Garavi Gujarat USA

‘એ’ બલડગ્રુપ ધરાવતા લોકોને કોરોનાના ચેપનરું વધરુ જોખમ

-

િુક્નયાભરમાં કોરોના વાયરસના અનુસંધાનમાં અનેક સટડી દરપોટ્ચ સામે આવી રહ્ાં છે. આ િરક્મયાન મનુષયના શરીરમાં કોરોના રેપ અને ડીએનએની વચ્ે ગુપ્ત આનુવંક્શક સંબંધને લઈને એક સટડીમાં નવો ખુલાસો થયો છે. વદરષ્ઠ આનુવંક્શક વૈજ્ાક્નક આ સંબંધમાં વધુને વધુ જાણકારી માટે ડીએનએની તપાસ કરી રહ્ાં છે. યુરોપના સંશોધકોએ આનુવંક્શક ક્વક્વધતાઓ અને કોરોનાની વચ્ે બનતા મજબૂત સંખયાતમક સંબંધને લઈને પ્રથમ સટડી કયયો છે. આ સટડીમાં એ બાબત સામે આવી છે કે જે િિદીઓના લોહીનું ગ્ૂપ ‘એ’ છે, તેમને અનય બલડગ્ૂપના િિદીઓની તુલનામાં કોરોના વાયરસનો રેપ લાગવાનો ખતરો વધુ રહેલો છે. વૈજ્ાક્નકોનું કહેવું છે કે આ દરસર્ચ દરપોટ્ચથી કોરોના વાયરસની િવા બનાવવામાં મિિ મળી શકે છે. આ સટડી દરપોટ્ચના સહાયક લેખક તરીકે મોક્લકયુલર આનુવંક્શક વૈજ્ાક્નક એનડ્ે ફેનક સામલે છે, એ જમ્ચનીની કાઇલ યુક્નવક્સ્ચટીમાં કામગીરી કરી રહ્ા છે. આ સટડી દરપોટ્ચ માટે સંશોધકોએ કુલ 1610 િિદીઓના લોહીના નમૂના એકત્ર કયા્ચ છે.

એ િિદીઓમાં આ િિદીઓ સામેલ હતી, જેમને ઓકસીજનની જરુરત હતી અથવા એ વેપનટલેટર પર જવાના હતા. ડો.ફ્ેનક અને તેમના સાથીઓના સેમપલથી ડીએનએ કાઢવામાં આવયા અને જીનોટાઇક્પંગ ટેકક્નકથી તેમને સકેન કરવામાં આવયા. તયારબાિ એ િિદીઓના સેમપલના જેનેદટક લેટસ્ચની તપાસ કરવામાં આવી. આ ક્સવાય, આવું રતિિાન કરનાર પર પણ આનુવંક્શક સવવેક્ષણ કરવામાં આવયું, જેમાં કોરોના વાયરસના રેપનું કોઈ પ્રમાણ હતું નહીં. આ થકી એ પણ જાણવા મળયું કે વધતી ઉંમર પણ કોરોના વાયરસનો ખતરો વધારી શકે છે. ડીએનએ ટેસટ આ બીમારીના િિદીઓમાં એ તપાસ કરવામાં કારગાર સાક્બત થાય છે કે પીદડતને ગંભીર અને જરુરી સારવાર માટે કેટલી અને કયાં સુધી જરુરત છે. જયારે, આ બીમારીની અસર િેખાડનાર કેટલાક જીન િવા બનાવવામાં ક્નષણાતોની ખાસ મિિ કરી શકે છે. આ સટડી દરપોટ્ચ થકી જાણવા મળયુ કે કોઈનું લોહી ‘એ’ ગ્ુપનું છે અને જો એ કોરોનાથી રેપગ્સત થાય છે, આવી પસથક્તમાં િિદીને ઓકસીજન કે વેપનટલેટરની જરુરત પડવાની શકયતા 50 ટકા છે. હકીકતમાં, કોરોના વાયરસ એક પ્રોટીનથી જોડાયેલો હોય છે, જેને એસીઈ2 કહેવામાં આવે છે. આ માધયમથી જીવલેણ કોરોના વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ ઘાતક કોક્વડ-19ના ખતરા પ્રતયે ફરક બતાવતી આનુવંક્શક અસંગક્ત એસીઈ2માં ઉભરીને હજુ આવી નથી. અત્રે ઉલ્ેખનીય છે કે કોરોના વાયરસના િિદીઓનો જીવ બરાવવામાં લાગેલા ડોકટરો માટે એક નવી મુશકેલી ઉભી થઈ છે.

રેપનો ક્શકાર બનયા બાિ વાયરસ ફેંફસાને નુકસાન પહોંરાડીને મપસતષક પર હુમલો કરે છે, આ પસથક્ત સૌ માટે જોખમી છે. આ સંબંધમાં યેલ સકકૂલ ઓફ મેદડક્સનના નયૂરોલોજી એનડ નયૂરો સજ્ચરી ક્વભાગના પ્રોફેસર ડો. કેક્વન શેઠ કહે છે કે, કોરોના ફેંફસાને ખરાબ રીતે રેપગ્સત કરે છે, તયારે િિદીને શ્ાસ લેવામાં તકલીફ પડે છે. આ કારણે શરીરમાં ઓકસીજનની માત્રા ઓછી હોવાથી મપસતષક પર ખરાબ અસર પડે છે. આ કારણે િિદીમાં બ્ેઈન સટ્ોકના ્ઝાટકો, કોમામાં જવું કે લકવાના કસે વધુ સામે આવયા માંડ્ા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States