Garavi Gujarat

ભાારતમાંાȏ ક્રિĀકેેટનાા આરંભા પર વડોોદરામાંાȏ રચાાયેેલાા નાાટકેનાે લાોર્ડ્ઝ‹ઝનાંȏ સન્માંાના

-

ભાારતમાંાȏ ક્રિĀકેેટ રાષ્ટ્રીીય રમાંત સમાંાન બની ગઇ છેે. જો કેે ખૂૂબ ઓછેા લોોકેો જાણેે છેે કેે ભાારતમાંાȏ ક્રિĀકેેટનો પ્રાારંભા ક્યાȏ થયો હતો. વડોોદરામાંાȏ એમાં.એસ. યુક્રિનવક્રિસિટીમાંાȏ અભ્યાસ કેરી ચૂૂકેેલોા ક્રિđટિટશ કેક્રિવ, સાક્રિહત્યકેાર અને ઇક્રિતહાસકેાર જ્હોન ડ્રુએ ભાારતમાંાȏ ક્રિĀકેેટના પ્રાારંભાની વાત અȏગે એકે લોેખૂ લોખ્યો હતો, જેેના આધાારે વડોોદરાના જાણેીતા નાટયકેાર-ટિદગ્દશિકે પીી. એસ. ચૂારીએ એકે ગુજેરાતી નાટકે તૈયાર કેયુɖ હતુȏ. આ નાટકેનુȏ માંȏચૂન ક્રિવશ્વ રંગભાૂક્રિમાં ટિદને વડોોદરામાંાȏ કેરવામાંાȏ આવ્યુȏ હતુȏ. હવે ક્રિવશ્વભારમાંાȏ ક્રિĀકેેટના માંુખ્ય કેેન્દ્ર સમાંાન ક્રિđટિટશ પીાટનગર લોȏડોનના લોોર્ડ્ઝ‹િ ગ્રાાઉન્ડો ખૂાતે ક્રિĀકેેટની આકેાિઇવ્‹ લોાયđેરીમાંાȏ આ નાટકેના સમાંાવેશનો ક્રિનણેિય લોેવાયો છેે. વડોોદરા અને ગુજેરાત માંાટે તે ગૌરવની વાત છેે.

85 વર્ષિના ઈક્રિતહાસકેાર જ્હોન ડ્રુએ ભાારતમાંાȏ ક્રિĀકેેટના પ્રાારંભા અȏગે ‘વ્હેન ક્રિĀકેેટ ફર્સ્ટટટ કેેમાં ટુ ઈન્ડિન્ડોયા’ નામાંે એકે પીુર્સ્ટતકે લોખ્યુȏ છેે. આ પીુર્સ્ટતકે પીરથી ઉપીરોક્ત નાટકે તૈયાર થયુȏ છેે, જેેનુȏ નામાં 'રાસ માંેલોા' રખૂાયુȏ છેે. આ પીુર્સ્ટતકેમાંાȏ લોખ્યુȏ છેે કેે 'ટિડોસેમ્બર 1721માંાȏ માંુȏબઇના દટિરયાકેાȏઠાાથી નીકેળેેલોા બે ક્રિđટિટશ જેહાજે ખૂȏભાાત તરફ જેઇ રહ્યાા હતા ત્યારે ભારતીમાંાȏ જેȏબુસર નજીકે ટંકેારીયા ગામાં પીાસે તણેાઇ આવ્યા હતા. આ દરક્રિમાંયાન અહં ઓટ આવી અને બȏને જેહાજે ફસાઇ ગયા. હવે બીજી ભારતી આવે તે માંાટે 15 ટિદવસ રાહ જોવાની હતી. ટંકેારીયા ગામાં પીાસે ઢાાઢાર નદી માંહીસાગરમાંાȏ માંળેે છેે અને બાદમાંાȏ માંહીસાગર નદી સમાંુદ્રમાંાȏ ભાળેી જાય છેે. અહી માંનોરંજેન માંાટે અન્ય કેોઇ સાધાન નહી હોવાથી જેહાજેના કેેપ્ટન અને ખૂલોાસીઓએ ગામાંના માંેદાનમાંાȏ ક્રિĀકેેટ રમાંવાનુȏ શરૂ કેયુɖ. આ રમાંતે ગ્રાામાંજેનોમાંાȏ ભાારે કેુતુહૂલો જેગાવ્યુȏ હતુȏ.

જ્હોન ડ્રુએ નંધા લોીધાી હતી કેે

આ વાત જેહાજેના કેેપ્ટને નંધાેલોા પ્રાવાસ વણેિન અને વડોોદરા રાજ્યના દર્સ્ટતાવેજોમાંાȏ દશાિવાઈ છેે. વડોોદરામાંાȏ રંગભાૂક્રિમાંને જીવȏત રાખૂવામાંાȏ માંહત્ત્વની ભાક્રિૂ માંકેા ભાજેવનાર પીી. એસ. ચૂારી પીોતે પીણે ચૂȏ.ચૂી. માંહેતાના ક્રિવદ્યાાથી રહી ચૂૂક્યા છેે. જ્હોન ડ્રુના લોેખૂનો ગુજેરાતી અનુવાદ કેરીને તેનુȏ નાટય રૂપીાȏતર પીણે તેમાંણેે કેયુɖ હતુȏ. તેમાંની સȏર્સ્ટથા ક્રિĉવેણેી દ્વાારા ક્રિનયક્રિમાંત રીતે ક્રિવક્રિવધા ક્રિવર્ષયો ઉપીરના નાટકેનુȏ ક્રિનઃશુલ્કે માંȏચૂન થતુȏ રહે છેે. ભાારતમાંાȏ ક્રિĀકેેટનો પ્રાારંભા ક્યારે અને ક્યા થયો તે અȏગે રસપ્રાદ સȏશોધાન કેરનાર જ્હોન ડ્રુએ તેના સȏશોધાન લોેખૂનુȏ ટાઇટલો 'રાસ માંેલોા' રાખ્યુȏ છેે. આ અȏગે વાત કેરતા પીી. એસ. ચૂારીએ કેહ્યુંȏ હતુȏ કેે જ્હોન ડ્રુ એમાં. એસ. યુક્રિનવક્રિસિટીમાંાȏ નાટ્યકેાર ચૂȏ.ચૂી. માંહેતાના ક્રિવદ્યાાથી હતા. તેઓ ચૂȏ.ચૂી. માંહેતા અને ગુજેરાતના લોોકેનૃત્ય રાસથી પીણે પ્રાભાાક્રિવત હતા. જ્હોન ડ્રુને ક્રિĀકેેટની રમાંત રાસ અને માંેળેા જેેવી લોાગી કેેમાં કેે ગોળે માંેદાન પીર ખૂેલોાડોીઓ રમાંત રમાંતા હોય અને ચૂારેય બાજેુ પ્રાેક્ષકેોનો માંેળેો લોાગ્યો હોય એટલોે તેઓએ તેના સȏશોધાન લોેખૂનુȏ ‘રાસ માંેલોા’ નામાં રાખ્યુȏ હતુȏ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom