Garavi Gujarat USA

અમરે િકામાં પણ ભાિતના જ્ાતતવાદનો પગપસે ાિો?!

-

અમરે રકાનું બધં ારણ જ્ાવત કે જાવતના આધારે ભદે ભાિને માનયતા આપતું નથી. જાવત, ધમ,યુ વલગં , િશં ીય અથિા રાષ્ટીયતાના આધારે ભદે ભાિ પણ અહીં પ્રવતબવં ધત છે. પરંતુ જાવતના આધારે નહીં. શા મા‍ટે? કારણ કે એક િગયુ તરીકેની અમરે રકન પ્રજાસત્ાકના સથાપકો જાવત અગં અજાણ હતા. તે હિે ગયા અઠિારડયે આિલે ા સીમાવચહ્નરૂપ કેસને આભારી છે. કેવલફોવનયયુ ા સ‍ટે‍ટ રડપા‍ટમયુ ને ‍ટ ઓફ ફેર એમપલોયમને ‍ટ એનડ હાઉવસગં વસવલકોન િલે ીની મો‍ટી કંપની વસસકો કોપયોરેશન સામે કેસ કયયો છે.

તણે કંપની પર જાવત આધારરત ભદે ભાિનો આરોપ મકુ યો છે. વસવલકોન િલે ીમાં વસસકો અને અનય કંપનીઓ ભારતના હજ્જારો એનનજવનયસયુ અને પ્રોફેશનલ્સને રોજગારી આપે છે. વિભાગે જણાવયું છે કે વસસકોએ 1964 ના નાગરરક અવધકાર કાયદા અને કેવલફોવનયયુ ાના પોતાના ફેર એમપલોયમને ‍ટ એક‍ટનું પણ ઉલ્ઘં ન કયુંુ છ.ે આ કેસમાં વસસકોના બે એનનજવનયર મને જે સનયુ ા નામ પણ છે, તમે ણે વસસકોમાં એક દવલત સાથી કમચયુ ારી સાથે ભદે ભાિ કયયો હતો. આ બનં સદું ર ઐયર અને રમાના કોમપલ્ે ા છે. આરોપો મજુ બ, તઓે ઉચ્ચ જાવતના હોિાને કારણે તમે ણે દવલત કમચયુ ારીને તને ી બઢતી નકારી હતી અને તમે ને ઓછા પગાર અને ઓછી તકો આપી હતી.

વસસકોમાં તમે ના સહ-કાયકયુ રો મા‍ટે તમે ણે તમે ની ‘દવલત’ જાવતનો ઉલ્ખે કયયો અને જણાવયું હતું કે, તણે જાવતના ક્ો‍ટાના આધારે આઈઆઈ‍ટીમાં પ્રિશે મળે વયો હતો. તઓે ઓરફસમાં જાવતિાદ િધારિાનો પ્રયાસ કરી રહ્ા હતા. આ અગં વસસકોના એચઆર વિભાગમાં ફરરયાદો થઇ તયારે તમે ની અિગણના કરિામાં આિી હતી.

સરકારનો આરોપ છે કે કમચયુ ારીને હેરાનગવત, ભદે ભાિ અને અપમાન સામે રષિણ આપિામાં વસસકો વનષફળ ગઇ છે. તમે ખાનગી િાતચીતમાં પછૂ શો તો અમરે રકામાં જાણીતા ન હોય તિે ા આિા જાવતગત ભદે ભાિ મો‍ટા પ્રમાણમાં ફેલાયલે ા છે. ઇક્ાવલ‍ટી લબે સ નામની સસં થાને 2016માં એક સિવેમાં જણાયું હતું કે 60 ‍ટકા દવલતોને અપમાનજનક મજાક અથિા ર‍ટપપણીઓનો સામનો કરિો પડ્ો હતો અને 25 ‍ટકા લોકોને તમે ની જાવતને કારણે મૌવખક અથિા શારીરરક હમુ લાના

 ??  ??

Newspapers in English

Newspapers from United States