Garavi Gujarat

ટોોરીીમાંં� આં�તરીકલહ: ઋષિ� સુુનકનં નેતૃત્વ સુંમાંે વધતો ષિવરીોધ

-

આગાામીી 2 મીેનાા રોોજ સમીગ્ર ઈંગ્લેેન્ડમીા� આવીી રોહેેલેી લેોકલે કાઉન્સિન્સલે અનાે લે�ડનાનાા મીેયરો સહિહેતનાી ચૂંં�ટણીીઓમીા� તેમીજ પાાલેા�મીેન્ટનાી આગાામીી ચૂંંટણીીઓમીા� ટોરોીઝનાે વ્યાપાક નાુકસાના થવીાનાી ધાારોણીા છેે ત્યારોે વીડા પ્રધાાના ઋહિ� સુનાક પારોનાુ� દબાાણી વીધાુ તીવ્ર બાનાી રોહ્યું� છેે અનાે કન્ઝવીેટિટવી પાાટીમીા� નાેતૃત્વી બાદલેવીાનાી મીા�ગા થઇ રોહેી છેે. જેનાી સામીે ટ્રાાન્સપાોટટ સેક્રેેટરોી મીાકક હેાપા�રો સહિહેત અગ્રણીી નાેતાઓ પાક્ષનાા નાેતા ઋહિ� સુનાકનાા બાચૂંાવીમીા� મીજબાંત રોીતે બાહેારો આવ્યા છેે અનાે રોેન્કનાી અ�દરોનાી લેડાઈનાે દંરો કરોવીાનાા પ્રયાસમીા� જોડાયા છેે.

ચૂંં�ટણીી પાંવીેનાા સવીેક્ષણીોમીા� હિવીરોોધા પાક્ષ લેેબારો પાાટીનાી તરોફેેણીમીા� સતત વીધાતી લેીડ અનાે લેેબારો લેીડરો સરો કીરો સ્ટામી�રો 250 સીટોનાી અભૂંતપાંવી� બાહુમીતીથી જીતી શકે તેવીા સવીેનાા કારોણીે કેટલેાક કન્ઝવીેટિટવી સા�સદોમીા� હિનારોાશા વ્યાપાી છેે. મીતદાનામીા� કન્ઝવીેટિટવ્સ પાક્ષ લેેબારો સામીે 24 ટકા નાબાળોો પાડ્યોો છેે. ટોરોી એમીપાીનાી સ�ખ્યા 150 જેટલેી ઓછેી થવીાનાી તથા પાોતાનાી બાેઠકો ગાુમીાવીવીાનાા ભૂયથી ટોરોી રોેન્કમીા� બાળોવીાનાો ગાણીગાણીાટ વીધાી રોહ્યોો છેે. એવીી અફેવીાઓ વ્યાપાક બાનાી છેે કે ટોરોી સા�સદોનાુ� એક જંથ સુનાકનાા ભૂંતપાંવી� હેરોીફે અનાે હેવીે તેમીનાી કેહિબાનાેટમીા� સેવીા આપાતા હેાઉસ ઓફે કોમીન્સનાા નાેતા, પાેનાી મીોડ�ન્ટનાે પાક્ષનાા નાેતા બાનાાવીવીા આતુરો છેે.

જો સુનાકનાે ખસેડવીાનાી હેલેચૂંલે સફેળો થશે તો કન્ઝવીેટિટવ્સ 2010નાી સામીાન્ય ચૂંં�ટણીી પાછેી દેશ પારો તેમીનાા છેઠ્ઠાા વીડા પ્રધાાના લેાદશે અનાે દેશમીા� ચૂંં�ટણીી યોજ્યા વીગારો ત્રીીજા વીડા પ્રધાાના લેાદશે. જે તેનાી પ્રહિતષ્ઠાાનાે ધાંળોમીા� મીેળોવીશે. સુનાકે આગાામીી મીે મીહિહેનાામીા� પાાલેા�મીેન્ટનાી વીહેેલેી ચૂંં�ટણીીનાી સ�ભૂાવીનાાનાે નાકારોી કાઢીી છેે.

શુ� આગાામીી સામીાન્ય ચૂંં�ટણીીમીા�

સુનાક કન્ઝવીેટિટવી પાાટીનાા નાેતા હેશે એવીા પ્રશ્નનાા જવીાબામીા� ટ્રાાન્સપાોટટ સેક્રેેટરોી મીાકક હેાપા�રોે 'સ્કાય ન્યંઝ'નાે કહ્યું� હેતુ� કે "હેા તેઓ નાેતૃત્વી કરોશે અનાે તેઓ ખંબા જ સ્પાષ્ટપાણીે જણીાવીશે કે અમીે એક યોજનાા સાથેનાી સરોકારો ચૂંલેાવીીએ છેીએ. તે યોજનાા કામી કરોી રોહેી છેે, અમીે મીંઘવીારોી અનાે લેોકોનાા કરોમીા� ઘટાડો કરોી રોહ્યોા છેીએ. અમીે એકમીાત્રી પાક્ષ છેીએ કે જે દેશનાી પ્રાથહિમીકતાઓ સાથે વ્યવીહેારો કરોવીાનાી યોજનાા ધારોાવીે છેે. વીડાપ્રધાાના મીારોી જેમી જ પાોતાનાો સમીય દેશ મીાટે જે યોગ્ય છેે તે કરોવીા પારો ધ્યાના કેન્સિન્િત કરોે છેે અનાે સમીજદારોીભૂયા� લેાગાે તેવીા હિનાણી�યો લેેવીા પારો ધ્યાના કેન્સિન્િત કરોે છેે. ભૂલેે તે ટં�કા ગાાળોામીા� લેોકહિપ્રય ના હેોય."

સુનાકનાા હિવીવીેચૂંક અનાે બાોટિરોસ જૉન્સનાનાા સાથીઓમીા�નાા એક ભૂંતપાંવી� હિમીહિનાસ્ટરો જેકબા રોીસ-મીોગાે આ તબાક્કેે સુનાકનાે બાદલેવીાનાા હિવીચૂંારોનાે "ગાા�ડપાણી" ગાણીાવીી ફેગાાવીી દીધાો છેે.

દેશમીા� ચૂંં�ટણીી પાહેેલેા� નાવીા નાેતાનાે સ્થાહિપાત કરોવીાનાુ� જાહેેરોમીા� સમીથ�ના આપાનાારો અનાે સુનાકનાા નાેતૃત્વીનાી ટીકા કરોનાારો ટોરોી સા�સદ એન્ડ્રીીયા જંટિકન્સે જણીાવ્યુ� હેતુ� કે “સેન્ટરો-રોાઇટ કન્ઝવીેટિટવી સા�સદો સુનાકનાે બાદલેવીા મીાટે ચૂંોક્કેસ નાેતૃત્વીનાા ઉમીેદવીારો મીાટે દબાાણી કરોી રોહ્યોા છેે તેવીા ઘણીા� મીીટિડયા ટિરોપાોટિટંગા સા�ભૂળોવીા રોસપ્રદ છેે. પાણી મીારોા ઘણીા સાથીદારોો સાથે વીાત કયા� પાછેી, કોઈએ આવીી બાાબાત મીાટે દબાાણી કયુ� હેોય તેવીુ� સા�ભૂળ્યુ� નાથી.’’ તેમીણીે નાકારોી કાઢ્યુંુ� કે જમીણીેરોી ટોરોી સા�સદો મીોડ�ન્ટ પાાછેળો એક થશે.

બાીજી તરોફે શેડો હિમીહિનાસ્ટરો જોનાાથના એશવીથે જણીાવ્યુ� હેતુ� કે “આ હેવીે રોાષ્ટ્રીીય હિહેતમીા� નાથી. તે બાેજવીાબાદારો છેે. અમીનાે આ દેશમીા� ન્સિસ્થરોતાનાી જરૂરો છેે. સુનાક સામીાન્ય ચૂંં�ટણીીનાી તારોીખ જાહેેરો કરોીનાે દેશનાે ન્સિસ્થરો કરોી શકે છેે. નાહિહેંતરો, મીનાે ડરો છેે કે સામીાન્ય ચૂંં�ટણીી પાહેેલેા જ ટોરોી નાેતૃત્વીનાી ચૂંં�ટણીી થઈ શકે છેે.”

'ધા ડેઇલેી ટેહિલેગ્રાફે'નાા અહેેવીાલે અનાુસારો ગાત હિવીકેન્ડમીા� ટોરોી પાાટીનાી રોાઇટ હિવી�ગાનાા અગ્રણીીઓ અનાે 2022મીા� સુનાક સામીે ટોરોી નાેતૃત્વી મીાટે ચૂંં�ટણીી લેડનાારો પાેનાી મીોડ�ન્ટનાા અગ્રણીી સમીથ�કો વીચ્ચેે એક બાેઠક યોજાઈ હેોવીાનાુ� મીનાાય છેે. જ્યા� પાેનાીનાા સમીથક� ોએ અહિભૂપ્રાય વ્યક્ત કયો કે તેઓ તેણીીનાે સમીથ�ના આપાવીા તૈયારો છેે. તેમીનાુ� મીાનાવીુ� છેે કે અત્યારોે મીોડ�ન્ટનાે પાાટીનાે થતા નાુકસાનાનાે રોોકવીા મીાટે સૌથી વીધાુ સ�ભૂહિવીત વ્યહિક્ત તરોીકે જોવીામીા� આવીે છેે.”

મીોટાભૂાગાનાા લેોકોનાી પાસ�દ પાેનાી મીોડ�ન્ટ હેાલેમીા� જ કન્ઝવીેટિટવીહેોમી વીેબાસાઈટનાા કેહિબાનાેટ હિમીહિનાસ્ટસ�નાા લેીગા ટેબાલેનાી ટોચૂં પારો પાહેંચ્યા છેે. તેમીનાી સાથે હિબાઝનાેસ સેક્રેેટરોી કેમીી બાેડેનાોક પાણી ટોચૂંનાા સ્થાનાે છેે.

એક વીટિરોષ્ઠા સા�સદે કહ્યું� હેતુ� કે "મીનાે નાથી લેાગાતુ� કે તે પાેનાી તરોફેથી આવીી હેલેચૂંલે થતી હેોય. પારોંતુ મીનાે લેાગાે છેે કે તે એકદમી હિવીશ્વસનાીય હિવીચૂંારો છેે."

વીેસ્ટહિમીન્સ્ટરો ખાતે હેોસ�-ટ્રાેટિડ�ગામીા� સામીેલે અન્ય કેહિબાનાેટ મી�ત્રીી ડીફેેન્સ સેક્રેેટરોી ગ્રાન્ટ શેપ્સનાુ� પાણી નાામી આવીે છેે જેમીણીે દસ વી��નાી કેહિબાનાેટ સેવીા આપાી છેે. વીેસ્ટહિમીન્સ્ટરોમીા� સૌથી અનાુભૂવીી ગાણીાતા શેપ્સે મીાત્રી બાે અઠવીાટિડયા પાહેેલેા જ તેમીનાી ઓટિફેસમીા� સા�સદો મીાટે હિડ્રી�ક પાાટીનાુ� આયોજના કયુ� હેતુ�. આ બાજેટમીા� સ�રોક્ષણી મીાટે વીધાુ નાાણીાનાી ફેાળોવીણીી નાહિહેં કરોાતા તેઓ રોો�ે ભૂરોાઇનાે સા�સદો સમીક્ષ તેમીનાી પાીડા જાહેેરો કરોી ચૂંંક્યા છેે.

એક વીટિરોષ્ઠા સા�સદનાો ગાયા અઠવીાટિડયે શપ્ે સનાા સમીથ�કો દ્વાારોા સ�પાકક કરોી પાંછેાયુ� હેતુ� કે શુ� તેઓ મીોડ�ન્ટનાે ટકો આપાે છેે? તે પાછેી શા મીાટે તે શેપ્સ હેોવીા જોઈએ તેનાા કારોણીો આપ્યા હેત અનાે તેમીનાે સારોા

પ્રચૂંારોક અનાે મીજબાંત હેાથ ગાણીાવીાયા હેતા. શૅપ્સનાા લેોકો એમી પાણી કહેી રોહ્યોા છેે કે તેમીનાે બાોટિરોસ જૉન્સનાનાુ� સમીથ�ના હેશે.

તેનાી સામીે અન્ય લેોકો મીાનાે છેે કે સુનાકનાે હેટાવીવીાનાો અનાે પાા�ચૂં વી��મીા� પાા�ચૂંમીા કન્ઝવીેટિટવી નાેતાનાે સ્થાહિપાત કરોવીાનાી કલ્પાનાા જ વીાહિહેયાત છેે.

થેરોેસા મીેનાા ભૂંતપાંવી� ડેપ્યુટી ડેહિમીયના ગ્રીનાે બાીબાીસી રોેટિડયો 4નાા ‘વીેસ્ટહિમીન્સ્ટરો અવીરો’ પ્રોગ્રામી પારો બાોલેતા કહ્યું� હેતુ� કે "હું એટલેુ� જ કહેી શકં� છેુ� કે પાેનાી મીોડ�ન્ટ અથવીા તેમીનાા જેવીા અન્ય કોઈ હિવીશે કોઈએ મીારોી સાથે વીાત કરોી નાથી. એવીો દાવીો કરોાય છેે કે આવીી ચૂંચૂંા�ઓ થઈ રોહેી છેે, પાણી હું જાણીુ� છેુ� કે કશુ� થઈ રોહ્યું� નાથી. મીનાે લેાગાે છેે કે અમીારોી પાાસે આ સ�સદ મીાટે પાંરોતા વીડા પ્રધાાનાો છેે."

ન્સિસ્પ્ર�ગા બાજેટ પાક્ષનાી તરોફેેણીમીા� જનાતાનાા મીત અ�કે કરોવીવીામીા� હિનાષ્ફેળો જતા� અનાે ટોરોી રોેન્કમીા�થી હેાઇ-પ્રોફેાઇલે નાેતાઓનાી હિવીદાયનાા કારોણીે પાણી કન્ઝવીેટિટવી બાેકબાેન્ચૂંસ�મીા� અસ�તો� વીધાી રોહ્યોો છેે.

સુનાકે ગાયા અઠવીાટિડયે 1922 કહિમીટીનાા ચૂંેરોમીેના સરો ગ્રેહેામી બ્રેેડી સાથે ખાનાગાી મીીટિટંગા કરોી હેતી. તેઓ એકમીાત્રી વ્યહિક્ત છેે જેઓ જાણીે છેે કે ટોરોી સા�સદો દ્વાારોા નાેતૃત્વીનાી હેરોીફેાઈનાી મીા�ગાણીી કરોતા કેટલેા પાત્રીો સબાહિમીટ કરોવીામીા� આવ્યા છેે. જો સ�સદીય પાક્ષનાા આ સભ્યોનાા સ�ખ્યા 53 થાય કે પાક્ષનાી મીેમ્બારોશીપાનાા 15 ટકા સુધાી પાહેંચૂંે તો હેરોીફેાઈ શરૂ થઇ શકે છેે. 1922 કહિમીટીનાે એમીપાીનાા વીધાુ પાત્રીો મીળોે તેનાી ખાતરોી કરોવીા મીાટે હેવીે અસ�તુષ્ટ સા�સદો દ્વાારોા હિબાનાસત્તાાવીારો વ્હેીપાનાી કામીગાીરોી ચૂંાલેી રોહેી હેોવીાનાા અહેેવીાલેો બાહેારો આવ્યા છેે.

એવીી શ�કા કરોાય છેે કે એક અનાામીી કેહિબાનાેટ મી�ત્રીીએ ડાઉહિના�ગા સ્ટ્રાીટનાી પાકડનાો અભૂાવી છેે એવીી હિનારોાશા વ્યક્ત કરોતો પાત્રી લેખ્યા બાાદ સુનાક બ્રેેડીનાે મીળ્યા હેતા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom