Garavi Gujarat USA

ગુજરાતમાં ગણેશોત્સવને પણ કોરોનાનું ગ્રહણ

-

ગુજરાતમાાં કોરોના ર્ાઈરસના સાંક્રમણને પગલે આ ર્ષષે ખાસ કરીને અમિાર્ાિ અને સુરતમાાં સાિગીથી સાર્્શજક્નક ગણેર મહો્સર્ ઉજર્ર્ાનુાં નક્ી કરર્ામાાં આવયુાં છે. શ્રીજીની નાની મૂક્ત્શઓની સથાપના અને સોસાય્ટી િીઠ એક પાંિાલ અથર્ા તો પોતાના ઘરે જ સથાપના કરીને ભીિ ઘ્ટાિર્ામાાં આર્રે.

અમિાર્ાિના સાર્જ્શક્નક શ્રી ગણેર મહો્સર્ એસોક્સયેરન દ્ારા નક્ી કરર્ામાાં આવયુાં છે કે, આ ર્ષષે રહેરના ગણેર મહો્સર્માાં માત્ર મા્ટીની મૂક્ત્શ જ રાખી રકારે. સાથેસાથે રહેરના પાાંચ મો્ટા પાંિાલને પણ અપીલ કરારે કે, આ ર્ષષે પાંિાલો ન બાાં્ધે. ઉપરાાંત રહેરના ૯૦થી ર્્ધારે કારીગરોને આ ર્ષષે તમામ મૂક્ત્શ મા્ટીની જ તૈયાર કરર્ા જણાર્ાયુાં છે. કોરોના મહામારીની સસથક્તમાાં ગણેર મહો્સર્ની પણ સાિગીથી ઉજર્ણી કરર્ામાાં આર્રે. સાર્્શજક્નક ગણેર મહો્સર્ એસોક્સયેરનના પ્રમુખ ગણેર ક્ષક્ત્રયના જણાવયા અનુસાર, આ ર્ષષે રહેરમાાં એક પણ પીઓપીની મૂક્ત્શ બનાર્ર્ામાાં નહીં આર્ે. આ સાથે એસોક્સયેરન િરેક ભતિને આ ર્ષષે બે ફ્ટૂ જે્ટલી જ મા્ટીના મૂક્ત્શની જ સથાપના કરર્ા મા્ટે અપીલ કરરે.

આ ર્ષષે ગણેર મહો્સર્ એસોક્સયેરને ક્નણ્શય કયવો છે કે, સોસાય્ટી િીઠ એક જ મૂક્ત્શનુાં સથાપન કરર્ામાાં આર્રે. આ મા્ટે એસોક્સયેરને સોસાય્ટીઓને અપીલ કરી છે. એસો. દ્ારા રહેરના તમામ પાંિાલો તેમ જ મો્ટી મો્ટી સોસાય્ટીઓને જણાર્ર્ામાાં આર્રે કે નાની મૂક્ત્શ બેસાિો તેમ જ સથળ ઉપર ક્ર્સજ્શન કરો જેથી આપણો મહો્સર્ ઉ્સાહભેર સાંપન્ન થાય.

આ ર્ષષે મહો્સર્માાં સોસાય્ટી િીઠ એક વયક્તિ ગણેરજીની આરતી ઉતારીને સોક્રયલ દિસ્ટ્સ જાળર્રે. આ સાથે કોઈ પ્રકારની પ્રસાિીનાંુ ક્ર્તરણ કરર્ામાાં નહીં આર્ે. રહેરના મુખય પાાંચ પાંિાલો પણ આ ર્ષષે ગણેરજીને મો્ટા માંિપમાાં નહીં બેસાિે. િર ર્ષષે એક સોસાય્ટીમાાં ત્રણથી ચાર જગયાએ ગણેર બેસાિર્ામાાં આર્તા હોય છે, પરંતુ આ ર્ષષે માત્ર એક જ સોસાય્ટીમાાં એક જ ગણેરજી બેસાિરે.

Newspapers in English

Newspapers from United States