Garavi Gujarat

ટોતોરેન્ટો ગ્રુુપોનતો મહેતા પોરિરવાર 5 વર્ષષમાં રૂ. 5,000 કેરતોડનું દાન કેરશેે

-

ગુજરા્ત ન્સ્થ્ત ટોરેન્દટ ગ્રુપના પ્રમોટર મહે્તા પદરવાર યુએન મહે્તા ફાઉન્દડેશનને પાંચ વષયામાં રૂ.5,000 કરોડનું દાન કરશે. ગ્રૂપના સ્થાપક યુએન મહે્તાની 100મી જન્દમજયંવ્ત પ્રસંગે આ જાહેરા્ત કરાઈ હ્તી. ફામાયા અને વીજળી સવહ્તના વવવવધ વબઝનેસમાં કાયયાર્ત ટોરેન્દટ ગ્રુપનું મૂલ્ય આશરે રૂ.37,600 કરોડ છે.

આ ભંડોળનો ઉપયોગ આરોગ્યસંભાળ, વશક્ષણ, ઇકોલોજી, સામાવજક સુખાકારી અને કલા અને સંસ્કૃવ્ત જેવા ક્ષેત્ોમાં સામાવજક હે્તુઓ માટે કરવામાં આવશે. ટોરેન્દટ ગ્રુપે શવનવારે અમદાવાદમાં એક કાયયાક્રમમાં યુએન મહે્તાની જન્દમશ્તા્લદીની ઉજવણી કરી હ્તી.

આ યોગદાન ટોરેન્દટ ગ્રૂપની કંપનીઓના CSR યોગદાન ઉપરાં્તનું છે. ટોરેન્દટ ગ્રૂપના ચેરમેન સમીર મહે્તાએ જણાવ્યું હ્તું કે, યુએનએમ ફાઉન્દડેશન આ રકમનો ઉપયોગ સામાવજક કાયયો માટે કરવાના વનષ્ાવાન પ્રયાસો કરશે.

શ્તા્લદી ઉજવણીના કાયયાક્રમમાં

યુએન મહે્તાના જીવન પર બનેલી ડોક્યુમેન્દટ્રી દફલ્મ 'ધ વપ્રન્સ્ક્રપ્શન'નું સ્ક્રીવનંગ કરવામાં આવ્યું હ્તું. ગ્રુપે એક વનવેદનમાં જણાવ્યું હ્તું કે 'વનશાન ચૂક માફ, નહં માફ નીચું વનશાન' ઉત્તમભાઈ એન મહે્તાનો ધ્યેય હ્તો. ્તેઓ આ ધ્યેય સાથે જીવ્યા હ્તા. ્તેમનું જીવન આજદદન સુધી લોકોને પ્રેરણા આપ્તું રહે છે.

યુએન મહે્તા ટોરેન્દટ ગ્રૂપના સ્થાપક હ્તાં. ્તેમનો જન્દમ ગરીબ પદરવારમાં થયો હ્તો. ્તેમને વપ્રસ્ક્રાઈ્લડ કરવામાં આવેલી દવાઓના સેવનના કારણે 39 વષયાની વયે માનવસક આરોગ્યની સમસ્યાઓ થઈ હ્તી. ્તેમની ઉંમર 53 વષયાની હ્તી ત્યારે ્તેમને કેન્દસર થયું હ્તું. જોકે આ પડકારો વચ્ે પણ ્તેમણે હાર માની ન હ્તી. વબઝનેસ સ્થાપવાના પ્રથમ પ્રયાસમાં પણ ્તેઓ વનષ્ફળ ગયા હ્તા અને ્તેમને ્તેમના ગામ પાછા ફરવું પડ્યુંું હ્તું. જોકે 48 વષયાની ઉંમરે ્તેમના બીજા પ્રયાસમાં ્તેઓ ફામાયાસ્યુદટકલ વબઝનેસ સ્થાવપ્ત કરવામાં સફળ થયા છે. આજે ટોરેન્દટ ફામાયાની ગણના દેશની અગ્રણી ફામાયા કંપનીઓમાં થાય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom