Garavi Gujarat USA

117 તાલુકાઓમાં નોંિપારિ િરસાદ

-

રાજયમાં િરસી રહેલા િરસાદે છેલ્ા ચોિીસ કલાક દરવમયાન સૌરાષ્ટ્રમાં એની મહેર યથાિત રાખી છે. રાજયના ૧૧૭ તાલુકાઓમાં નોંિપારિ િરસાદ થયો છે. ડાંગ અને િલસાડમાં ભારે િરસાદની આગાહી િચ્ે િોિમાર િરસાદ નોંિાયો છે.

સુરત સવહત સમગ્ર દવષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. જયારે દવષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં િરસાદ નોંિાયો છે. જેમાં સૌથી િિુ િરસાદ ડાંગ વજલ્ાના િઘઈમાં 4 ઈંચથી િિુ િરસાદ નોંિાયો છે. દવષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં િરસાદ પડ્ો છે. જેમાં સૌથી િિુ િઘઈમાં 4 ઈંચથી િિુ િરસાદ પડ્ો છે.

જયારે નિસારી વજલ્ાના નિસારી, ચીખલી અને જલાલપોરમાં બે ઈંચથી િિુ િરસાદ નોંિાયો છે. જયારે સુરતના પલસાણા અને િલસાડમાં પણ બે ઈંચથી િિુિરસાદ નોંિાયો છે.બીજી તરફ વજલ્ામાં સતત િરસાદના લીિે શહેરમાંથી પસાર થતી મીઠીખાડી, ભાઠેના ખાડી અને સીમાડા ખાડીના જળસતરમાં િિારો થતાં તંરિ એલટ્વ થયું છે.

ખાડીઓના લેિલમાં 0.10થી લઇ 0.30 મીટર સુિીનો િિારો થયો છે. જયારે વિયર કમ કોઝિેની સપાટી 0.10 મીટરના સામાનય િિારા સાથે 4.84 મીટરે પહોંચી છે.બે ડદિસ મધયમથી ભારે િરસાદની આગાહી છે. શહરે માં મોડી રારિે સૂસિાટાભયા્વ ઠંડા પિનોથી િાતાિરણ ખુશનુમા બની ગયું હતું.

Newspapers in English

Newspapers from United States