Garavi Gujarat USA

બાળકો અને દકશોરોને કોરોનાની ખાસ અસર થતી નથીઃ અભયાસ

-

કોરોના મહામારીને કારણે સમગ્ ક્વશ્માં ભયંકર ક્વનાશ સજા્ચયો છે. હમણાં સુધી લાખો લોકો તેનો ભોગ બનયા છે અને ઘણા લાખ લોકો તેની રપેટમાં છે, પરંતુ સારા સમારાર એ છે કે આ વાયરસ બાળકો અને દકશોરોનું કાંઈ બગાડી શકતો નથી. જો તેઓ વાયરસની રપેટમાં આવે છો તો પણ તેમને ખુબ જ સામાનય સંક્રમણ થાય છે. આ રોગરાળાથી તેમનો મૃતયુ િર પણ નજીવો છે. લેનસેટના તાજેતરના અભયાસથી આ માક્હતી બહાર આવી છે.

યુરોપનાં કેટલાક િેશોનાં 582 બાળકો અને દકશોરોના કેસનો અભયાસ કયા્ચ પછી લેનસેટે આ માક્હતી આપી છે. જેમાં નવજાતનાં ત્રણ દિવસથી લઈને 18 વષ્ચ સુધીનાં દકશોરો સામેલ છે. જો કે, તેમાંના મોટાભાગના બાળકોને કોરોના રોગરાળાની રપેટમાં આવયા પછી હોપસપટલમાં િાખલ કરવા પડ્ા હતા, પણ ફતિ થોડા જ બાળકો (િસમાંથી એક)ને આઈસીયુમાં િાખલ કરવામાં આવયા હતા.

આ અભયાસ અહેવાલ લેનસેટની ક્રલડ્ન અને દકશોરો સંબંક્ધત પક્ત્રકામાં પ્રકાક્શત થયો છે. સંશોધનકારોએ કહ્ં કે, મહામારીના ફેલાવાને જોતાં તેના અધયયનનાં પદરણામને આગળની રણનીક્ત બનાવતાં સમયે ધયાનમાં રાખવું જોઈએ.

અધયયન કરનાર ટીમના પ્રમુખ લેખક ક્બ્ટેનની યુક્નવક્સ્ચટી કોલેજ લંડનના માક્ક ટેબ્ુએ્ઝનું કહેવું છે કે, તેનો દરપોટ્ચ બાળકો અને દકશોરો પર કોક્વડ 19ના પ્રભાવનો વયાપક જાણકારી આપવાનો છે.

બાળકોનું ખુબ જ સામાનય સંક્રમણ થાય છે. આ મહામારીથી કોઈ બાળક કે દકશોરનો જીવ ગયો નથી. અધયયન પ્રમાણે, આગળ

પણ આમ જ રહેવાનું અનુમાન છે. બહુ ઓછા કેસોમાં જ બાળકો કે દકશોરોને આઈસીયુમાં િાખલ કરવાની જરૂર પડી છે.

યુરોપના િેશોમાં આ અધયયન એકથી 24 એક્પ્રલ િરક્મયાન કરવામાં આવયું હતું. આ એ સમય હતો જયારે આ મહામારીએ આ િેશોમાં તબાહી મરાવવાનું શરૂ કયુું હતું. તેમાં જે બાળકો અને દકશોરોને સામેલ કરવામાં આવયા હતા અને તે તમામ પીસીઆર તપાસમાં કોરોના પોક્્ઝદટવ આવયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States