Garavi Gujarat

જાગ્યાંં� ત્યાંંરથીી સવાંર

- રાજુલુલ કૌશિક : ભાવાનુવુવાદ :

જી

વનસંંધ્યાાએ ઊભેેલીી કલ્પના આજેે પાકકના એ બાંાંકડાા પર બાંેઠીી હતીી જ્યાાં પાંત્રીીસં વર્ષષ પહેલીાં એણેે અને સંુરેશેે ભેાવિવ જીવનનાં સંપનાં જોયાાં હતીાં.

એકદમ સ્વસ્થ એવો સંુરેશે માત્રી બાંે દિદવસંની બાંીમારીમાં ચાાલ્યાો ગયાો.

સંુરેશે અને કલ્પનાનું દાંપત્યાજીવન પ્રસંન્ન હતીું. સંુરેશેની સ્ટેેટે બાંંકની અને કલ્પના સંરકારી ઑદિ�સંની જોબાં સંાથે અવિ�ન અને અદિદવિતીને મોટેાં કરવાં, લીગ્ન સંુધીીની જેવાબાંદારી વિનભેાવવી કશેું જે સંહેલીું નહોતીું છતીાં સ્નેેહપૂવષક પાર પાડ્યુંું હતીું.પહલીે ાં અવિ�નને પરણેીને �તીે ા આવી ત્યાારથી અદિદવિતી અને �તીે ાને લીાબાંં ો સંમયા સંાથે રહવે ાની તીક મળીી. બાંનં ને એકબાંીજા સંાથે ખૂબાંૂ �ાવતી.ું દિદવસંભેરની નોકરી પરથી પાછાં આવીને બાંનં સંાજેં નું રસંોડાું સંભેં ાળીે ત્યાારે ઘરનાં વાસંણેોનાં ખૂખૂડાાટે સંાથે બાંનં ને ાં મક્તુ હાસ્યાનો રણેકાર ઘરને જીવતીં બાંનાવતીો. કલ્પના ખૂશેુ હતીી. સંરુ શેે ના ગયાા પછી હવે આ ઘર હસંતીું થયા.ંુ

એ પછી અદિદવિતીના લીગ્ન થયાા. �ેતીા જેેવી પુત્રીવધીૂ અને સંતીીશે જેેવા જેમાઈથી કલ્પનાનો પદિરવાર પૂણેષ હતીો.

સંૌનો સંમયા સંુખૂેસંુખૂે જેતીો હોયા એવું ક્યાાં હંમેશેાં બાંને છે?

એક સંાંજેે અદિદવિતી પાછી આવી. સંતીીશેને શેરાબાંની લીતી લીાગી હતીી. સંતીતી અદિદવિતી પાસંે પૈસંાની માગણેી કરતીો અને ન મળીે તીો મારપીટે.

વાતી સંાંભેળીીને સંૌ સ્તીબ્ધી. અવિ�ન�ેતીાએ સંતીીશેને સંમજાવવાનો પ્રયાાસં કયાો, પણે વ્યાથ.ષ સંતીીશે અદિદવિતીના નામે ફ્લીેટે કરીને ચાાલ્યાો ગયાો.

અદિદવિતી હંમેશે માટેે પાછી આવી ગઈ. કલ્પના એને હૂંં� અને અવિ�ન વિહંમતી આપતીો. આશ્ચયાષ એ વાતીનું થયાું કે આજે સંુધીી અદિદવિતી સંાથે હસંતીીરમતીી �ેતીા સંાવ શેાંતી થઈ ગઈ.

એક સંાંજેે �ેતીા ઘેર પાછી ન �રી. �ેતીાની ઑદિ�સં એની મમ્મીના ઘરની સંાવ નજીક હતીી. ક્યાારેક એ મમ્મી પાસંે જેતીી, પણે આમ કહ્યાંાં વગર તીો ક્યાારેયા નહં. રાહ જોઈને અવિ�ને �ોન કયાો. “મમ્મીના પાસંે છું?”

“હા.”

“રાત્રીે પાછી આવીશે કે કાલીે? તીારા વગર કોઈને ગમતીું નથી, હં.”

“ભેૂલીી જેજેે એ બાંધીી વાતીો.”

“અરે, અહં અદિદવિતીને લીીધીે સંૌ વિચાંવિતીતી છે અને તીું આમ......”

“હવે મારાથી એ બાંધીું નહં સંચાવાયા. એ ઘરમાં મનેે ગોઠીતીું નથી.”

“ત્રીણે બાંેડારૂમ, મા જેેવી સંાસંુ, બાંહેન જેેવી નણેંદ અને ઘરમાં ગોઠીતીું નથી?” અવિ�ન વાતી પૂરી કરે એ પહેલીાં �ોન મુકાઈ ગયાો હતીો.

આઠી દિદવસંે પોતીાનો સંામન લીેવા પાછી આવી. અવિ�ન ગુસ્સંામાં હતીો.

કલ્પનાએ �ેતીાને બાંોલીાવી. શેું થયાું હશેે? �ેતીા કંઈ બાંોલીે તીો ખૂબાંર પડાે ને?

પોતીે તીો �ેતીા ને અદિદવિતીમાં કોઈ ભેેદ નહોતીો રાખ્યાો. અદિદવિતી અને �ેતીાનો વ્યાવહાર સંખૂી જેેવો હતીો.

તીો પછી અવિ�ન સંાથે? આશેંકા અને ઉચાાટેથી મન ��ડાી ગયાું.

“�ેતીા...?

“એમ.બાંી.એ. કરવું છે. મમ્મીના ઘરથી યાુવિનવવિસંષટેી સંાવ પાસંે છે. ત્યાાં મને વધીુ અનુકૂળીતીા રહેશેે.”

“બાંેટેા, આપણેા ઘરથી માત્રી વીસં વિમવિનટે વધીુ થશેે. ત્યાાં મમ્મીની સંજેષરીને માંડા બાંે મવિહના થયાા છે. એમનો ભેાર વધીારવાની શેી જેરૂર? જાણેે છે ને,પપ્પા હોતી તીો તીું ભેણેવાનું વિવચાારે છે એ જાણેીને કેટેલીા ખૂુશે થાતી?

કલ્પના બાંોલીતીી રહી ને �ેતીા સંામાન લીઈને ચાાલીી ગઈ.

કલ્પનાના કાલીાવાલીા, અવિ�નનો

આગ્રહ, અદિદવિતીની આજીજી સંઘળીું વ્યાથષષ

ગયાું.

�ેતીા શેું ગઈ, ઘરની રોનક ચાાલીી ગઈ. અદિદવિતીના લીગ્નવિવચ્છેદને લીઈને કલ્પનાના મનમાં ખૂેદ હતીો. હવે અવિ�નને ઘરમાં એકલીો જોઈને એનો જીવ બાંળીતીો. અવિ�ન અને અદિદવિતીની એકલીતીા એને કોરી ખૂાતીી.

*******

�ેતીા ભેણેવામાં હંવિશેયાાર તીો હતીી જે, પણે એમ.એ. કયાાષ પછી નોકરીની આવશ્યાકતીા, લીગ્ન, સંમજી વિવચાારીને આગળી ભેણેવાનો વિવચાાર માંડાી વાળ્યાો હતીો.

આગળી ભેણેવાની ઇચ્છા ત્રીણે વર્ષે પૂરી થતીી હતીી. વધીુ સંારી નોકરી મેળીવવાની શેક્યાતીાઓથી એનું જોશે બાંેવડાાયાું. ભેારે ઉત્સંાહથી ભેણેવા માંડાી

બાંે મવિહના ક્યાાંયા પસંાર થઈ ગયાા. �ેતીાની બાંહેન વૃર્ષાલીી એના ત્રીણે વર્ષષના દીકરા કુણેાલી સંાથે અઠીવાદિડાયાા માટેે મમ્મી સંાથે રહેવા આવી. મમ્મીની સંજેષરી પછી સંાંસંાદિરક જેવાદારીઓના લીીધીે નીકળીી શેકી નહોતીી. �ેતીાનેયા કેટેલીા વખૂતીે મળીાયાું હતીું !

વૃર્ષાલીી પવિતીની, દીકરાની, ઘરની, સંાસંુમાની વાતીો કરતીા થાકતીી નહોતીી. �ેતીે ા શેાંતી હતીી.

વૃર્ષાલીીના મનનો આનંદ ચાહેરા પર છલીકતીો. વૈવાવિહક જીવનનાં, માતૃત્વનાં પરમ સંુખૂ અને સંંતીોર્ષથી એ છલીછલી હતીી.

અઠીવાદિડાયાું તીો ક્યાાંયા પસંાર થઈ ગયાું. વૃર્ષાલીીના જેવાનો દિદવસં આવ્યાો. �ેતીાએ એને વધીુ રોકાવાનો આગ્રહ કયાો.

“ના બાંાબાંા ના... જોતીી નથી, પ્રશેાંતીના રોજેે કેટેલીા �ોન આવે છે !? સંાચાું કહુંં �ેતીા, મારા વગર પ્રશેાંતીનું અને પ્રશેાંતી વગર મારુંં જીવન જે અધીૂરુંં. મારા મમ્મીજી તીો વળીી હુંં નહં હોઉં તીો પોતીાના ખૂાવાપીવાનુંયા પૂરુંં ધ્યાાન નહં રાખૂતીાં હોયા એ વાતી ચાોક્કસં.”

એ દિદવસંે કૉલીેજેમાં �ેતીાનું વિચાત્ત ભેણેવામાં ન લીાગ્યાું. પુસ્તીકનાં પાનાંઓમાં એને વૃર્ષાલીી, પ્રશેાંતી, એનાં સંાસંુમાના ચાહેરા દેખૂાતીા. થોડાી થોડાી વારે આવીને વૃર્ષાલીીને વળીગી પડાતીો કુણેાલી દેખૂાતીો હતીો.

કૉલીેજે પૂરી થાયા એ પહેલીાં જે એ નીકળીી ગઈ.

ઘેર આવીને અવિ�નને �ોન કયાો. “અવિ�ન, હુંં ઘેર આવું છું.”

મમ્મીને પગે લીાગીને નીકળીી ત્યાારે શેાવિલીની ઓવારણેાં લીેતીાં બાંોલીી. “દીકરી, તીનેે કેેટેલીી વાર સંમજાવી, પણે... જેવા દે એ વાતી. જાગ્યાાં ત્યાારથી સંવાર. જા, સંૌને સંુખૂ આપીને સંુખૂી થજેે.”

ઘરમાં એકલીા અવિ�નને જોઈને

�ેતીાને આશ્ચયાષ થયાું.

અદિદવિતી એનાં ફ્લીેટેમાં રહેવા ચાાલીી ગઈ છે ને મા એની સંાથે રહે છે, એ જાણેીને આઘાતી લીાગ્યાો.

“અવિ�ન, હમણેાં જે જેઈને બાંંનેને

લીઈ આવીએ.”

કલ્પના એ જે બાંાંકડાા પર બાંેઠીી હતીી. એકલીી, થાકેલીી, હારેલીી..

“મા...”

“�ેતીા..તીું ? ક્યાારે આવી?

“મા, ચાાલીો આપણેાં ઘેર. અદિદવિતીને પણે લીઈ આવું છું. સંૌ પહેલીાંની જેેમ સંાથે રહીશેું.” �ેતીા કલ્પનાને વળીગી પડાી.

“જેઈશેું તીો ખૂરાં, પણે તીારુંં ભેણેવાનું ચાાલીુ રાખૂવાની શેરતીે; નહંતીર નહં.”

“હા મા, પણે ઊભેાં તીો થાવ. પહેલીાં અદિદવિતીને તીો લીઈ આવીએ.”

કલ્પનાના મનમાં આનંદની લીહેર ઊઠીી. �ેતીા અને અવિ�નના હાથ થામીને ઘર તીર� ચાાલીી.

(રત્નપ્રભાા શહાાણેે લિ�લિ�ત, �તા સુુમંંત અનુુવાાદિ�ત વાાતા� - સુૂઝ પર આધાાદિરત ભાાવાાનુુવાા�)

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom