Garavi Gujarat USA

ચરીનનરી પરીછેહઠ, પણ સથાવધથાન રહેવું જરૂરરી

-

છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્ં હોય એવું હાલ તરત તો જણાય છે. ભારત અને ર્ીન વચ્ે છેલ્ાં રેટલાર વખતથિી પ્રવતકાતી તંગફદલીનો અંત આવયો છે. લદ્દખમાં ગલવાન ખીણ ખાતે ્સજાકાયેલી અથિડામણના ૨૦ ફદવ્સ પછી ર્ીન લાઇન ઓિ એરચયુઅલ રંટ્ોલ (એલએ્સી) પરથિી બે ફરલોમીટર પાછળ હટું છે. આમ બંને દેશો વચ્ે ્સંબંધો થિાળે પડવાની પ્રતરિયા શરૂ થિઇ ગઇ હોવાનું રહી શરાય.

બંને દેશો વચ્ે છેલ્ાં દોઢેર મતહનાથિી તંગફદલી ર્ાલી રહી હતી. યુદ થિવાની શકયતા પણ ઊભી થિઇ હતી. ગયા ્સપ્ાહે ર્ીન નમતું જોખવા તૈયાર થિયું હતું. ્સોમવારે ભારતના તવદેશ મંત્ાલયે જારી રરેલા તનવેદનમાં જણાવયું હતું રે, એલએ્સી ખાતેથિી ્સરહદી દળો ્સંપૂણકારીતે પાછા ખેંર્ી લેવા, રોઇપણ એરતરિી પગલું નહીં લેવા અને તવવાફદત ્સરહદ પર યથિાસ્થિતત જાળવી રાખવા ભારત અને ર્ીન ્સંમત થિયા છે. ્સરહદી તવવાદ પર ભારતના રાષ્ટીય ્સુરક્ા ્સલાહરાર અતજત ડોભાલ અને ર્ીનના તવદેશપ્રધાન વાંગ યી વચ્ે રતવવારે િોન પર વીફડયો રોલ દ્ારા થિયેલી બે રલાર લાંબી વાતર્ીત દરતમયાન આ ્સમાધાન થિયું હતું.

ગયા મે મતહનામાં ભારત અને ર્ીનની ્સેનાઓ એલએ્સી પર ્સામ્સામે આવી ગયા પછી બંને દેશના ટોર્ના નેતાઓ વચ્ે આ પહેલી વાતર્ીત હતી. આ પહેલાં બંને દેશ વચ્ે ફડપલોમેફટર અને તમતલટરી ર્ેનલો દ્ારા મંત્ણાઓ હાથિ ધરાઇ હતી. લદ્દાખ ્સેકટરમાં રેટલાંર મહત્વનાં ્થિળો ખાતેથિી બંને દેશે પોતાની ્સેનાઓ મયાકાફદત પ્રમાણમાં પાછી ખેંર્ી હોવાના અહેવાલોના ્સંદભકામાં તવદેશ મંત્ાલય દ્ારા આ તનવેદન જારી રરાયું હતું. ભારતના તવદેશ મંત્ાલયે જણાવયું હતું રે, બંને પક્ ્સંમત થિયા હતા રે એલએ્સી પરથિી ઝડપથિી બંને દેશની ્સેનાઓ ્સંપૂણકાપણે પાછી ખેંર્ાય તે જરૂરી છે. બંને પક્ે ઝડપથિી ્સેના પાછી ખેંર્વાની પ્રતરિયા પૂરી રરવી જોઇએ. બંને દેશે ર્ુ્ત રીતે એલએ્સીનું પાલન રરવું જોઇએ અને યથિાસ્થિતત બદલવા માટે રોઇપણ એરતરિી પગલું લેવું જોઇએ નહીં. બંને નેતાઓ દ્ારા ભારત-ર્ીનના ્સરહદી તવ્તારોના પતચિમ ્સેકટરમાં તાજેતરના ઘટનારિમ પર ઊંડાણપૂવકાર ર્ર્ાકા રરાઇ હતી. બંને દેશ ્સરહદ પર શાંતતની જાળવણી માટે નેતાઓ વચ્ે થિયેલા રરારોમાંથિી માગકાદશકાન લેવા ્સંમત થિયા હતા. ડોભાલ અને વાંગ યી બંને દેશ વચ્ે ફડપલોમેફટર અને તમતલટરી અતધરારી ્તરની મંત્ણા જારી રાખવા પણ ્સંમત થિયા હતા. બંનેની મંત્ણાના ્સારા પફરણામ આવયા હોવાનું જોઇ શરાય છે.

ર્ીન આમ નમતું જોખશે એવી બહુ ઓછી આશા હતી. પણ 1962માં તેના દગાિટરાનો ભોગ બની ર્ૂરેલા ભારતે આ વખતે પૂરેપૂરી ્સાવર્ેતી રાખી હતી. લદ્દાખમાં ર્ીનને પછાડવા માટે ભારતે તેની ર્ારેય તરિ ઘેરાબંધી રરી હતી. ્સરહદ પર ્સેના વધારી દેવામાં આવી અને ‘જેવા ્સાથિે તેવા’ની ્સંપૂણકા તૈયારી હતી. તો આતથિકાર અને ફડપલોમેફટર મોરર્ા ઉપર ભારતની રણનીતતનાં રારણે ડ્ેગન બેરિૂટ પર જવા માટે મજબૂર થિયું હતું. ભારતે ર્ીનને તને ી જ ભારામાં જવાબ આપયો અને ્સામ, દામ, દંડ અને ભેદની નીતતનો ઉપયોગ રયયો. વડાપ્રધાન નરેનદ્ર મોદીએ લદ્દાખનાં પ્રવા્સે જઈ ર્ીન ્સતહત દુતનયાને એર મજબૂત ્સંદેશ આપયો રે ભારત ડગવાનું નથિી. ભારતે ર્ીનની 59 જેટલી મોબાઇલ એપ્સ પર પ્રતતબંધ મુકયો એ જ બહુ મહત્વનું પગલું હતું. વળી ર્ીની માલ્સામાનનો બતહરરાર રરવા માટે પણ ભારતમાં અતભયાન છેડાયું છે. ભારત ્સરરાર તેમ જ અનેર રાજય ્સરરારોએ ર્ીની રંપનીઓ ્સાથિેના મોટાં મોટાં રોનટ્ાકટ રેન્સલ રરવા માંડ્ા છ.ે રોરોનાના રારણે આમે ય ભીં્સમાં મુરાયેલા ર્ીન માટે આ એર મોટો આતથિકાર િટરો હતો.

આ દરતમયાનમાં ભારતે આતં રરાષ્ટીય જગતનો ટેરો મેળવવા માટે જોરદાર પ્રયા્સો રયાકા હતા. અમેફરરા, જાપાન જેવા અનરે દશે ોએ િોન રરીને મદદ રરવાની ખાતરી આપી હતી. ફડપલોમેફટર મોરર્ા ઉપર જોરદાર ઘેરાબંધીની ્સાથિે ્સાથિે ભારતે બેઇતજંગને આતથિકાર ઝાટરો પણ આપયો અને તેના પગલે તેના પગ ઉખડવા લાગયા. તવદેશ પ્રધાન એ્સ. જયશંરરે આ દરતમયાન અમેફરરા, તરિટન, ફ્ાન્સ, ઇનડોનેતશયા, ઑ્ટ્ેતલયા, રેનેડા અને જાપાન ્સતહત અનેર દેશોનાં તવદેશ પ્રધાનો ્સાથિે વાત રરી. ્સરરારનું માનવું છે રે આ વાતોથિી ભારતને ્સરારાતમર પફરણામ મળયા. ફ્ાન્સ ્સાથિે વાતર્ીત બાદ જયશંરરે ટ્ીટ રયુું હતુ રે, વાતર્ીત દરતમયાન લાંબી ર્ર્ાકા થિઈ હતી.

તમામ દેશોમાં ભારત અને ર્ીનની વચ્ે ર્ાલી રહેલી તંગફદલીની જાણરારી મેળવવાની તજજ્ા્સા હતી. તેઓ જાણવા ઇચછતા હતા રે ભારતે આને પહોંર્ી વળવા માટે શું યોજના બનાવી છે. મોદીની ગયા ્સપ્ાહની લદ્દાખ યાત્ાએ ર્ીનને ભારતનો તમજાજ બતાવી દીધો હતો. તંગફદલીના ્સમયમાં ભારતના વડાપ્રધાન મોરર્ે જાય એનો ્સંદેશો ્પષ્ટ હતો. આનાથિી ર્ીન અને આખી દુતનયાને જવાબ મળયો. આ દરતમયાન ભારત અને ર્ીન વચ્ે તવવાદા્પદ તવ્તારોમાંથિી ્સેના હટાવવા માટે ્સૈનય ્તરે પણ વાતર્ીત ર્ાલતી રહી.

આ દરતમયાન ભારતે પોતાના ્સૌથિી મજબૂત ફડપલોમેફટર શ્ત્ ગણાતા અજીત ડોભાલનો પણ ઉપયોગ રયયો. ડોભાલે ર્ીનનાં તવદેશ પ્રધાન વાંગ યી ્સાથિે તવડીયો રૉનિરન્સ દ્ારા બે રલાર વાતર્ીત રરી અને તેમાં ભારતે બેધડર પોતાની વાત ્સાિ ્સાિ જણાવી દીધી. ડોભાલે ર્ીનને ્પષ્ટ રહ્ં રે ્સેનાઓને હટાવવાનું રામ 6 જૂનનાં રોજ થિયેલી બેઠર પ્રમાણે થિવું જોઇએ. બંને દેશો ્સરહદ પર શાંતત માટે ્સંપૂણકા ્સંમત થિયા.

ભારતના આ બધાં પ્રયા્સોના ્સારા પફરણામ આવયા છે. પણ ભારતે ભતૂ રાળ, 1962નો પદાથિપકા ાઠ ભૂલવો જોઇએ નહીં. એ વખતે પણ ર્ીને પહેલાં પીછેહઠ રરીને પછી અર્ાનર જ દગાબાજીથિી હુમલો રરી દીધો હતો. ર્ીન ભરો્સાપાત્ નથિી એ હવે બધાં જ જાણે છે. ભારતીય નેતાગીરી પણ જાણે છે. એટલે તે ગાિેલ નહીં જ રહે અને રોઇ પણ પફરસ્થિતતને પહોંર્ી વળવા તૈયાર રહેશે એની ખાતરી છે. આ તંગફદલીના રારણે જ ભારતે ગયા ્સપ્ાહે વધુ યુદ તવમાનો ખરીદવાનો તનણકાય પણ લીધો હતો. તવમાનો રતશયા પા્સેથિી લેવાની જાહેરાત દ્ારા ભારતે રતશયાને પોતાની તરિે રાખવાનો વયૂહ પણ અપનાવયો હતો.

Newspapers in English

Newspapers from United States