Garavi Gujarat

'વોટર ફોર પીસ': ઋવ¤કેશમાં પરમાર્થથ વનકેતન ખાાતે વૈવſક શાંવત અને પાણીીના સંરક્ષણી માટે તજજ્ઞોોનું મનોમંર્થન

-

ઋર્ર્કેશમાં ગંગા નદીના રકનારે પરમાથ્ચ ર્નકેતન આશ્રમ ખાતે ર્વશ્વ જળ રદવસની ઉજવણી દરર્મયાન વૈર્શ્વક અગ્ણીઓ, પ્રર્તર્Ɔત મહાનુભાવો અને પાણીના સંરક્ષણ તથા શાંર્ત માટેના પ્રખર ર્હમાયતીઓનો 22 માર્્ચના રોજ એક અભૂતપૂવ્ચ સંગમ યોજાયો હતો.

ર્વશ્વ જળ રદવસની ઉજવણી તાજા પાણીના મહત્વને ઉજાગર કરવા, તેના સૂર્ારુ વ્યવસ્થાપન અને ન્યાયપૂવ્ચક ર્વતરણની ર્હમાયત કરવા માટે એક ર્નણા્ચયક અવસર તરીકે કાય્ચ કરે છે. આ વર્્ચનો 'વોટર ફોર પીસ' નો ર્વર્ય પાણી અને વૈર્શ્વક બ્સ્થરતા વચ્ચેેનો આંતરરક સંબંધ ઉજાગર કરે છે, જે પાણી સંબંર્ધત સમસ્યાઓ ઉકેલવા માટે સહયોગ અને સંયુક્ત પ્રયત્નોોની જરૂરત ઉપર ભાર મૂકે છે.

ર્વશ્વભરમાં ત્ણ ર્બર્લયનથી વધુ લોકો સરહદ પાર વહેતા પાણી પર ર્નભ્ચર છે. આમ છતાં, 153 દેશો એવા છે કે તેમની નદીઓ, સરોવરો અને જળ પ્રદેશો પાડોશી દેશો સાથે વહેર્ાયેલા છે, તેમાંથી માત્ 24 દેશોએ તેમના તમામ વહંર્ાયેલા પાણી માટે સહકાર સાધવા સમજૂતી કરી હોવાનું નંધાયેલું છે.

યુનાઈટેડ નેશન્સ ઓરફસ ફોર પ્રોજેક્ટ સર્વ્ચર્સઝ (UNOPS) અને ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સ (GIWA) દ્ારા સંયુક્ત રીતે આયોર્જત “વોટર ફોર પીસ” ર્વર્યક એક રદવસીય કાય્ચક્રમનો હેતુ તે અંગેના સંવાદને પ્રોત્સાહન આપવાનો, કાય્ચવાહીને પ્રેરરત કરવાનો અને પાણીથી સુરર્ક્ષત ર્વશ્વને એકમત બનાવવાની રદશામાં નંધપાત્ યોગદાનનું સન્માન કરવાનો હતો.

પરમાથ્ચ ર્નકેતનના પ્રેર્સડેન્ટ અને ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સના સ્થાપક પરમ પૂજ્ય સ્વામી ર્ર્દાનંદ સરસ્વતીજીએ એક શર્ક્તશાળી સંકલ્પ અને તે માટે પગલાં લેવાનો અનુરોધ કયયો હતો તે અત્ે પૂણ્ચ થયો હતો.

ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સનાં સેક્રેટરી જનરલ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીએ કરેલા એક પ્રેરણાત્મક સંબોધન મુજબ પાણી, આપણા કુદરતી સંસાધનો અને પ્રકકૃર્ત સાથેના આપણા આંતરરક સંબંધના આધારે કેવો આહાર લેવો તે અંગેની પસંદગી કરવાના મહત્વ પર ભાર મૂકાયો હતો. તેમણે જે આંકડા રજૂ કયા્ચ તે દશા્ચવે છે કે શાકાહારી બનવાનું પસંદ કરી શકે તે લોકો આ ધરતી માટે મોટો તફાવત લાવી શકે છે.

આ કાય્ચક્રમમાં ઉત્તરાખંડ ર્વધાનસભાનાં સ્પીકર રીતુ ખંડુરી પણ ઉપબ્સ્થત રહ્યાા હતા, તેમણે પ્રાસંર્ગક સંબોધનમાં જળ સંરક્ષણ અને સામૂર્હક પગલાંની આવશ્યકતા સુર્નર્żત કરવામાં શાસન વ્યવસ્થાની ભૂર્મકા પર ભાર મૂક્યો હતો.

આ મુદ્દેે આંતરરાષ્ટ્રીીય સહયોગને મહત્વ આપતા, રોયલ ડેર્નશ એમ્બેસીનાં એમ્બેસેડર ફ્રેેડી સ્વાને વૈર્શ્વક જળ સુરક્ષા માટે ર્વર્વધ પહેલ અંગે ડેનમાક્કની પ્રર્તબદ્ધતાનો પુનયોચ્ચેાર કયયો હતો. UNOPS ઈબ્ન્ડયાના કન્ટ્રીી મેનેજર ર્વનોદ ર્મશ્રાએ પ્રેરણાદાયી સ્વાગત સંબોધનમાં પાણી સંબંર્ધત પડકારોનો સામનો કરવા સામુર્હક

પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ અવસરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આયોર્જત રેર્પડ એક્શન લર્નંગ વક્કશોપમાંથી નવી વ્યૂહરર્નાઓ અને ઉપાયો ઉજાગર કરતા "ગૂડ પ્રેબ્ક્ટર્સસ ઇન વોટર મેનેજમેન્ટ"નું ર્વમોર્ન કરાયું હતંુ.

આ પ્રસંગે ઉપબ્સ્થત રહેલા અન્ય મહાનુભાવોમાં રાજીવરંજન ર્મશ્રા-ભૂતપૂવ્ચ ડાયરેક્ટર જનરલ, નેશનલ ર્મશન ફોર ક્લીીન ગંગા, મોર્નકા ર્સંઘલસ્થાપક, હરરઓમ સ્માઇલ્સ, ડો. રૂર્ર્ બદોલાવાઇલ્ડલાઇફ ઇબ્ન્સ્ટટ્યૂૂટ ઓફ ઇબ્ન્ડયા, અંશુલ જૈન, કન્વીનર, ઈન્ડો-નોરડ્ચક વોટર ફોરમ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ તજજ્ઞોએ

તેમણે પોતાના સંબોધનમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટેના નવા અર્ભગમો ઉજાગર કયા્ચ હતા. GIWAના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગંગા નંરદનીએ કાય્ચક્રમનું સંર્ાલન કયું હતું.

આ અવસરે જળ સંરક્ષણ માટે ઉત્કકૃષ્ટ યોગદાન આપનારા લોકો અને સંસ્થાઓને ર્વશેર્ ગંગા પુરસ્કારોથી સન્માર્નત કરાયા હતા. આ કાય્ચક્રમમાં રૂબરૂ અને ઓનલાઇન માધ્યમથી ઉપબ્સ્થત રહેલા એક હજારથી વધુ લોકોએ જળ સંરક્ષણમાં પોતાની પ્રર્તભા, ટેકનોલોજીનો ઉપયોગ કરવા, તે અંગે કરટબદ્ધતા વ્યક્ત કરવા અને શાંર્તપૂણ્ચ ભર્વષ્ય માટે સંકલ્પ લીધો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom