Garavi Gujarat

સુુખ નથામનથા પ્રદેેશનરી ખોજમથાં કાોણ આગળ, કાોણ પાથાછળ!

-

સિંવી શ્વનોા સૌથીી સુખુંી દોેશોનોી તાજતે રનોી યોાદોીમાં ફિફનોલાેન્ડ પહેેલાાં ક્રમે છાે. તો અફઘાસિંનોસ્તાનો સૌથીી દોુ:ખુંી દોેશ છાે. ફિફનોલાેન્ડ સતત પાંચમા વી¤ે સિંવીશ્વનોો સૌથીી સુખુંી દોેશ રહ્યોો છાે. અમેફિરર્કાા ટેઃોપ 20માં નોથીી. ર્કાેનોેડા અનોે યોુર્કાે ટેઃોપ 20માં આવીે છાે. ભાારત 126મા સ્થીાનોે છાે.

આસિંથીɓર્કા મંદોીમાં સપડાયોેલાું લાેબાનોોનો 144માં નોંબાર પર છાે, જ્યોારે સિંઝમ્બાાબ્વીે 143માં નોંબાર પર છાે. અફઘાસિંનોસ્તાનો અંગે યોુસિંનોસેફનોું અનોુમાનો છાે ર્કાે તેનોે મદોદો નોહેં ર્કારવીામાં આવીે તો ત્યોાંનોી સ્થિસ્થીસિંત વીધાુ વીણાંસી શર્કાે છાે. બાીજી તરફ યોુદ્ધનોા સંજોગો પર નોજર ર્કારીએ તો રસિંશયોા અનોે યોુક્રેનોનોી રેસ્થિન્ર્કાંગમાં પણાં ઘટેઃાડો થીઈ શર્કાે છાે.

આ અહેેવીાલા આપણાંનોે સિંવીચારતા ર્કારી મૂર્કાે તેવીો છાે. સુખુંનોી વ્યોાખ્યોા દોરેર્કા માટેઃે અલાગ અલાગ હેોયો છાે. સુખુંનોો તો અનોુભાવી ર્કારવીો પડે અનોે તે અનોુભાવી થીાયો સ્વીસ્થી, સરળ જીવીનો સાથીે..તમે તમારી જવીાબાદોારીઓ અદોા ર્કારો. બાીજા માટેઃે ત્યોાગ ર્કારી જીવીી જાણાંો. મેળવીવીા માટેઃે નોહેં આપવીા માટેઃે જીવીો તો તમનોે સુખુંનોો સ્પશɓ થીશે.

ફિફનોલાેન્ડ આસિંથીɓર્કા અનોે સામાસિંજર્કા સફળતાનોા 100 ર્કારતાં વીધાુ વીૈસિંશ્વર્કા માપદોંડો પર પ્રથીમ, બાીજા ર્કાે ત્રીજા ક્રમે છાે, જે નોોવીે ર્કારતાં ઘણાંો આગળ છાે. આત્મસંતો¤ એ સુખુંનોો એર્કા મહેત્વીનોો માપદોંડ હેોયો તો ર્કાહેી શર્કાાયો ર્કાે ફિફનોલાેન્ડનોા લાોર્કાો એર્કાદોમ આત્મસંતુષ્ટ છાે. ઘણાંા દોેશોમાં આવીર્કા, હેેલ્થીર્કાેર, ટ્રાાન્સપોટેઃેશનો, સિંશક્ષણાં ઇત્યોાફિદો બાાબાતોમાં અસમાનોતાઓ ઘણાંી વીધાારે હેોયો છાે. આ અસમાનોતાનોા ર્કાારણાંે વ્યોસિંક્તનોા આત્મસંતો¤માં ઘટેઃાડોવીધાારો થીતો હેોયો છાે અનોે ઘણાંીવીાર આ અસમાનોતાઓ 'સુખું'નોું માપદોંડ નોક્કીી ર્કારતી હેોયો છાે.

વીલ્ડɓ હેેપ્પીનોેસ રીપોટેઃટમાં ભાારતનોું 126માં સ્થીાનોે રેસ્થિન્ર્કાંગ આપણાંા માટેઃે સતત સિંવીચાર અનોે પ્રેરણાંાનોો સિંવી¤યો હેોવીો જોઈએ. સિંવીદોેશી સિંવીદ્વાાનોો પોતપોતાનોા ધાોરણાંે સમૃસિંદ્ધનોી ગણાંતરી ર્કારે છાે અનોે તેમાં ભાારત જેવીા સિંવીશાળ દોેશ સામેનોા પડર્કાારો બાેશર્કા ભાારે હેશે. આવીી પફિરસ્થિસ્થીસિંતથીી સિંનોરાશ થીવીું જોઈએ નોહેં. સુખુંનોી ભાારતીયો પરંપરાનોી વ્યોાખ્યોા પસિંżમથીી અલાગ છાે એ આપણાંે યોાદો રાખુંવીાનોું છાે.

છાેલ્લીાં 10 વી¤ɓથીી વીલ્ડɓ હેપે ીનોસે રીપોટેઃટ તૈયોાર ર્કારવીામાં આવીી રહ્યોો છાે. આ રીપોટેઃટ તૈયોાર ર્કારવીા માટેઃે લાોર્કાોનોી સુખુંાર્કાારીનોું મૂલ્યોાંર્કાનો ર્કારવીામાં આવીે છાે. અહેં નોાણાંાંર્કાીયો સદ્ધરતા એર્કામાત્ર માપદોડં નોથીી. આ માટેઃે આસિંથીɓર્કા અનોે સામાસિંજર્કા આંર્કાડાઓ પણાં જોવીામાં આવીે છાે. ત્રણાં વી¤ɓનોા સરેરાશ ડેટેઃાનોા આધાારે હેેપીનોેસનોે શૂન્યોથીી 10નોા સ્ર્કાેલા પર માપવીામાં આવીે છાે. યોુક્રેનો પર રસિંશયોનો હુંમલાા પહેેલાા સંયોુક્ત રાષ્ટ્રનોો આ રીપોટેઃટ તૈયોાર ર્કારવીામાં આવ્યોો હેતો. તેથીી યોુદ્ધ લાડી રહેેલાા રસિંશયોાનોો રેન્ર્કા 80માં અનોે યોુક્રેનોનોો ક્રમ 98મો છાે.

આ રીપોટેઃટનોા સહે-લાેખુંર્કા જેફરી સૅક્સનોા જણાંાવ્યોા અનોુસાર વીલ્ડɓ હેેપ્પીનોેસ રીપોટેઃટ બાનોાવ્યોાનોા વી¤ો પછાી જાણાંવીા મળ્યોું છાે ર્કાે, સમૃસિંદ્ધ માટેઃે સામાસિંજર્કા સમથીɓનો, ઉદોારતા, સરર્કાારનોી પ્રમાસિંણાંર્કાતા ખુંૂબા જ મહેત્વીનોા છાે.

સિંવીખ્યોાત અથીɓશાસ્ત્રીઓ જ્હેોનો એફ. હેેલાીવીેલા, રીચાડɓ લાેડɓ, જેફરી સૅક્સ, જાનો એમેન્યોુઅલા ડી નોેવીે, લાારા બાી. અર્કાનોીનો અનોે શુનો વીાંગ દ્વાારા પ્રર્કાાસિંશત આ વીલ્ડɓ હેેપ્પીનોેસ રીપોટેઃટમાં નોોફિડɓર્કા દોેશોએ ફરી એર્કાવીાર ટેઃોચનોું સ્થીાનો મેળવ્યોું છાે તે ર્કાોઈનોે માટેઃે આżયોɓજનોર્કા નોથીી. ફિફનોલાેન્ડનોે સિંવીશ્વનોો સૌથીી સુખુંી દોેશ જાહેેર થીયોો છાે, પરંતુ ધ્યોાનોમાં લાો ર્કાે ત્યોાંનોી વીસ્તી માત્ર 56 લાાખું છાે. મતલાબા ર્કાે આ દોેશનોા પડર્કાારો બાહું ઓછાા છાે. ધાાસિંમɓર્કા સમીર્કારણાં એવીું છાે ર્કાે ત્યોાં નોફરતનોે બાહું અવીર્કાાશ નોથીી. સામે ભાારત તનોે ાથીી અનોેર્કાગણાંો મોટેઃો દોેશ છાે.

નોાનોાં દોેશોનોી સરર્કાારોનોે ર્કાોઈ સમસ્યોા ઉર્કાેલાવીામાં વીધાુ સમયો લાાગતો નોથીી. આમ તો ફિફનોલાેન્ડનોી સ્થિસ્થીસિંત સારી છાે, પરંતુ ભાારત જેવીા દોેશ સાથીે તેનોી સરખુંામણાંી ર્કાેવીી રીતે ર્કારી શર્કાાયો? આ ચચાɓનોો સિંવી¤યો છાે. યોુનોાઇટેઃેડ નોેશન્સે તૈયોાર ર્કારાવીેલાા આ વીાસિં¤ɓર્કા અહેેવીાલામાં નોોફિડɓર્કા દોેશોએ 10 સૌથીી સુખુંી અનોે સંતષ્ટુ દોેશોમાં પોતાનોું સ્થીાનો જાળવીી રાખ્યોું છાે. ફિફનોલાેન્ડ પછાી ડેનોમાર્કાક, આઈસલાેન્ડ, સ્વીીડનોે ટેઃોચનોું સ્થીાનો મેળવ્યોું છાે. આ બાધાા દોેશોમાં સમાજ એર્કાદોમ સ્થીાયોી છાે અનોે સામાસિંજર્કા સિંવીસિંવીધાતા બાહું સમસ્યોાજનોર્કા નોથીી. ભાારત જેવીા દોેશોનોી સ્થિસ્થીસિંત સાવી અલાગ છા.ે

