Garavi Gujarat USA

ગુજરાતના ૨૦૫ જળાશયોમાં હાલ ૨.૨૦ લાખ મમમલયન કયુમિક મીટર પાણીની આવક કચ્છમાં નમ્ટદા કેનાલના 24 કક.મીના કામો હજી બાકી ્છે

-

ઉપરાછાપરી બે વર્્ટ સધુ ી રાજયમાં પાણીની અછત રહ્ા બાદ ગત ૨૦૧૯નું ચોમાસુ સારં ્જતાં અને આ વખતે ચોમાસા પહેલાની સહક્યતા તમે ્જ સમયસર ચોમાસુ શરૂ થવાને કારણે રાજયના ્જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ છે. રાજયના ૨૦૫ ્જળાશયોમાં હાલ ૨.૨૦ લાખ હમહલયન કયહુ બક મીટિર એટિલે કે કુલ સગ્રં હ ક્ષમતાના ૩૯.૬૪ ટિકા પાણીના ્જથથાનો સગ્રં હ થયો છે. હ્જુ આખું ચોમાસુ બાકી છે તયારે ્જળાશયોમાં પાણીની સ્થહત જોતા હસચં ાઇ અને પીવા માટિે પરૂ તો ્જથથો ઉપલબધ થઇ શકશ.ે ગત વર્ષે આ સમયે એટિલે કે ૩૦ ્જનૂ ૨૦૧૯ના દદવસે ૨૦૫ ્જળાશયોમાં માત્ર ૧૫.૧૯ ટિકા પાણી ઉપલબધ હત.ું ્જને ી સામે આ વર્ષે ૩૦ ્જનૂ ની સ્થહતએ પાણીનો સગ્રં હ અઢીગણા ્જટિે લો વધારે છે. સરદાર સરોવર નમદ્ટ ા ડમે માં હાલમાં ૧.૯૧ લાખ હમહલયન કયહુ બક ફૂટિ પાણીનો સગ્રં હ થયલે ો છે ્જે કુલ ક્ષમતાના ૫૭.૨૨ ટિકા ્જટિે લો છે. આ ડમે માં હાલ ૩૦ હજાર કયસુ કે સ પાણીની આવક ચાલુ છે. સ્જુ લામ્ સફુ લામ્ હેઠળ સૌરાષ્ટ્ર, ઉત્તર ગ્જુ રાતના ડમે ો નમદ્ટ ાના પાણીથી ભરાયા છે. રાજયમાં ચોમાસાની શરૂઆતમાં ્જ સરેરાશના ૧૫.૮૦ ટિકા એટિલે કે કુલ ૧૩૧.૩૩ મી.મી. વરસાદ પડ્ો છે. વરસાદ ન પડ્ો હોય એવો એકપણ તાલકુ ો નથી. ૧૦૨ તાલકુ ામાં ૫થી ૧૦ ઇંચ અને ૧૦૦ તાલકુ ામાં બે થી પાચં ઇંચ વરસાદ નોંધાયો છે. ૧૮ તાલકુ ામાં ૧૦થી ૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં ૨૦૫ ્જળાશયો પકૈ ી ૧૧૯ ્જળાશયો એવા છે કે ્જમે ાં ્જળ સગ્રં હ ૨૫ ટિકાથી ઓછો છે. ૬૦ ્જળાશયોમાં ૨૫થી ૫૦ ટિકા ્જટિે લું પાણી છે. ૨૨ ્જળાયો ૭૦ ટિકાસધુ ી ભરાયા છે જયારે ત્રણ ્જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટિકા ્જટિે લું અને એક ડમે માં ૧૦૦ ટિકા પાણીનો સગ્રં હ થયો છે.

ગુ્જરાતમાં વર્ષો બાદ પણ હ્જુ નમ્ટદા યો્જના ની શાખા નહેરોના કામ પૂણ્ટ થયા નથી. કચછમાં પીવાના અને હસંચાઇના પાણી માટિે પારાવાર મુશકેલીઓ વચ્ે પણ શાખા નહેરોનું કામ પૂરં થઈ શકયું નથી. મુખય રિધાન હવ્જય રૂપાણીએ આ બાકી રહેતા નમ્ટદા શાખા નહેરના કામો ઝડપી પૂરા કરવા તંત્રને તાકીદ કરી છે. કચછ શાખા નહેરના ૩૫૭ દક.મી. પૈકી ૩૩૩ દક.મી. લંબાઈમાં કામો પૂરા થયાં છ,ે પરંતુ હાલમાં ૨૩૧ દક.મી. સુધી એટિલે કે અંજાર તાલુકાના વર્ા્ટમેઢી સુધી ્જ નમ્ટદાનું પાણીનું વહન થઈ રહ્ં છે. મુખય રિધાને કચછમાં નમ્ટદાના પાણી પહોંચાડવાના કામોની હવગતવાર સમીક્ષા માટિે ગાંધીનગરમાં ઉચ્્તરીય બેઠક યોજી હતી ્જેમાં અહધક મુખય સહચવ અને નમ્ટદા હનગમના વહહવટિી સંચાલક ડૉ. રાજીવ કમુ ાર ગુપ્ાએ પાવર પોઈનટિ રિેઝટિેશન દ્ારા કચછમાં નમ્ટદા યો્જનાના નહેર માળખાના કામોની હવગતો ર્જૂ કરી હતી. કચછ શાખા નહેરના ૩૫૭ દક.મી. પૈકી ૩૩૩ દક.મી. લંબાઈમાં કામો પૂણ્ટ થઈ ગયા છે અને હાલમાં ૨૩૧ દક.મી. સુધી એટિલે કે અંજાર તાલુકાના વર્ા્ટમેઢી સુધી પાણીનું વહન થઈ રહ્ં છ.ે આમ કચછ શાખા નહેરના માત્ર ૨૪ દક.મી. લંબાઈના કામો હવે બાકી રહે છે ્જે પૈકી ૧૩.૨ દક.મી. લંબાઈમાં ્જમીન સંપાદનની રિહક્યા રિગહતમાં છે, એવું તેમણે ્જણાવયું હતું. કચછ શાખા નહેરની ત્રણ પેટિા શાખા નહેરો પૈકી ૫૭ દક.મી. લાંબી ગગોધર શાખા નહેરના કામો પૂણ્ટ થઈ ગયા છે અને પાણી છેવાડા સુધી વહે છે. ૨૩ દક.મી. લાંબી વાંઢીયા શાખા નહેરના કામો મહદંશે પૂણ્ટ થઈ ગયાં છે અને ્જે ૧ દક.મી. ્જેટિલા કામો રિગહતમાં છે બેઠકમાં ્જણાવવામાં આવયું કે નમ્ટદાના પૂરના વધારાના પાણી પૈકી કચછને ફાળવવામાં આવેલ એક હમહલયન એકર ફૂટિ પાણી માટિે હનધા્ટરીત કરેલ ૮ ઓફટિેક પૈકી ૭ ઓફટિેકના કામો નમ્ટદા હનગમ દ્ારા પૂણ્ટ કરી દેવામાં આવયા છે.

આમાંના પાંચ ઓફટિકે એટિલે કે કચછ શાખા નહેરની સાંકળ ૧૦૫ દક.મી. ઉપર સરાણ માટિે, ૧૧૫ દક.મી. ઉપર ફતેહગઢ માટિે, ૧૩૪ દક.મી. ઉપર લાકડાવાંઢ માટિે, ૧૪૯ દક.મી. ઉપર સુવઈ માટિે તથા ૨૧૪ દક.મી. ઉપર ટિપપર માટિેના ઓફટિેક તૈયાર કરી દેવામાં આવયા છે અને તયાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્ં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States