Garavi Gujarat

ચનાા બટાાટાા, ચીકપીી એન્ડ પીોટાેટાો મસાાલાા

-

તૈૈયાારીી: 15 મિ›મિ–ટ અ–ે રીાȏધવાા–ો સ›યા: 30 મિ›મિ–ટ: ચણાા બટાટા એક લોોકમિďયા શાાકાહાારીી સ્ટાટટરી છેે અ–ે તૈે પાાટીઓ અ–ે ગેેટ-ટુગેેધરી ›ાટે યાોગ્યા છેે. સા›ગ્રીી: 1 ચમચી રાાઇ; 2 ચમચી તેેલ; 8-9 કરાી પત્તાા; 300 ગ્રાામ ટોોમાટોો પસાાટોા; 1 ચમચી લસાણનીી પેસ્ટો; દોોઢ ચમચી મરાચંȏ પાઉડરા; અડધીી ચમચી પીસાેલી હળદોરા; 1 ચમચી તેીખુંંȏ મરાચં; 1 ચમચી વાાટોેલંȏ જીરુંȏ; 1 ચમચી કોથમીરા; 3 ચમચી આમલીનીી ચટોણી; 3 ચમચી ચીલી સાોસા; 2 ચમચી ગોોળ અથવાા દોાણાદોારા ખુંાȏડ; પાણી કાઢી નીાȏખુંેલ સ્વાીટોકોનીન - 200 ગ્રાામનીંȏ ટોીની; પાણી કાઢી નીાȏખુંેલ કાલા ચણા - 400 ગ્રાામનીંȏ ટોીની; પાણી કાઢી નીાȏખુંેલ કાબુંલી (ચીકપી) ચણા - 400 ગ્રાામનીંȏ ટોીની; પાણી કાઢી નીાȏખુંેલ બુેબુી બુટોેટોા – અડધીા કાપવાા - 300 ગ્રાામનીંȏ ટોીની; 240 મિમલી પાણી; મીઠુંંȏ, સ્વાાદો મંજબુ; 5 ગ્રાામ તેાજી કોથમીરા, બુારાીક સામારાેલી, ગોામિનીનશ કરાવાા 1 લાલ ડંȏગોળી, બુારાીક કાપેલી, સાજાવાટો માટોે; બ–ાવાવાા–ી રીીતૈ:

એક મોટોા વાાસાણનીે મધ્યમ તેાપ પરા ગોરામ કરાો. રાાઇનીા દોાણા ઉમેરાી ઢાȏકણથી ઢાȏકી દોો. એકવાારા તેે ફૂૂટોવાા માȏડે એટોલે તેેમાȏ તેેલ નીાȏખુંો અનીે તેેમાȏ કરાી પત્તાા, પસાાટોા અનીે લસાણનીી પેસ્ટો ઉમેરાો. તેે પછીી સાંગોȏધી આવાે ત્યાȏ સાંધીી લસાણનીે 1 મિમમિનીટો સાંધીી પકાવાો.

તેે પછીી બુીજા મસાાલા ઉમેરાો અનીે જ્યાȏ સાંધીી ટોામેટોાȏનીા પસાાટોા ઓછીા ની થાય અનીે મસાાલો સાારાી રાીતેે એક ની થઈ જાય ત્યાȏ સાંધીી 3-4 મિમમિનીટો સાંધીી પકાવાો. ખુંટોમીઠુંં કરાવાા માટોે આમલીનીી ચટોણી, મરાચાȏનીી ચટોણી અનીે ગોોળ અથવાા ખુંાȏડ ઉમેરાો. બુધીંȏ બુરાાબુરા મિમક્સા કરાો, પછીી સ્વાીટોકોનીન, ચણા અનીે બુટોાકા ઉમેરાો અનીે ભેેગોા કરાવાા માટોે હલાવાો.

તેે પછીી તેેમાȏ પાણી રાેડો અનીે ઢાȏકણથી ઢાȏકી દોો અનીે ધીીમા તેાપે 20 મિમમિનીટો સાંધીી અથવાા ચટોણી ઘટ્ટ થાય ત્યાȏ સાંધીી પકાવાો. તેૈયારા થઇ જાય એટોલે બુૉલમાȏ કોથમીરા અનીે લાલ ડંȏગોળી ઉપરા નીાȏખુંી સાજાવાીનીે સાવાન કરાો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom