Garavi Gujarat USA

મક્કમ ભારત સામે ચીનની પીછેહઠ

- પહેલા પાનાનું ચાલ.ુ ...

ભાિતની ્સિકાિ તેમ જ લશકિ અને જનતાના આક્રોશ ્સામે ચીને ઝૂકી જઈને ્સિહદ ્િથી ્ોતાના ્સૈનયને અંદાજે બે રકલોમીટિ ્ાછળ ખ્સેડું હતું. ચીન દ્ાિા આ ્ીછેહઠ ્ૂવષીય લદ્ાખના ગલવાન ખીણ તથા ગોગિા-હૉટ સસપ્રંગ્સ નામના બે પ્રદેશોમાં થઈ િહી છે.

દિવમયાન, ભાિતના િાષ્ટીય ્સુિક્ષા ્સલાહકાિ અવજત ્ડોભાલે ્સીમાવવવાદના ્સંબંધમાં ચીનના વવદેશ પ્રધાન વાંગ યી ્સાથે ટેવલફોન ્િ મંત્રણા કિી હતી.

અગાઉ, બન્ે દેશના લશકિના કોર્સજિ કમાન્ડિોની બેઠકમાં ્ણ ચીન ્ીછેહઠ કિવા ્સહમત થયું હતું.

ચીનના લશકિે ગલવાન ખીણ વવસતાિના ્ેટ્ોલ ્ોઇનટ-૧૪ ખાતે ્ોતાના દ્ાિા ઊભા કિાયેલા તંબૂઓ અને અનય માળખા દૂિ કયાજિ હતા. જોકે, અગાઉ ્સૂત્રોએ જણાવયું હતું કે ગલવાનમાં ્સિહદ ્િના વવસતાિોમાં ચીનના ભાિે શસત્રોથી ્સજ્જ વાહનો હજી ્ણ િાખવામાં આવયા છે જેને કાિણે ભાિતીય લશકિ ્સમગ્ર સસથવતને ખૂબ ્સતક્કતાથી જોઈ િહ્ં છે.

વ્ડાપ્રધાન નિેનદ્ર મોદીએ શુક્રવાિે લેહની મુલાકાત લીધી એને ્ગલે ચીનની ્ીછેહઠ શરૂ થઈ િહી છે. મોદીએ લેહમાં લશકિના તમે જ હવાઈદળના અને ઇન્ડો-વતબેરટયન બો્ડજિિ ્ોલી્સ (આઇટીબી્ી)ના જવાનો ્સાથે ચચાજિ કિી હતી અને તેમને ખૂબ જોશ તથા ઉત્સાહ અ્ાવયા હતા.

્વૂ ષીય લદ્ાખમાં ભાિત અને ચીની ્સવૈ નકો વચ્ે ૧૫મી જનૂ જે વહં્સક અથ્ડામણ થઈ હતી એને ધયાનમાં િાખીને મોદીએ ્સમગ્ર ્રિસસથવતની ્સમીક્ષા માટે તમે જ ચીનના ્સભં વવત વધુ ્ગ્્સે ાિા તથા આક્રમણ ્સામે ્સાવધ િહેવાની ્સવૈ નકોને ્સચૂ ના આ્વાના હેતથુ ી ચીફ ઑફ ર્ડફેન્સ સટાફ (્સી્ડીએ્સ) જનિલ વબવ્ન િાવત અને લશકિના વ્ડા એમ. એમ. નિાવણે ્સાથે લહે -લદ્ાખની મલુ ાકાત લીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 3 જુલાઇના રોજ કાશમીર સરહદે આવેલા લેહના નનમૂની અચાનક મુલાકાત લઇને એક તરફ ચીનને ચોંકાવ્ુું હતુું તો બીજી તરફ આપણી સરહદની સુરક્ા કરતા બહાદુર જવાનોની વીરતાને વખાણીને એમને પ્રોતસાહન આપ્ુું હતુું. તેમણે જણાવ્ુું હતુું કે આખુું લદ્ાખ ભારતનુું છે અને રહેશે.

મોદીએ જવાનોને જસુ સો ચઢાવતા જણાવ્ુું હતુું કે ભારતના બહાદરુ જવાનોએ તાજતે રમાું જ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે અને ભનવષ્માું જરૂર પડે ત્ારે જડબાતોડ જવાબ આપશ.ે આખુું

મોદીએ એ મલુ ાકાત વખતે સબું ોધનમાું જણાવ્ુું હતુું કે ‘આ સમ્કાળ નવસતારવાદનો નહીં, પણ નવકાસનો છે.’ એવુું કહીને મોદીએ ચીનને સપષ્ટ શબદોમાું ચતે વણી આપી દીધી હતી. વડાપ્રધાન મોદીની લહે -લદ્ાખ ખાતને ી ઓનચતું ી મલુ ાકાત થોડા અઠવારડ્ાઓથી ભારતે ચીન સામે જે આકરું વલણ અપનાવ્ુું છે એનો જ એક નહસસો કહી શકા્.

ભારતે ચીનને કેટલાક મદ્ુ બરાબરનુું ભીંસમાું લીધુું છે. (૧) ભારત થોડા વર્વોથી અને ખાસ કરીને થોડા સપ્તાહથી ચીન સાથે આખું માું આખું નમલાવીને વાત કરે છે. બીજી રીતે કહીએ તો ભારત હવે ચીનના પીપલસ નલબરેશન આમમી (પીએલએ)થી જરા્ નથી ગભરાત.ુું (૨) ભારતમાું ચીનની કંપનીઓ સીધા નવદેશી રોકાણનો માગ્સ આપોઆપ અપનાવી શકે એવા માગન્સ ભારતે બધું કરી દીધો છે. (૩) કોનવડ૧૯ના ઉદ્ભવની બાબતમાું ચીનના વલણ નવરદ તપાસ કરવાની નવશ્વભરમાથું ી (૧૨૩ દેશોની) જે માગ ઊઠી છે એમાું જોડાઈને ભારતે ચીન-નવરોધી પવનને વધુ ઉગ્ર બનાવ્ો છે. (૪) વર્વોથી પાડોશી દેશોની ભનૂ મના નહસસા પર કબજો કરવાની ચીનની આદત રહી છે. જોકે, વડા પ્રધાન મોદીએ અને તમે ના પ્રધાનમડું ળે આ સબું ધું માું સમગ્ર નવશ્વને જાગ્રત ક્ુંુ છે અને ચીનને ખલુ પાડુું છે. એ રીત,ે ભારતે બીજાની જમીન હડપ કરવાના ચીનના પ્ર્ાસો પર જાણે ફુલ-સટટૉપ મકુ ાવી દીધુંુ છે. (૫) ભારતે તાજતે રમાું જ ચીનની ૫૯ ઍપ પર પ્રનતબધું મકૂ ી દીધો છે અને ચીનને

લદ્ાખ ભારતનુું જ છે.

મોદીએ શુક્રવારે સરહદ પરના આ નવસતારની અચાનક મુલાકાત લઇને ભૂનમદળ, હવાઇદળના સૈનનકો તેમજ ઇન્ડો-નતબેટ પોલીસ ફોસ્સના જવાનો તથા તાજેતરમાું ચીન સાથેની અથડામણમાું ઘા્લ થ્ેલા સૈનનકોને મળ્ા હતા અને પરરસસથનતની સમીક્ા કરી હતી.

આ પ્રસુંગે એમણે જણાવ્ુું હતુું કે હવે નવસતારવાદનો ્ુગ સમાપ્ત થ્ો છે. નવકાસવાદ ભાનવ પ્રગનતનો આધાર છે. અમે દેશને સુંપૂણ્સ સવાવલુંબી બનાવીને રહીશુું. મોદીએ જણાવ્ુું હતુું કે આપણે લશકરી તાકાત વધારી રહ્ા છીએ. પાઠ શીખવી દીધો છે કે રક્ણવાદ એ કંઈ એકતરફી પ્રવાહ નથી.

ભારતે ગ્ા મનહને જ નવશ્વને સબું ોધવાના આશ્થી જણાવ્ુું હતુું કે ‘ચીન મે મનહનાની શરૂઆતથી પવૂ મી્ લદ્ાખમાું લાઇન ઑફ ઍક્્ચ અૂ લ કધટ્ોલ (એલએસી) પર સન્ૈ ્ ગોઠવી રહ્ું છે અને શસત્ર-સરંજામનો ખડકલો કરી રહ્ું છે. જો ચીનનુું વલણ આવુું જ રહેશે તો બન્ે દેશોના રવિપક્ી સબું ધું ો બગડી જતાું વાર નહીં લાગે અને એનશ્ાના આ ભાગમાું તગું રદલી વધી જતાું વાતાવરણ પણ બગડી શકે.’

ભારતના નવદેશ ખાતાના પ્રવતિા અનરુ ાગ શ્ીવાસતવે કડક શબદોમાું નનવદે ન આપ્ુું હતુંુ કે ‘ચીનના દળો બન્ે રાષ્ટો વચ્ચે નક્ી થ્લે ી શરતોનુંુ સપું ણૂ પ્સ ણે ઉલઘું ન કરી રહ્ા છે. ૧૫મી જનૂ ગલવાન ખીણપ્રદેશમાું જે કંઈ બની ગ્ુું એ માટે ચીન જ જવાબદાર છે.’

દરનમ્ાન, પન્ૅ ગોન્ગ તસો નામના સરહદ પરના નવસતારમાું હજી પહેલા જવે ી જ તગું રદલી છે. ત્ાું સભું નવત ઘર્ણ્સ ને ટાળવાના હેતથુ ી હજી સધુ ી ચીન વિારા કોઈ જ નક્ર પગલાું નથી ભરવામાું આવ્ા, એમ સોમવારે મોડી સાજું મળેલા અહેવાલમાું જણાવા્ુું હત.ુું આ નવસતારમાું ચીને મોટી સખું ્ામાું માળખા સથાપ્ા છે અને રફંગર ૪થી ૮ સધુ ીના ૮ રકલોમીટરના નવસતાર પર કબજો ક્ા્સ પછી કેટલાક પવત્સ ો પર પણ અડ્ો જમાવ્ો છે.

આ વખતે (ખાસ કરીને ૧૫મી જનૂ ની જીવલણે ઘટના જમે ાું ભારતના ૨૦ જવાનો શહીદ થ્ા હતા) ભારત સરહદ પર ચીનનો પ્રનતકાર કરવાની બાબતમાું નનબ્સળ લોકો ક્ારે્ શાુંનત લાવી નનહ શકે. શાુંનત સથાપવા વીરતા જરૂરી છે. વડા પ્રધાન શુક્રવારે સવારે લેહ પહોંચ્ા ત્ારે એમની સાથે ચીફ ઑફ રડફેન્સ સટાફ (સવવોચ્ચસેનાધ્ક્) જનરલ નબનપન રાવત અને લશકરના વડા જનરલ મનોજ નરવણે હતા. એમણે વધુમાું જણાવ્ુું હતુું કે ભારતમાું વાસળી અને સુદશ્સન ચક્ર ધારણ કરનાર શ્ીકૃષણની પૂજા થા્ છે. ભારતના જવાનોની બહાદુરી અતુલ છે.

વડા પ્રધાને શહીદ જવાનોને શ્દાુંજનલ આપી હતી અને ત્ાું હાજર સૈનનકોને જણાવ્ુું હતુું કે તમારી બહાદુરી આ સથળની ઊુંચાઇ કરતાું વધુ ઊુંચી છે ખબૂ જ આતમનનશ્ચ્ી છે. ગલવાન અને હટૉટ-સસપ્રગું સ નામના નવસતારોમાું ભારતના પીપી-૧૪, ૧૫ તથા ૧૭એ નામના પ્રદેશોમાું ચીન સન્ૈ ્ને પાછુું તો ખેંચી રહ્ું છે, પરંતુ ભારત એની આખી નહલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્ું છે. બઉે દેશો વચ્ચે થ્લે ી મત્રું ણા મજુ બ બન્ે દેશના સન્ૈ ્ ૨.૫થી ૩.૦૦ રકલોમીટરના તબક્ામાું પાછા હટશે અને ત્ાર બાદ લાઇન ઑફ ઍક્્ચ અૂ લ કધટ્ોલ પરથી પણ લશકરી મથકો દરૂ કરાશ.ે અજિત ડોભાલે ચીનના જિદેશ પ્રધાન

