Garavi Gujarat

ભાારતનાા લોોકોોનાા સરેરાશ આયુુષ્યુ, માાથાાદીીઠ આવકોમાા� શાનાદીાર વધાારોઃ UN રીપોોર્ટટ

-

યુુનાાઈટેેડ નાેશન્સ હ્યુમના ડેવલપમેન્ટે ઈન્ડેક્સ (HDI) મુજબ 2022મા� ભાારતનાા લોકોોનાા સરેરાશ આયુુષ્યુ અનાે સરેરાશ આવકોમા� મોટેો વધાારો થયુો હતો. દેેશનાા લોકોોનાુ� સરેરાશ આયુુષ્યુ 62.7 વર્ષષથી વધાીનાે 67.7 વર્ષષ થયુુ� છેે, જ્યુારે માથાદેીઠ કોુલ રાષ્ટ્રીીયુ આવકો (GNI) 6,542 ડોલરથી વધાી 6,951 ડોલર થઈ છેે. આ ઇન્ડેક્સમા� ભાારતનાુ� રેન્કિંન્કો�ગ 2022મા� એકો સ્થાના સુધારીનાે કોુલ 193 દેેશોમા�થી 134 થયુુ� છેે, જે 2021મા� કોુલ 191 દેેશોમા�થી 135મા� સ્થાનાે હતુ�.

માનાવ વિવકોાસનાી સારી ન્કિંસ્થવિતનાે કોારણેે ભાારત આ વખતે મધ્યુમ માનાવ વિવકોાસનાી શ્રેેણેીમા� આવી ગયુુ� છેે. આ ઉપરા�ત ભાારતે વિલ�ગ અસમાનાતા ઇન્ડેક્સમા� પણે સારી પ્રગવિત થઈ છેે. સ�યુુક્ત રાષ્ટ્રી (UN)એ પણે ભાારતનાી આ પ્રગવિતનાી પ્રશ�સા કોરીનાે તેનાે શાનાદેાર ગણેાવ્યુો હતો.

સ�યુુક્ત રાષ્ટ્રી (UNDP)નાા

વિવકોાસ 'માનાવ

કોાયુષક્રમ વિવકોાસ રીપોટેટ 2023-2024' મુજબ ભાારતમા� વિલ�ગ અસમાનાતામા� ઘટેાડો થયુો છેે. વિલ�ગ અસમાનાતા સૂચકોા�કો (GII)મા�

ભાારત 2022મા� 0.437નાા સ્કોોર સાથે 193 દેેશોમા�થી 108મા ક્રમે રહ્યોો છેે. અગાઉનાા વર્ષે ભાારત આ ઇન્ડેક્સમા� કોુલ 191 દેેશોમા�થી 0.490નાા સ્કોોર સાથે 122મા� સ્થાનાે હતો. આમ આ ઇન્ડેક્સમા� ભાારતે 14 સ્થાનાનાો મોટેો ઉછેાળોો દેશાષવે છેે.આમ ભાારતમા� સ્ત્રીી અનાે પુરુર્ષો વચ્ચેે સમાનાતામા� વધાારો થઈ રહ્યોો છેે. 2014મા� ભાારત આ ઇન્ડેક્સમા� 127નાા સ્થાનાે હતો.

જોકોે દેેશમા� તેનાા શ્રેવિમકોોનાી સહભાાવિગતાનાા દેરમા� સ્રીી-પુરુર્ષ વચ્ચેે મોટેુ� અ�તર પણે છેે. શ્રેમ બજારમા� 76.1 ટેકોા પુરુર્ષોનાી સરખામણેીમા� મવિહલાઓનાુ� પ્રમાણે માત્રી 28.3 ટેકોા છેે. આમ તેમા� આશરે 47.8 ટેકોાનાો મોટેો તફાાવત છેે.

2021મા� ભાારતનાા એચડીઆઇ વેલ્યુૂમા� ઘટેાડો થયુો હતો. જોકોે હવે

ભાારત 193 દેેશોમા� 134મા� ક્રમે આવ્યુો છેે. અહેવાલમા� જણેાવાયુ�ુ છેે કોે સમૃદ્ધ દેેશોએ વિવક્રમી માનાવ વિવકોાસ હા�સલ કોયુો છેે, જ્યુારે અડધાાથી વધાુ ગરીબો દેેશો કોટેોકોટેી પહેલાનાી પ્રગવિતનાા સ્તરથી નાીચે છેે.

2022મા� ભાારતે તમામ એચડીઆઈ ઇન્કિંન્ડકોેટેસષમા� સુધાારો દેશાષવ્યુો છેે. આ ઇન્કિંન્ડકોેટેસષમા� સરેરાશ આયુુષ્યુ, વિશક્ષણે, અનાે માથાદેીઠ કોુલ રાષ્ટ્રીીયુ આવકો (GNI)નાો સમાવેશ થાયુ છેે. બાળોકોોનાા શાળોામા� અભ્યુાસ કોરતા� હોયુ તેવા વર્ષોનાી સ�ખ્યુા વધાીનાે 6.57 થઈ છેે.

રીપોટેટમા� જણેાવ્યુા મુજબ ભાારતે માનાવ વિવકોાસમા� નાંધાપાત્રી પ્રગવિત દેશાષવી છેે. 1990થી સરેરાશ આયુુષ્યુમા� 9.1 વર્ષષનાો વધાારો થયુો છેે. ભાારતનાી માથાદેીઠ કોુલ વાવિર્ષષકો આવકોમા� પણે આશરે 287 ટેકોા વૃવિદ્ધ થઈ છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom