Garavi Gujarat

શ્વદ્યાર્થીઓની સલયામતીની બયાબતને અમેદરકયા ગાંભીરતયાર્ી લે છેઃ એમ્બેસે્ડર ગયારસેટી

-

અમેદરકામાં અભ્યા્સ કરતાં કેટલાક ભારતીય નવદ્યાાથવીઓ પર તાજેતરમાં થયેલા જીવલેણ હુંમલાઓિા કારણે નવદ્યાાથવીઓિા વાલીઓ તેમજ ભારત ્સરકારિી નિંતાિા ્સંદભસિમાં અમેદરકિા ભારત ખાતેિા એબ્બે્સેડર એદરક ગાર્સેટીએ નવદ્યાાથવીઓિે જાગ્રત રિેવા અિે યો્લય ્સલામતી ્સાવિેતી રાખવા નવિંતી કરી િતી. તેમણે કહ્યં કે નવદ્યાાથવીઓએ તેમિા ્સાથીદારો ્સાથે જોડાયેલા રિેવું જોઈએ અિે તેમિી જાગૃનત અિે ્સજ્જતા વધારવા માટે કેબ્પ્સ ્સુરક્ષા ્સં્સાધિોિો ઉપયોગ કરવો જોઈએ.

ગાર્સેટીએ અમેદરકામાં ભારતીય નવદ્યાાથવીઓ ્સાથે બિેલી દુ:ખદ ઘટિાઓિો સ્વીકાર કરતા કહ્યં કે આવી ઘટિાઓ કોઈપણ દેશમાં બિી

શકે છે. તેમણે નવદ્યાાથવીઓિે ્સાવિેત રિેવા અિે યો્લય ્સલામતીિાં પગલાં અપિાવવા નવિંતી કરી િતી.

તેમણે એમ પણ જણાવ્યું િતું કે જ્યારે અમેદરકિો ભારત કે બીજા કોઇ દેશિા પ્વા્સે જાય છે ત્યારે અમે તેમિે પણ આવા જ પ્કારિી ્સલાિ આપીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે આવી વસ્તુ ક્યાંય પણ કોઇિી પણ ્સાથે બિી શકે છે.

અ્સરગ્રસ્ત પદરવારો પ્ત્યે ્સંવેદિા વ્યતિ કરતા તેમણે પીદડતોિે ન્યાય આપવા અિે ગુિેગારોિે જવાબદાર ઠેરવવા માટે અમેદરકા ્સરકારિી પ્નતબદ્તા પણ વ્યતિ કરી િતી. તેમણે જણાવ્યું િતું કે, મેં કેટલાક પદરવારો ્સાથે વાત કરી છે જેમિા પુત્ કે પુત્ીિે આવી ઘટિાિો ભોગ બન્યો છે. તેમણે કહ્યં કે આવી ઘટિાઓથી આપણા હૃદયિે દુઃખ થાય છે.

તેમણે કહ્યં કે અમે આવી બાબતોિે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. જો કોઈિા માતાનપતાિા બાળક ્સાથે આવું થાય તો તે સ્વીકાયસિ િથી. અમેદરકા ્સરકાર પીદડતોિે ન્યાય આપવા, ખા્સ કરીિે નવદ્યાાથવીઓિા નિતોિું રક્ષણ કરવા અિે ગુિેગારોિે જવાબદાર ઠેરવવા માટે પ્નતબદ્ છે.

યુિાઇટેડ સ્ટેટ્સ એ ભારતીય નવદ્યાાથવીઓ માટે ્સલામત સ્થળ િોવાિું ભારપૂવસિક જણાવતા ગાર્સેટીએ જણાવ્યું િતું કે અમે ભારતીયનવદ્યાાથવીઓિે આવવા માટે પ્ોત્્સાનિત કરીએ છીએ. અમે અમારા ભારતીય નવદ્યાાથવીઓિે પ્ેમ કરીએ છીએ. ભારતમાં ન્સટીઝિનશપ(એમેન્ડમેન્ટ) એક્ટ (CAA) પર ગાર્સેટ્ીએ કહ્યં િતું કે અમે તેિા પર િજર રાખી રહ્ા છીએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom