Garavi Gujarat

અદાણીી ગ્રુુપી એરપીોટટ સેક્ટર�ા� 10 �ષષ�ા� રૂ.60,000 કરોડનીુ� રોકાણી કર�ે

-

ગાૌતમાં અદાણીીના વર્ડપણી હેેઠોળના અદાણીી ગ્રાુપે એરપોટટ પ્રિબેઝનેસમાંા� આગાામાંી દસ વષડમાંા� રૂ.60,000 કરોર્ડના રોકાણીની યાોજના બેનાવી છેે. હેાલમાંા� અદાણીી ગ્રાંપ માંુ�બેઈ, અમાંદાવાદ, લખનૌ, માંંગાલુરુ, જયાપુર, ગાુવાહેાટી અને પ્રિથરુવન�તપુરમાં એરપોટટનુ� સ�ચૂંાલન કરે છેે અને ભાારતનુ� અગ્રાણીી એરપોટટ ઓપરેટર છેે.

અદાણીી પોર્ટ્સસડના એમાંર્ડી કરણી અદાણીીએ જણીાવ્યાુ� કે આગાામાંી પા�ચૂં વષડ દરપ્રિમાંયાાન હેાલના એરપોટટ પોટટફોોપ્રિલયાોમાંા� રૂ.30,000 કરોર્ડનુ� રોકાણી કરાશે. આ ઉપરા�ત એરપોટટ પર પ્રિસટી સાઈર્ડ ર્ડેવલપમાંેન્ટમાંા� 10 વષડમાંા� વધીુ રૂ.30,000 કરોર્ડનુ� રોકાણી થશે.અદાણીી ગ્રાંપ નવી માંુ�બેઈમાંા� રૂ.18,000 કરોર્ડના રોકાણી સાથે ગ્રાીનદિફોલ્ર્ડ એરપોટટ ર્ડેવલપ

કરશે.

તેમાંણીે જણીાવ્યાુ� હેતુ� કે હેાલમાંા� અમાંારા એરપોટટની કેપેપ્રિસટી વાપ્રિષડક 10થી 11 કરોર્ડ પેસેન્જરને હેેન્ર્ડલ કરવાની છેે. આ કેપેપ્રિસટીમાંા� ત્રણી ગાણીો વધીારો કરવામાંા� આવશે. લખનૌ એરપોટટ ખાતે નવુ�

આનાથી યાુઝસનડ અયાોગ્યા �લોભાન માંળે છેે, જેમાંને પ્લેટફોોમાંડનો વધીુને વધીુ ઉપયાોગા કરવા માંાટે �ોત્સાપ્રિહેત કરવામાંા� આવે છેે.

ચૂંીની કંપની બેાઇટર્ડાન્સની માંાપ્રિલકીની દિટકટોક હેાલમાંા� પ્રિવ�ના ઘણીા દેશોમાંા� તપાસના ઘેરાવામાંા� છેે. અમાંેદિરકાના �પ્રિતપ્રિનપ્રિધીગૃહેે તેના પર �પ્રિતબે�ધી માંંકવાના પ્રિબેલની માં�જંરી આપી છેે. ભાારત સપ્રિહેતના બેીજા કેટલા�ક દેશોએ પણી તેના પર �પ્રિતબે�ધી માંંકેલો છેે.

ટપ્રિમાંડનલ પ્રિવકસાવવામાંા� આવ્યાુ� છેે. નવી માંુ�બેઈમાંા� આગાામાંી માંાચૂંડ સુધીીમાંા� નવુ� ટપ્રિમાંડનલ ઓપન થઈ જશે. ત્યાાર પછેી ગાુવાહેાટી એરપોટટ ખાતે નવુ� ટપ્રિમાંડનલ તૈયાાર થશે. અમાંે અમાંદાવાદ અને જયાપુર માંાટે પણી નવા ટપ્રિમાંડનલ પ્રિવકસાવવાનુ� આયાોજન કરીએ છેીએ.

કુલ માંળીને 2040 સુધીીમાંા� 25થી 30 કરોર્ડ પેસેન્જરની કેપેપ્રિસટી તૈયાાર કરવાના �યાાસ ચૂંાલે છેે. એરપોટટની પેસેન્જર હેેન્ર્ડલ કરવાની ક્ષોમાંતા તબેક્કાાવાર રીતે વધીારવામાંા� આવશે. ઉદાહેરણી તરીકે લખનૌ એરપોટટના નવા ટપ્રિમાંડનલની કેપેપ્રિસટી 80 લાખ પેસેન્જરની છેે જેને આગાામાંી તબેક્કાામાંા� વધીારીને 1.30 કરોર્ડ પેસેન્જર સુધીી લઈ જવામાંા� આવશે. ત્યાાર બેાદ 2035 સુધીીમાંા� તેની ક્ષોમાંતા વધીીને 3.80 કરોર્ડ પેસેન્જર કરવામાંા� આવશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom