Garavi Gujarat

તેો શંȏ સાંનકે સાામેે ચૂંંȏટણીી પહેેલાા બળવીો થશે?

-

પહેેલાા પાનાનંȏ ચૂંાલાં...

કોમાંન્સે લીડેર પેનેી માંોડેɓન્ટ, હાોમાં સેેક્રેેટરી જેમ્સે ક્લેેવલી ડેીફેન્સે સેેક્રેેટરી ગ્રૂાન્ટ શાેપ્સે સેધિહાત અન્ય કેટલાક કેધિબાનેેટ માંȏત્રીઓ તેમાંનેી બાેઠકો ગેંમાંાવશાે એવી આગેાહાી બાેસ્ટ ફોર ધિđટને જંથે કરી છેે. ભૌંતપંવɓ હાોમાં સેેક્રેેટરી સેંએલા đેવરમાંેને અનેે ભૌંતપંવɓ ઇધિમાંગ્રૂેશાને ધિમાંધિનેસ્ટર રોબાટટ જેનેરિરક તથા ધિબાઝનેેસે સેેક્રેેટરી કેમાંી બાેડેેનેોક તેમાંનેી બાેઠક જાળવી રાખેે તેવી સેȏભૌાવનેા છેે.

ભૌંતપંવɓ વડેા ď•ાને થેરેસેા માંે સેધિહાત કુલ 64 કન્ઝવેરિટવ્સે અનેે ભૌંતપંવɓ કન્ઝવેરિટવ નેેતાઓએ પહાેલેથી જ જાહાેરાત કરી છેે કે તેઓ તેમાંનેી બાેઠકો પર ચૂંંȏટણીી નેહાં લડેે.

2019માંાȏ, કન્ઝવેરિટવ પાસેે 365 બાેઠકો, લેબાર પાસેે 203 બાેઠકો, SNP પાસેે 48 બાેઠકો, ધિલબા ડેેમ્સે પાસેે 11 બાેઠકો અનેે પ્લેઇડે કમાંરી પાસેે 4 બાેઠકો હાતી. ďત્યેક બાેઠકનેા ધિવશ્લેેષીણીમાંાȏ દાવો કરાયો છેે કે ટોરી ďોસ્પેક્ટ્સે રેકોડેɓ નેીચૂંા સ્તરે પહાંચૂંી ગેયો છેે અનેે તેઓ સેૌથી ખેરાબા ચૂંંȏટણીી પરિરણીામાંનેા માંાગેɓ પર છેે.

‘બાેસ્ટ ફોર ધિđટને’નેા ધિવશ્લેેષીણી માંંજબા જો આવતીકાલે ચૂંંȏટણીી યોજાય તો, કન્ઝવેરિટવ્સે સેમાંગ્રૂ દેશામાંાȏ 250 સેાȏસેદો ગેંમાંાવશાે જે સેામાંાન્ય ચૂંંȏટણીીમાંાȏ કન્ઝવેરિટવ્સે માંાટે આ અત્યાર સેં•ીનેંȏ સેૌથી ખેરાબા પરિરણીામાં હાશાે.

બાેસ્ટ ફોર ધિđટનેનેા ચૂંીફ એસ્થિક્ઝક્યંરિટવ નેાઓમાંી સ્થિસ્માંથે કહ્યુંȏ હાતંȏ કે "માંતદાનેમાંાȏ માંોટાભૌાગેનેા માંતદારો ટોરીઝ તરફ પીઠ ફેરવી રહ્યાા છેે અનેે તે દશાાɓવે છેે કે આ ચૂંંȏટણીી પરિરવતɓને લાવનેારી હાશાે."

ઝંȏબાેશા જંથ ‘માંોર ઇને કોમાંને’ દ્વાારા કરાયેલા અલગે માંતદાનેમાંાȏ જાણીવા માંળ્યંȏ કે જો સેંનેકનેે બાદલે હાાઉસે ઓફ કોમાંન્સેનેા નેેતા પેનેી માંોડેɓન્ટ, ટોરી નેેતા હાોત તો ટોરી પરનેી લેબાર લીડે છે પોઈન્ટ ઓછેી હાોત.

એમાંઆરપી પોલ દશાાɓવે છેે કે સેમાંગ્રૂ યંકેમાંાȏ રિરફોમાંɓ યંકેનેો વોટનેો ધિહાસ્સેો વ•ી રહ્યાો છેે, જેમાંાȏ પાટીનેે સેાત બાેઠકો માંળશાે અનેે તેમાંનેો એકંદર માંત ધિહાસ્સેો 8.5 ટકા જેટલો છેે, જે ધિલબારલ ડેેમાંોક્રેેટ્સેનેો ધિહાસ્સેો 10.4 ટકા છેે.

છેેલ્લીી ત્રણી ટમાંɓથી સેરકાર ચૂંલાવતી કોન્ઝવેટીવ પાટીનેા કેટલાક નેેતાઓ માંાત્ર સેવેનેા પરિરણીામાંોનેે માંાનેીનેે હાાર માંાનેી લે તેવા નેથી. કેટલાયનેી દલીલ છેે કે જો ચૂંંȏટણીી પહાેલા 10 માંતનેી લીડે પણી અȏકે કરી લેવાય તો તેઓ લેબાર સેાથે બારાબારી કરી શાકે છેે.

‘બાસ્ે ટ ફોર ધિđટને’ વતી ‘સેવશાે ને’માંાȏ જે આકȏ ડેાઓ ďોજક્ે ટ કરાયા છેે તે જોતાȏ આગેામાંી તા. 2 માંનેે ા રોજ આવનેારી સ્થાધિનેક ચૂંટંȏ ણીીઓનેા પરિરણીામાંો બાાદ વડેા ď•ાને ઋષીી સેનેં ક નેતૃે ત્વનેા પડેકારનેો સેામાંનેો કરી શાકે છેે અનેે ચૂંટંȏ ણીી પરિરણીામાંો કન્ઝવટે ીવ પાટીનેી રન્ે કમાંાȏ બાળવાનેી ચૂંચૂંાનેɓ પનેં ર્જીધિવત કરી શાકે છે.ે ‘’

ભૌતં પવં đસ્થિે ક્ઝટ સેક્રેે ટે રી અનેે સેનેં કનેા બાોલકા ટીકાકાર લોડેɓ ડેધિે વડે ફ્રોોસ્ટે '• સેન્ડેે ટાઈમ્સે'નેે જણીાવ્યંȏ હાતંȏ કે ‘’સેવનેે ા આ આકȏ ડેા દશાાવɓ છેે કે કન્ઝવરિે ટવ પાટી ધિનેરાશાાજનેક પરિરસ્થિસ્થધિતનેો સેામાંનેો કરી રહાી છેે અનેે સેનેં કનેા સેહાાયકોનેે ડેર છેે કે સ્થાધિનેક ચૂંટંȏ ણીીઓ પછેી તઓે નેતૃે ત્વનેા પડેકારનેો સેામાંનેો કરી શાકે છે.ે તે પરિરણીામાંો તમાંે નેી પાટીનેી રન્ે કમાંાȏ બાળવાનેી ચૂંચૂંાનેɓ પનેં ર્જીધિવત કરશા.ે ‘’

એક ટોરી સેાસેȏ દે અખેબાારનેે જણીાવ્યંȏ હાતંȏ કે "શાȏકા છેે કે ઘણીા સેાȏસેદોએ અધિવશ્વાાસેનેા માંત માંાટે દબાાણી કરવા માંાટે પત્રો માંંક્યા હાશાે. સેંનેકમાંાȏ અધિવશ્વાાસેનેા માંત માંાટે કુલ 53 સેાȏસેદોએ પક્ષનેી શાધિક્તશાાળી બાેકબાેન્ચૂં 1922 સેધિમાંધિત માંાટે અધિવશ્વાાસેનેા પત્રો પર સેહાીઓ કરવાનેી જરૂર પડેશાે. બાળવાખેોરો દાવો કરે છેે કે તેમાંનેી પાસેે 20 જેટલી સેહાીઓ થઇ ચૂંંકી છેે અનેે આગેામાંી અઠવારિડેયામાંાȏ ઓછેામાંાȏ ઓછેા અન્ય 10 લોકો બાળવાનેી રેન્કમાંાȏ જોડેાય તેવી અપેક્ષા છેે.

2022માંાȏ રિફક્સ્ડે-ટમાંɓ પાલાɓમાંેન્ટ્સે એક્ટનેે રદ કરવાથી ધિđરિટશા વડેા ď•ાનેો હાવે ચૂંંȏટણીીનેી તારીખેો નેક્કી કરી શાકે છેે. જો કે, કાયદા દ્વાારા સેામાંાન્ય ચૂંંȏટણીી ઓછેામાંાȏ ઓછેા દર પાȏચૂં વષીે થવી જોઈએ, જેનેા કારણીે જાન્યંઆરી 2025 સેં•ીમાંાȏ સેંનેકે ચૂંંȏટણીીઓ કરાવવી જરૂરી છેે. જો કે તેમાંણીે વારંવાર સેȏકેત આપ્યો છેે કે તેઓ 2024નેા બાીજા ભૌાગેમાંાȏ સેામાંાન્ય ચૂંંȏટણીી કરાવવા માંાગેે છેે અનેે ઓક્ટોબારનેવેમ્બારમાંાȏ ચૂંંȏટણીીઓ થઇ શાકે છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom