વેચાણ કરનારી ફમ્સ્સ વર્ષે 53 અબજ પાઉન્ડ રળે છે.

આ અભ્યાસનું નેતૃત્વ એક્શન ઓન સ્મોટકંગ એન્ડ હેલ્થ (એશ), ઓબેલસટી હેલ્થ એલાયન્સ અને આલ્કોહોલ હેલ્થ એલાયન્સ (AHA) દ્ારા કરવામાં આવ્યું હતું, જેઓ લબનઆરોગ્યપ્રદ ખોરાકની જાહેરાતો અને પ્રચારો પર લનયંત્રણો ઈચ્છે છે. તેઓએ જણાવ્યું હતું કે આલથ્સક લનસ્ષ્રિયતાના વધતા દરને પહોંચી વળવા માટે આ મહત્વપૂણ્સ છે, આજે કામકાજી વસ્તીના 26 લાખ પુખ્ત લોકો લાંબાગાળાની લબમારીને લીધે કામ કરવા સક્ષમ નથી.

એશના હેઝલ ચીઝમેને જણાવ્યું હતું કે માકકેટટંગ દ્ારા પ્રેટરત ઉત્પાદનોનો હાલનકારક સ્તરો સુધી વપરાશ થાય છે, તે આપણા અથ્સતંત્ર અને જાહેર સેવાઓ પર નોંધપાત્ર અસર કરે છે, લાખો લોકોના આરોગ્ય અને સુખાકારી અંગે આ ઉત્પાદનો દ્ારા ઉલ્ેખ સુધિા કરવામાં આવતો નથી. સરકારે જન આરોગ્યની સુરક્ષા અને સમૃધિ અથ્સતંત્રને પ્રોત્સાહન આપવા માટે કાય્સ કરવું જોઈએ.”

હેલ્થ ચેટરટીઝે યુવા પેઢીઓમાં ધૂમ્રપાનને તબક્ાવાર બંધ કરવા માટે ઐલતહાલસક કાયદાની જાહેરાત કરવા બદલ સરકારની પ્રશંસા કરી છે અને મંત્રીઓએ સ્થૂળતા લવરોધી નીલતઓ છોડી દીધા પછી જંક ફૂડ સામે ધૂમ્રપાન લવરોધી પગલાં જેવા પગલાં લેવા માટે હાકલ કરી છે.

એસોલસયેશન ઓફ ટડરેક્ટસ્સ ઓફ પસ્્લલક હેલ્થના એલલસ વાઈઝમેને કહ્યં: “સરકારે તમાકુ લનયંત્રણમાંથી પદાથ્સપાઠ શીખવો જોઈએ અને તમામ હાલનકારક ઉત્પાદનોનું લનયમન કરવું જોઈએ જેથી આપણો સમાજ આપણા આરોગ્યને સલરિયપણે નુકસાન પહોંચાડતા ઉત્પાદનોનું સેવન કરવાનું દબાણ કરવાના બદલે સારા સ્વાસ્્થ્યને પ્રોત્સાલહત કરે."

લરિટટશ મટે ડકલ એસોલસએશનના પ્રમુખ અને AHA ના અધ્યક્ષ પ્રોફેસર સર ઈયાન લગલમોરે જણાવ્યું હતું કે: “તમાકુ, આલ્કોહોલ અને લબનઆરોગ્યપ્રદ ખોરાક એ ઈંગ્લેન્ડમાં અટકાવી શકાય તેવા મૃત્યુ અને ખરાબ સ્વાસ્્થ્યના ત્રણ મુખ્ય કારણો છે અને આરોગ્યની અસમાનતાના મુખ્ય પટરબળો છે. આના પટરણામો આપણી પહેલેથી જ દબાણ હેઠળની આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ સજષે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom