Garavi Gujarat USA

અમેરરકા ભારતને પ્ેમ કરે છેઃ ટ્રમપ

-

અમેરરકાના ૨૪૪મા સિાતંત્ય રદિસ વનવમત્ે ભારતના િડાપ્રધાન નરેનદ્ મોદીએ પાઠિેલી શુભેરછા બદલ તેમનો આભાર માનતા અમેરરકાના પ્રેવસડેન‍ટ ડોનલ્ડ ટ્મપે જણાવયું હતું કે અમેરરકા ભારતને પ્રેમ કરે છે.

ચોથી જુલાઇનો રદિસ અમેરરકાના સિતંત્રતા રદિસ તરીકે ઓળખાય છે. ૧૭૭૬માં અમેરરકાએ ગ્રે‍ટ વરિ‍ટનથી સિતંત્રતાની ઘોષણા કરી હતી. િડા

પ્રધાન મોદીએ શવનિારે પ્રેવસડેન‍ટ ટ્મપ અને યુ.એસ.ના લોકોને અવભનંદન આપયા હતા. મોદીએ ટ્ી‍ટ કરી અમેરરકન પ્રેવસડેન‍ટને શુભેરછા પાઠિી હતી, જેના જિાબમાં પ્રેવસડેન‍ટ ટ્મપે આભાર સાથે જણાવયું હતું કે અમેરરકા ભારતને પ્રેમ કરે છે. વિશ્િના સૌથી જૂના અને સૌથી મો‍ટા લોકશાહી દેશના નેતાઓ િચ્ચેના વિવનમયને બંને દેશના લોકો દ્વારા આિકારિામાં આવયા હતા.

Newspapers in English

Newspapers from United States