Garavi Gujarat USA

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્ામાં 98.4 રકાનો ઘરાડો

-

લૉકડાઉન જાહેર થતાં અમદાવાદ સહહત દેશભરમાં ડોમેસ્ટિક અને ઇનટિરનેશનલ ફલાઈટિોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. અમદાવાદ એરપોટિ્ટ પર 2019ના મે મહહનામાં કુલ 9,79,114 પેસેન્જર નોંધાયા હતા ્જેની સામે આ વર્ષે મેમાં 16035 પેસેન્જરો નોંધાયા છે. આમ પેસેન્જરોની સંખયામાં કુલ 98.4 ટિકાનો ઘટિાડો નોંધાયો છે.

આ મહહને 13679 ડોમેસ્ટિક પેસેન્જરો નોંધાતા ગત વર્્ટની સરખામણીમાં 98.2 ટિકાનો ઘટિાડો નોંધાયો છે. 2356 ઇનટિરનેશનલ પેસેન્જરો નોંધાતા ગત વર્્ટની સરખામણીમાં 98.8 ટિકાનો ઘટિાડો નોંધાયો છે. એહરિલ - મે મહહનામાં પણ કુલ પેસેન્જરોની સંખયામાં 99 ટિકાનો ઘટિાડો નોંધાયો છે. એ ્જ રીતે અમદાવાદ એરપોટિ્ટ પર આવતા ્જતા એરક્ાફટિની સંખયામાં પણ ઘટિાડો નોંધાયો છે. મેમાં કુલ 135 ઇનટિરનેશનલ એક્ાફટિની મૂવમેનટિ થતાં 89.3 ટિકાનો અને 335 ડોમેસ્ટિક એરક્ાફટિની મૂવમેનટિ થતાં 93.9 ટિકાનો ઘટિાડો નોંધાયો છે.

Newspapers in English

Newspapers from United States