Garavi Gujarat USA

ગુજરાતમાં ચોમાસાનો વિવિિત પ્ારંભઃ સૌરાષ્ટ્રમાં સાિ્વવરિક િરસાદ

-

રાજયમાં ચોમાસાનો વિવિિત પ્ારંભ થયો છે. છેલ્ા ચોિીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાિ્વવરિક િરસાદ િરસયો છે. જેમાં દેિભૂવમ દ્ારકા વજલ્ાના ખંભાળીયા તાલુકામાં ૪૮૭ મી.મી. એટલે કે ૧૯ ઈંચ, કલયાણપુરમાં ૩૫૫ મી.મી. એટલે કે ૧૪ ઈચ, દ્ારકામાં ૨૭૨ મી.મી. અને પોરબંદર વજલ્ાના રાણાિાિમાં ૨૭૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૧૧ ઈંચ જેટલો અને પોરબંદર તાલુકામાં ૨૬૯ મી.મી. એટલે કે ૧૦ ઈંચથી િિુ િરસાદ િરસયો હતો.

સોમિારે સિારથી બપોર સુિીમાં રાજયના ૧૯૫ તાલુકામાં િરસાદ નોંિાયો હતો. સૌથી િિુ િરસાદ જામનગર વજલ્ાના કાલાિડમાં છ ઈંચ, રાજકોટમાં સાડા રિણ ઈંચ, પડિરીમાં રિણ, દેિભૂવમ દ્ારકાના ખંભાવળયા અને જામનગરના ધ્ોલમાં પોણા રિણ ઈંચ, અમરેલીના જાફરાબાદમાં અઢી, ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા રિણ, જામનગરમાં અઢી અને જામનગરના લાલપુરમાં અઢી ઈંચ િરસાદ નોંિાયો હતો.

આ ઉપરાંત અમદાિાદ શહેરમાં પણ સોમિાર સિારથી જ ઝાપટાં શરૂ થયાં હતાં.

રાજયના સટેટ ઈમરજનસી ઓપરેશન સેનટર દ્ારા મળેલા અહેિાલો મુજબ સોમિારે સિારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોિીસ કલાક દરવમયાન કુવતયાણા તાલુકામાં ૨૦૯ મી.મી., વિસાિદરમાં ૨૦૧ મી.મી. અને મેંદરડામાં ૧૯૫ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં આઠ ઈંચ જેટલો, કેશોદમાં ૧૭૮ મી.મી., સુરિાપાડમાં ૧૭૮ મી.મી., ભાણિડમાં ૧૭૪ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં સાત ઈંચ જેટલો, ટંકારામાં ૧૫૭ મી.મી., માણાિદરમાં ૧૫૪ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઈંચ અને િંથલીમાં ૧૨૩ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો

િરસાદ િરસયો છે.

આ ઉપરાંત ખાંભામાં ૯૭ મી.મી., િલસાડમાં ૯૦ મી.મી., કપરાડામાં ૮૯ મી.મી., ધ્ોલ અને માંગરોળમાં ૮૭ મી.મી., િેરાિળમાં ૮૬ મી.મી., લોિીકા ૮૫ મી.મી., ગીર ગઢડા અને ઉના ૮૪ મી.મી., ગણદેિી ૮૩ મી.મી., માળીય ૭૯ મી.મી., ચોયા્વસીમાં ૭૮ મી.મી., બગસરા ૭૬ મી.મી., લાલપુર, કોડડનાર અને મહુિામાં ૭૫ મી.મી., જામકંડોરણા અને ઉપલેટામાં ૭૨ મી.મી., તથા િારીમાં ૭૧ મી.મી. મળી કુલ ૨૦ તાલુકાઓમાં રિણ ઈંચ જેટલો િરસાદ ખાબકયો હતો.

રાજયના ઉમરગામ તાલુકામાં ૭૦ મી.મી., િાંકાનેર અને ગઢડામાં ૬૯ મી.મી., માડં િી અને અમરેલીમાં ૬૭ મી.મી., ગોંડલ, રાજુલા અને સુરત શહેરમાં ૬૩ મી.મી., જેતપુરમાં ૬૨ મી.મી., ભીલોડામાં ૬૦ મી.મી., લાઠીમાં ૫૯ મી.મી., સાિરકુંડલા અને પલસાણામાં ૫૮ મી.મી., સાયલા અને િાડડયામાં ૫૪ મી.મી., કોટડા સાંગાણી અને ડોલિણમાં ૫૩ મી.મી., જાફરાબાદમાં ૫૨ મી.મી., ખેરગામમાં ૫૧ મી.મી., ચુડામાં ૫૦ મી.મી., તથા બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચ િરસાદ િરસયો હતો. જયારે રાજયના ૨૬ તાલુકાઓમાં એક ઈંચથી િિુ જયારે અનય ૨૧ તાલુકાઓમાં અડિો ઈંચ કરતા િિુ િરસાદ િરસયો છે. કચ્છમાં સિઝનનો ટકા વરિાદ

વરિી ચૂક્ો ્છે

કચછમાં આ િર્ષે મેઘરાજાએ વિશેર્ મહેર િરસાિી છે, શરૂઆતમાં જ વજલ્ામાં અતયાર સુિીમાં વસઝનનો ૩૬ ટકા જેટલો િરસાદ િરસી ચૂકયો છે. સૌથી િિુ માંડિીમાં વસઝનનો ૯૭ ટકા િરસાદ પડ્ો છે. રવિિારે અડિો ઈંચ મહેર કરનારાં મેઘરાજાએ રારિે બંદરીય શહેર માંડિી પર િિુ બે ઈંચ પાણી િરસાવયું હતું. જયારે મુંદરામાં ૪૫ વમ.મી. િરસાદ નોંિાયો હતો. અબડાસામાં ૧૬ વમ.મી. િરસાદ પડ્ો હતો. પવર્ચમી સાથે પૂિ્વ કચછમાં પણ િીમી િારે િરસતા િરસાદ િચ્ે ભચાઉમાં અતયાર સુિીમાં ૩૯ વમ.મી. િરસાદ િરસયો છે. રાપરમાં ૧૦ મી.મી િરસાદ નોંિાયો હતો. એ જ રીતે અંજારમાં ૨૦ વમ.મી. અને ભુજ-ગાંિીિામમાં ૧૧ મી.મી. િરસાદ નોંિાયો છે. જયારે, મુંદરામાં ૪ વમ.મી. િરસાદ િરસયો હતો. દરવમયાન નખરિાણા પાસે એક પિનચક્ી પર િીજળી પડતાં તેમાં આગ લાગી હતી જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો.

જૂનાગઢમાં સવસિંગ્ડન ્ડેમ ઓવરફિો

રાજકોટ શહેરમાં સતત રિણ ડદિસથી િરસી રહેલા મેઘરાજાએ આખરે સોમિારે સિાર સુિીમાં રિણ ઇંચ જેટલું પાણી િરસાિી દેતા સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં. જયારે રાજકોટ એરપોટ્વની દીિાલ િરાશાયી થઇ હતી. જોકે કોઇ જાનહાવન થઇ નહોતી. જૂનાગઢના આણંદપુર ડેમ અને માણાિદરનો રસાલા ડેમ ઓિરફલો થયો છે. ઓઝત-૨ ડેમના દરિાજા ખોલિામાં આવયા છે. રાજકોટના પડિરી પાસે આિેલો નયારી૨ ડેમ ઓિરફલો થતા નીચાણિાળા વિસતારો અને ગામડાઓને એલટ્વ કરિામાં આવયાં છે. પડિરી તાલુકાના

ખજુરડી ગામ નજીકનો આજી -૩ ડેમના ૧૫ દરિાજા ખોલિામાં આિતા નદીના પટમાં અિર-જિર ન કરિા તંરિ દ્ારા આદેશ કરિામાં આવયો છે.

પોરબંદરમાં ઘરમાં પાણી ઘુિી ગ્ાં

પોરબંદર શહેરમાં રવિિાર, 5 જુલાઇની રાતથી સોમિારની સિાર સુિીમાં ૧૧ ઈંચ અને રાણાિાિમાં ૧૦ ઈંચ પડતા તારાજી સજા્વઈ હતી. ભારે િરસાદના પગલે નીચાણિાળા વિસતારમાં પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. આ સાથે જ ભારે િરસાદના પગલે એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે તમામ મુસાફરોને સુરવષિત બહાર કાઢિામાં આવયાં હતાં. ભારે િરસાદ પડતા અને િરસાદની આગાહીના પગલે પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમ ઉતારિામાં આિી છે. િીજ કંપનનીની કચેરીમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં.

 ??  ??

Newspapers in English

Newspapers from United States