સાથે ચચાચા કરી: ભારત-ચીન સીમા નવવાદ મામલે ભારતના રાષ્ટી્ સરુ ક્ા સલાહકાર અનજત ડોભાલે ચીનના નવદેશ પ્રધાન વાન્ગ ્ી સાથે રનવવારે ફોન પર ચચા્સ કરી હતી અને બનું પક્ે લાઇન ઑફ ઍક્્ચ અુ લ (એલએસી) સને ા પાછી ખેંચવા માટે સહમનત સધાઇ હોવાની માનહતી નવદેશ મત્રું ાલ્ે જાહેર કરી હતી. સરહદ જિશને ી ચચાચા માટે ડોભાલ અને િાન્ગ બનં દેશના પ્રજતજનજધ છે.

નવદેશ મત્રું ાલ્ે જાહેર કરેલા નનવદે નમાું જણાવ્ા અનસુ ાર વાતચીતને ઊડું ાણપવૂ ક્સ અને ખલુ ા રદલની ગણાવાઇ હતી. આ ચચા્સ દરનમ્ાન બનું દેશની સને ા એલએસી પરથી નશસતબદ અને તબક્ાવાર રીતે પાછી હટવાની વાત પર સહમનત સધાઇ હતી. બનું એ વાત પર સહમત થ્ા હતા કે બનું બાજનુ ી સને ાએ એલએસીને આદર આપવો અને એમાું ફેરફાર કરવા માટે કોઇ જાતના એક તરફી નનણ્્સ ન લવે ા. આ સાથે સરહદની શાનું ત અને સમન્વ્માું બાધા થા્ એવા કોઇપણ પગલાું ન લવે ા. અને તમારો જુસસો નહમાલ્ની જેમ અડગ છે. આપણુું લશકર દુશમનોના કોઇપણ હુમલાનો સામનો કરવા શનતિમાન છે.

મોદીએ સરહદના લેહના જે નનમૂ નવસતારની મુલાકાત લીધી હતી તે સમુદ્રની સપાટીથી ૧૧,૦૦૦ ફૂટ ઊુંચાઇએ નસુંધુ નદીના રકનારે આવેલો પહાડી પ્રદેશ છે. લદ્ાખના ગલવાન ખીણ નવસતારમાું તાજેતરમાું ચીન સાથેની અથડામણમાું ૨૦ જવાન શહીદ થ્ા હતા. આુંતરરાષ્ટી્ અહેવાલ પ્રમાણે ચીનના ૩૫ જેટલા જવાનો મા્ા્સ ગ્ા હતા, પણ ચીને આ નવશે કોઇ જાહેરાત કરી નથી. સરહદના લેહના નનમૂની અચાનક મુલાકાત લઇને એક તરફ ચીનને ચોંકાવ્ુું હતુું તો બીજી તરફ આપણી સરહદની સુરક્ા કરતા બહાદુર જવાનોની વીરતાને વખાણીને એમને પ્રોતસાહન આપ્ુું હતુું. તેમણે જણાવ્ુું હતુું કે આખુું લદ્ાખ ભારતનુું છે અને રહેશે. મોદીએ જવાનોને જુસસો ચઢાવતા જણાવ્ુું હતુું કે ભારતના બહાદુર જવાનોએ તાજેતરમાું જ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે અને ભનવષ્માું જરૂર પડે ત્ારે જડબાતોડ જવાબ આપશે. આખુું લદ્ાખ ભારતનુું જ છે.

 ??  ??
 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States