આગળ ર્કાહ્યુંં તેમ આ પ્રર્કાારનોો અહેેવીાલા એર્કા દોાયોર્કાાથીી વીધાુ સમયોથીી બાહેાર પાડવીામાં આવીે છાે. નોંધાપાત્ર બાાબાત એ છાે ર્કાે આ વીખુંતે પ્રથીમ વીખુંત અમેફિરર્કાા અનોે જમɓનોી જેવીા સિંવીર્કાસિંસત દોેશોનોે ટેઃોચનોા 20 દોેશોમાં સ્થીાનો મળ્યોું નોથીી. અમેફિરર્કાા 23માં સ્થીાનોે અનોે જમɓનોી 24માં સ્થીાનોે આવીી ગયોું છાે. યોુર્કાે પણાં પ્રથીમ 10માં નોથીી. સિંવીડંબાનોા એ વીાતનોી છાે ર્કાે ર્કાુવીૈતમાં ધાાસિંમɓર્કા સિંનોયોંત્રણાંો બાહું છાે. તેમ છાતાં તે સિંવીશ્વનોો 13મો સૌથીી સુખુંી દોેશ છાે. હેવીે આનોે શું ર્કાહેેશો?

શું સુખુંનોે ધાાસિંમɓર્કા અનોે સામાસિંજર્કા સ્વીતંત્રતાનોી સાથીે સિંનોસબાત નોથીી? સુખુંનોે માત્ર આસિંથીɓર્કા સમૃસિંદ્ધ અનોે સંસાધાનોોનોી સિંવીપુલાતા સાથીે સાંર્કાળવીવીું યોોગ્યો નોથીી. સુખુંનોી રેસ્થિન્ર્કાંગનોે ર્કાેટેઃલાું પ્રમાણાંભાૂત ગણાંવીું તે એર્કા પ્રશ્ન છાે. ગત વીખુંતે પાફિર્કાસ્તાનો 108માં સ્થીાનોે હેતું, આ વીખુંતે તે 122માં સ્થીાનોે આવીી ગયોું છાે, પરંતુ હેજુ પણાં ભાારતથીી ચાર ક્રમ આગળ છાે. જ્યોાં વીધાુ મંઘવીારી હેોયો અનોે જ્યોાં ધાાસિંમɓર્કા સ્વીતંત્રતા મયોાɓફિદોત હેોયો એવીો ર્કાોઈ દોેશ આપણાંા ર્કારતાં વીધાુ સુખુંી હેોયો તો આવીા સુખુંનોા માપદોંડ સિંવીશે સિંવીચારવીાનોી જરૂર છાે.

બાીજી સિંવીડંબાનોા જુઓ, હેમાસ સામે ભાી¤ણાં યોુદ્ધ લાડી રહેેલાું ઈઝરાયોેલા પાંચમા ક્રમનોો સુખુંી દોેશ છાે! પેલાેસ્ટેઃાઈનો 103મા સ્થીાનોે છાે, જ્યોારે રસિંશયોા 72મા સ્થીાનોે અનોે યોુક્રેનો 105મા સ્થીાનોે છાે. આ દોેશો યોુદ્ધ છાતાં ભાારત ર્કારતાં વીધાુ સુખુંી છાે. તે ર્કાેવીી રીતે છાે તેનોી ખુંબાર પડતી નોથીી. આ રેસ્થિન્ર્કાંગ સિંવીશ્વસનોીયો જણાંાતું નોથીી. ભાારતે પોતાનોા માપદોંડો પ્રમાણાંે એર્કા આંતફિરર્કા રીપોટેઃટ તૈયોાર ર્કારાવીીનોે તેનોા આધાારે પગલાાં લાેવીાં જોઇએ. આવીા માપદોંડોમાં માથીાદોીઠ જીડીપી, સામાસિંજર્કા સહેર્કાાર, અપેસિંક્ષત આયોુષ્યો, સ્વીતંત્રતા અનોે સસિંહેષ્ણાંુતાનોો સમાવીેશ ર્કારાવીો જોઇએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom