Garavi Gujarat

બેેસ્ટવેે ગ્રુુપનોો ટેક્સ પહેેલાાનોો નોફોો £420.9 મિ›મિલાયનો

-

સર અનવર પરવેઝેે સ્થાાપેલાા ધ બેેસ્ટવે ગ્રુુપની આવક જૂૂન 2023માંાȏ સમાંાપ્ત થાયેેલાા વર્ષષ માંાટે 5 ટકા વધી £4.74 બિબેબિલાયેન થાઈ હતીી, જ્યેારે ગ્રુૂપે £420.9 બિમાંબિલાયેનનો ટેક્સ પહેલાાનો નફોો નંધાવ્યેો હતીો.

ગ્રુુપના માંજૂબેૂતી નાણાાકીયે દેેખાાવ માંાટે ઝેડપથાી બેદેલાાતીી બેજારની સ્થિસ્થાબિતીને પ્રબિતીસાદે આપવાની વ્યેૂહરચના કારણાભૂૂતી છેે. ગ્રુુપે યેોગ્યે નીબિતીઓ દ્વાારા બિબેઝેનેસ પરના માંુખ્યે જોખામાંોને ઘટાડવા માંાટે જૂરૂરી પગલાાȏ પણા લાીધાȏ હતીાȏ.

બિબેઝેનેસમાંાȏ સતીતી વૃબિŬ ઉપરાȏતી વર્ષષ માંાટેની ગ્રુૂપની માંુખ્યે સફોળતીા ફોામાંાષસ્યેુટિટકલ્સ હોલાસેલાર લાેક્સોનની ખારીદેી છેે. પાટિકસ્તીાનમાંાȏ આ જૂૂથાે બેે ક્ષમાંતીા વાબિર્ષષક 15.3 બિમાંબિલાયેન ટન છેે.

ગ્રુૂપના પોટટફોોબિલાયેોમાંાȏ યેુકેની સૌથાી માંોટી સ્વતીȏત્ર ફોૂડ હોલાસેલા (બેેસ્ટવે હોલાસેલા) અને યેુકેની બેીજી સૌથાી માંોટી ટિરટેલા ફોામાંસષ ી ચેઇન (વેલા ફોામાંષસી) નો સમાંાવેશ થાાયે છેે. ગ્રુૂપના બેીજા બિબેઝેનેસમાંાȏ પાટિકસ્તીાનની સૌથાી માંોટી બિસમાંેન્ટ ઉત્પાદેક (બેેસ્ટવે બિસમાંેન્ટ) અને પાટિકસ્તીાનની બેીજી સૌથાી માંોટી ખાાનગી બેંક (યેુનાઈટેડ બેંક બિલાબિમાંટેડ)નો સમાંાવેશ થાાયે છેે. વર્ષષ દેરબિમાંયેાન બેેસ્ટવે ગ્રુુપે તીેનો પરોપકારી અબિભૂગમાં ચાલાુ રાખ્યેો અને £2 બિમાંબિલાયેન પાઉન્ડનુȏ ડોનેશન આપ્યેુȏ હતીુȏ.

નાણાાકીયે દેેખાાવ અȏગે બેેસ્ટવે ગ્રુૂપના ગ્રુૂપ ચીફો એસ્થિક્ઝેક્યેુટિટવ લાોડષ ચૌધરીએ જૂણાાવ્યેુȏ હતીુȏ કે માંોટા પડકારો અને અસ્થિસ્થારતીા હોવા છેતીાȏ જૂૂથાે ગ્રુાહકોને ટેકો આપવા માંાટે વૃબિŬ, સેવા અને કાયેષક્ષમાંતીા પર તીેનુȏ ધ્યેાન જાળવી રાખ્યેુȏ હતીુȏ તીથાા વૃબિŬ અને સ્થિસ્થારતીા દેશાષવીને વાસ્તીબિવક પ્રબિતીકારક્ષમાંતીા દેશાષવી હતીી. આ નાણાાકીયે પટિરણાામાંો અમાંારા બિબેઝેનેસ માંૉડલાની ચપળતીાનો પુરાવો છેે, જૂે આગામાંી વર્ષષમાંાȏ પણા વૃબિŬ સુબિનબિżતી કરશે.

બેેસ્ટવે ગ્રુુપના ચેરમાંેન સર અનવર પરવેઝેે જૂણાાવ્યેુȏ હતીુȏ કે “ગ્રુુપે 2023માંાȏ તીેની વૃબિŬની ગબિતી ચાલાુ રાખાી છેે અને અમાંને બિવશ્વાાસ છેે કે અમાંારા બિબેઝેનેસ 2024 દેરબિમાંયેાન તીેમાંના સȏબેȏબિધતી બેજારોમાંાȏ બિહસ્સો માંેળવવાનુȏ ચાલાુ રાખાશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom