Garavi Gujarat USA

સાચો રળ્ો છે સતસસંગ, અસંગષે અચળ કરીનષે રાખજો

-

નિષ્કુળાિંદ સ્ામીએ લખ્યં છે, "સાચો મળ્ો છે આ સતસસંગ, અસંગે અચળ કરીને રાખજો, રખે ચડે બીજાનો રંગ, એવુસં ડહાપણ દૂર તમે રાખજો"

આપણિે આ સાચો સતસંગ મળી ગ્ો છે. ્ેટલા્ે એ સતસંગ ગોત્ા જા્ છે. સાધયિે ગોત્ા જા્ છે, ભગ્ાિિે ગોતા્ા જા્ છે, તો પણ મળતા િથી. આપણિે તો આ ભગ્ાિિી દ્ા હશે અિે પૂ્્વ જનમિા પૂણ્ હશે ત્ારે જ આ ્ોગ મળ્ો છે. માટે સાચે ભા્ે સતસંગ ્રી, આપણી જે ્ંઇ ખામી હો્ ્ે ્ાસિા હો્, તે આ સતસંગે ્રી ટાળી દ્ે ી. ત્ાગી હો્ ્ે ગૃહસથ ભગ્ાિિા અક્ષરધામમાં તો ભેળયં જ રહે્યં છે. તો આપણે બધાએ આપણી જે ્ાંઇ ખામી હો્, તે ટાળી ભગ્ાિિી મૂનત્વ અંતરમાં રાખી, આ લો્િા રાગ માત્ર નિમૂ્વળ થઇ જા્ અિે દેહિે અંતે ભગ્ાિિી સે્ામાં રહી જ્ા્, એ જ આ મિયષ્ જી્િિો સાચો લાભ છે. માટે અપણે બધાએ ્ાળજી રાખ્ી.

આપણા પર સ્ામીિારા્ણ ભગ્ાિે દ્ા ્રી છે. દ્ા તો બધા જ ્રે છે પણ આ સ્ાનમિારા્ણ ભગ્ાિે ઘણી દ્ા ્રી છે. સ. ગય. નિષ્કુળિંદ સ્ામીએ લખ્ંય ્ે, "લહેરી આવ્ા છે આજ લે'રમાં, ઘણી મહિે ત ્રી છ મે' રબાિ" લહેરીલા મહારાજે મહેર ્રી છે. આ મહેર એટલે દ્ા. બહય ઘણી દ્ા ્રી અિે પોતે અહીં અક્ષરધામથી પધા્ા્વ. તો ભગ્ાિિે અક્ષરધામમાંથી પધાર્ાિો હેતય એ જ હતો ્ે, અિાદદ્ાળિો આ જી્ાતમા મા્ામાં રખડતો આવ્ો છે. અિંત્ોટી બ્રહાંડિા જી્ો આ મા્ામાં રખડતા આવ્ા છે. તો આ ભગ્ાિ પયરુષોત્તમ િારા્ણ ભરત ખંડ ઉપર દ્ા ્રી, ભરતખંડમાં દય્ા્વસાિા

શ્ાપિયં નિનમત્તે ઉભયં ્રી

અહીં પધા્ા્વ. તો આપણા

સૌિા મોટા ભાગ્ છે ્ે, આ સ્ાનમિારા્ણ ભગ્ાિે આપણા પર દ્ા ્રી, બધા જી્ોિંય ્લ્ાણ ્ર્ા માટે અક્ષરધામમાંથી અહીં પધા્ા્વ છે.

તો આપણે બધા ભગ્ાિિી પ્રસન્નતાિા સાધિ જેટલા બિે તેટલા ન્શેષ ્ાળજી રાખીિે ્રીએ તો જલદી ્ામ થઇ જા્. ધીમે ધીમે ્રશયં તો ્ાર લાગશે પણ આપણે જલદી ્રશયં તો જલદી થઇ જાશે.

મહારાજે ્ચિામૃતમાં ્હ્ં ્ે, ્ાશી જા્યં હો્ તો બબબે ડગલાં

ચાલે તો ્ાર લાગે અિે ્ીશ ્ીશ ગાઉ ચાલે તો જલદી પૂગી જ્ા્. તેમ આપણે પણ આ મોક્ષ સંબંધી ્ામ ્ર્ામાં, તીવ્ર શ્દ્ા રાખીિે ્રશયં તો જલદી થઇ જાશે. સ્ાનમિારા્ણ ભગ્ાિે ્ચિામૃતમાં અિે ગીતાજીમાં પણ લખ્યં ્,ે

શ્દ્ા્ાળા હો્ એિયં આ જ જનમે ્લ્ાણ થા્, મંદ શ્દ્ા્ાળાિયં અિે્ જનમે ્લ્ાણ થા્. તો આપણે તીવ્ર શ્દ્ા રાખી ચાલસયં તો જલદી ્ામ થઇ જાશે. હ્ે અિંત ્ોદટ બ્રહાંડિા અનધપનત સ્ાનમિારા્ણ ભગ્ાિ અહીં પધા્ા્વ છે, તો આપણે હ્ે અિે્ જનમ ધર્ા િ પડે અિે આિે આ જનમે આપણા જી્ાતમાિયં ્લ્ાણ થઇ જા્. એ માટે જે હેતયથી ભગ્ાિ આ પૃથ્ી પર પધા્ા્વ, તે હતયે સાથ્વ્ ્ર્ા આપણે ભગ્ાિિી આજ્ા પ્રમાણે ્તતીએ, તો ભગ્ાિિા હેતિે અિયસ્ા્વ ્હે્ાઇએ અિે ભગ્ાિ આપણા પર રાજી થા્. તો આપણે સૌએ ્ાળજી રાખ્ી.

બીજયં ્ચિામૃતમાં બહય સારી ્ાત આ્ે છે ્ે, ભગ્ાિ અિે ભગ્ાિિા સંત એ બે જ જી્િા સાચા ્લ્ાણ્ારી છે. ભગ્ાિ અિે ભગ્ાિિા સંત ઉપર એ્યં હેત રાખ્યં, જે્ંય સત્રી, પયત્ર, સગાસંબંધીએ ઉપર હેત હો્, એિાથી પણ ન્શેષ હેત રાખ્યં. સત્રી, પયત્ર સગાસંબંધી એ ્કુલક્ષણ્ાળા હો્ તો પણ જા્િે એમાંથી હેત ટળતયં િથી. તો આપણે ્ાદ રાખીએ ્ે, આપણિે ભગ્ાિ પણ મળ્ા છે, સંતો પણ મળ્ા છે અિે સતસંગ પણ મળ્ો છે ્ોઇ ્ાત ્ચાશ રાખી િથી.

 ??  ?? -પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ
-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

Newspapers in English

Newspapers from United States