Garavi Gujarat USA

૯/૧૧ના હુમલામાં બચી ગયેલાનું કોરોનાથી મૃતયું

-

અમેરરકામાં નયૂયોક્કમાં ૧૧ સપ‍ટેમબર, ૨૦૦૧ના િલ્ડયુ ટ્ેડ સેન‍ટરના હુમલામાંથી બચી જનાર વયવતિનું કોરોનાને કારણે મૃતયુ થયું હોિાની તેના પરરિારજનોએ માવહતી આપી હતી. સ‍ટીફન કુપર વયિસાયે ઇલેનકટ્કલ એનનજવનયર હતો અને ફલોરરડા ખાતે રહેતો હતો. તે ૭૮ િષયુનો હતો. ૨૮ માચયુના રોજ કોરોનાથી તેનું મૃતયુ થયું હતું.

૯/૧૧ના હુમલાની તસિીરો દુવનયાભરના િતયુમાનપત્ર અને

મેગેવઝનમાં પ્રવસદ થઇ હતી અને તેને નયૂ યોક્કના ૯/૧૧ મેમોરરયલ મયુવઝયમ ખાતે પણ મૂકિામાં આિી છે. ‍ટાઇમ મેગેવઝનના કિર પર એક િાર અચાનક સ‍ટીફને પોતાની ૯/૧૧ના હુમલાના વિસતારમાં પોતાની તસિીર જોઇ હતી. તે િલ્ડયુ ટ્ેડ સેન‍ટર નજીક કે‍ટલાક દસતાિેજ રડવલિર કરિા ગયો હતો તે સમયે આ કરુણાંવતકા બની હતી. જાન બચાિિા સ‍ટીફન નજીકના સબ-િેમાં જતો રહ્ો હતો.

Newspapers in English

Newspapers from United States